Aadhaar pan link Online Process in Gujarati / તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?

Spread the love

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક છે કે નહીં તે ચેક કરો / Aadhaar pan link Online Process in Gujarati: ફ્રેન્ડ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ ના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ઘણા સમયથી પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાનું બહાર પાડેલ હતું, પરંતુ તેની જાણ ઘણા લોકોને નથી. માટે હજી પણ 31 માર્ચ 2023 સુધીમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે લીંક કરવા માટે મોકો આપેલ છે. અહીંયા આપેલ માહિતી મુજબ ઘરે બેઠા પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તે જાણવું અને જો બંને લિંક ન હોય તો તે કઈ રીતે લિંક કરવો તેની પૂરેપૂરી માહિતી આપવામાં આવે છે.

Aadhaar pan link Online Process in Gujarati / તમારૂ આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં તે જાણો આ રીતે

રાજ્યોભારત દેશના તમામ
હેતુઆધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં
પ્રકારAadhaar pan link Online Process in Gujarati
આખરી તારીખ31 માર્ચ 2023
પ્રમાણીત વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/

પોતાના પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નહીં કરવાથી થતી સમસ્યાઓ:

  • તમારો પાન ઇનવેલીડ થઈ જશે
  • ઇન્કમટેક્સ રિટર્ન ભરી શકાશે નહીં
  • મોડેથી ભરેલા રીટૅનોની આગળ કાર્યવાહી થઈ શકશે નહીં
  • ઇન્કમટેક્સ રિટર્ન માં જો કોઈ એરર રહી ગઈ હોય તો તેમાં આગળ કાર્યવાહી પૂરી થઈ શકશે નહીં
  • કપાત નો દર ઉચો લેવામાં આવશે.
  • આવકવેરાના નિયમ 1962-114 એએ માંથી વધુ માહિતી મેળવી શકો છો
See also  Shri Krishna Dwarka Live Darshan Today

તમારો પાન કાર્ડ આધારકાર્ડ સાથે કઈ રીતે લીંક કરવો

  • https://www.incometax.gov.in/iec/foportal પર જાઓ,
  • ‘Quick Links’ સેકસન હેઠળ ‘Link Aadhaar’ સીલેક્ટ કરો
  • તે પછી પાન નંબર અને આધાર નંબર ત્યાં સાઈટ પર નાખો અને સાઈટ પર આપેલા નિયમો મુજબ ₹1000 લેટ ફીની E-Pay Tax functionality ના દ્વારા ચૂકવણી કરવી.
  • લેટ ફી ભરાઈ ગયા પછી બીજી વખત લિંક આધાર ઓપ્શન પર જાઓ અને ત્યાં પાન નંબર આધાર નંબર મોબાઈલ નંબર તથા નામ લખો
  • તે પછી તેમાં આપેલ I agree to validate my Aadhaar Details’ ઓપ્શન સિલેક્ટ કરો અને કંટીન્યુ કરો અને લિંક આધાર ઓપ્શન પસંદ કરો
  • આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની પ્રોસેસને પૂરી કરવા માટે તમારા મોબાઇલ પર એક ઓટીપી આવશે તે નાખો અને ત્યાં આપેલ ઓપ્શન વેલિડેટ સિલેક્ટ કરો.

આધાર કાર્ડ સાથે તમારું પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 31 માર્ચ 2023 આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટેની છેલ્લી તારીખ છે.

ઈમ્પોર્ટન્ટ લિંક:

જાણો લિંક છે કે નહીંઅહીં ક્લિક કરો
Aadhaar pan link Online Processઅહીં ક્લિક કરો
Aadhaar pan link Online Process in Gujarati / તમારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?

વારંવાર પુછાતા પ્રશ્નો F.A.Q.

Aadhaar pan link Online Process કરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ શું છે?

આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/ છે.

આધાર કાર્ડ સાથે તમારું પાનકાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ કઈ છે?

31 માર્ચ 2023 આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટેની છેલ્લી તારીખ છે

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટે શું લેટ ફી ભરવી પડે?

હા ,આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે ₹1,000 લેટ ફી ભરવી પડે

Aadhaar pan link Online Process ઘરેથી થઈ શકે છે?

હા, ઘરેથી આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા માહિતી એપમાં બતાવેલા સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને થઈ શકે છે

See also  Funny Animal Noises: અલગ અલગ પ્રાણી ના અવાજ સાંભળો

જો પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિન્ક ના કરવામાં આવે તો શું થસે.

31મી માર્ચ 2023 સુધીમાં કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે.

Important note: આ લેખ તમને માહિતી મળી રહે તે હેતુથી લખવામાં આવેલ છે પરંતુ આનાથી વધુ માહિતી જોતી હોય તો ઓફિશિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment

error: Content is protected !!