Age Calculator: તમારી હાલની ઉંમર ચેક કરવા માટે આ એક બેસ્ટ ટૂલ છે. આ ઉંમર કેલ્ક્યુલેટર એકદમ ફ્રી છે. તેના ઉપયોગથી તમે પલક ઝપકતા જ તમારી હાલની ઉંમર વર્ષ, માસ, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડમાં માં ચોકસાઈપૂર્વક જાણી શકશો. આ Age Calculator ની મદદથી તમે તમારી જન્મતારીખથી લઈ આ દિવસ સુધીની ઉંમર સરળતાથી જાણી શકો છો.
Age Calculator નો ઉપયોગ કેવી રીતે કરવો
આ ટૂલનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. આ ઉંમર કેલ્ક્યુલેટરમાં તમારે ફક્ત તમારી જન્મ તારીખ દાખલ કરવાની છે. તમારી જન્મ તારીખ નાખતાની સાથે જ આ વેબસાઈટ તમને તમારી હાલની ઉંમર બતાવશે. આ સુવિધા બે તારીખો વચ્ચેના સમયના અંતર ની ગણતરી કરે છે. તમારી જન્મ તારીખ અને આજની તારીખ વચ્ચેનું અંતર ગણીને તમને બતાવે છે.
ઉંમર કેલ્ક્યુલેટર ની વિશેષતા
આ સુવિધા નો ઉપયોગ કરીને તમે તમારી હાલની ઉંમર એક જ મિનિટમાં જાણી શકો છો. તદુપરાંત તેની ખાસ વિશેષતા એ છે કે આ ટૂલ તમારી હાલની ઉંમર અલગ-અલગ સાત પ્રકારના સેગમેન્ટમાં બતાવે છે. આ ઓનલાઈન ટૂલ નીચે મુજબની અલગ અલગ સુવિધા આપે છે.
- વર્ષ, મહિના અને દિવસમાં ઉંમર દિવસો
- મહિના અને દિવસોમાં ઉંમર
- અઠવાડિયા અને દિવસોમાં ઉંમર
- કુલ દિવસોમાં ઉમર
- કુલ કલાકમાં ઉમર
- કુલ મિનિટમાં ઉંમર
- કુલ સેકન્ડમાં ઉંમર
આ ઓનલાઇન સુવિધાથી જે પરિણામ મળે છે તેના પર ટાઈમઝોનની કોઈ અસર પડતી નથી. કારણકે આ ટૂલ બે અલગ-અલગ સમય વચ્ચેનું અંતર દર્શાવે છે. આ ટૂલની બનાવટ એવી રીતે કરવામાં આવી છે કે તે દરેક વ્યક્તિને જે તે સમયની કે હાલની ઉંમર જાણવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે.
ચેક કરો તમારી ઉંમર | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |

FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
What is my age (મારી ઉંમર શું છે)
આ ફ્રી ઉંમર કેલ્ક્યુલેટર વર્ષ, મહિના, અઠવાડિયા, દિવસો, કલાકો, મિનિટો અને સેકન્ડમાં જન્મતારીખના આધારે તમારી ઉંમર જણાવે છે
How can I know my age? (હું મારી ઉંમર કેવી રીતે જાણી શકું?)
તમારી ઉંમર જાણવા માટે માત્ર તમારી જન્મ તારીખ ની જરૂર છે. આ એજ કેલ્ક્યુલેટરમાં તમારી જન્મ તારીખ નાખતાની સાથે જ તમારી હાલની ઉંમર જણાવવામાં આવશે.