Air Force Agniveer Recruitment 2023: 12 પાસ પર ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે આવી મોટી ભરતી

Spread the love

Air Force Agniveer Recruitment 2023: આ પોસ્ટ તમારા માટે ખૂબ જ જરૂરી છે જો તમે નોકરી ની શોધમાં હોય તો કારણ કે એરફોર્સમાં હવે ભરતી આવી રહી છે. ઇન્ડિયન એરફોર્સમાં ટોટલ 3,500 ઉમેદવારો માટે ભરતી કરવામાં આવી રહી છે, તો વિનંતી છે કે આ પોસ્ટ ને છેલ્લે સુધી વાંચજો.

Air Force Agniveer Recruitment 2023

સંસ્થાનું નામભારતીય વાયુસેના
પોસ્ટનું નામવાયુસેના અગ્નિવીર
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
કુલ ખાલી જગ્યા3500
નોટિફિકેશનની તારીખ01 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ17 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ31 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://agneepathvayu.cdac.in/

પોસ્ટનું નામ:

  • Indian Airforce મા અગ્નિવીરની ભરતી માટે અરજી મંગાવવામાં આવી રહી છે

કુલ ભરતી માટે ખાલી જગ્યા:

  • કુલ 3500 ઉમેદવાર માટે ભારતીય વાયુસેના દ્વારા ભરતી કરવામાં આવી રહી છે.

Air Force Agniveer Recruitment 2023 માટે લાયકાત:

  • Indian Airforce ની પોસ્ટ ની અરજી માટે ઉમેદવાર ની ડિપ્લોમા કે બે વર્ષનો વોકેશનલ કોર્સ અથવા 12 પાસ હોવું જોઈએ આમાંથી એક લાયકાત ધરાવતો ઉમેદવાર અરજી કરી શકે છે બધું માહિતી તમે જાહેરાત ના વાંચી શકો છો

પગારધોરણ શું છે?:

  • જે પણ ઉમેદવાર આ ભરતીમાં પસંદ થશે તેને ભારત સરકાર દ્વારા પગારધોરણ 30,000 પ્રતિમાસ તથા અન્ય બધાઓ પણ ચૂકવવામાં આવશે.
See also  ગુજરાત મેટ્રો ભરતી 2022 | GMRC Bharti 2022

મહત્વની તારીખ:

  • 17 માર્ચ 2023 ફોર્મ ફરવાની શરૂઆતની તારીખ છે અને 31 માર્ચ 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ભારતીય વાયુ સેના દ્વારા આ અરજીની જાહેરાત એક માર 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.

Air Force Agniveer Recruitment 2023 માટે કોણ યોગ્ય છે?

  • અગ્નિવીર ભરતી માટે કોઈપણ ભારતીય નાગરિક યોગ્ય છે જે 12 પાસ પર છે.

ઉમેદવારે કઈ પસંદગી પ્રકિયા માંથી પસાર થવું પડશે:

  • Indian Airforce ની ભરતીની પસંદગીમાં ઉમેદવારે અમુક પસંદગીમાંથી પસાર થવું પડે જે નીચે મુજબ છે:
  • તબીબી પરીક્ષા
  • શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
  • લેખિત પરીક્ષા
  • સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (CASB)
  • Adaptability test -I & II
  • દસ્તાવેજ ચકાસણી

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

ભરતી માટે શું કોઈ પરીક્ષા લેવામાં આવે છે?

ભરતી માટે ઇન્ડિયન એરફોર્સના નિયમો મુજબ પરીક્ષા લેવામાં આવી શકે.

ક્યાં અને કેવી રીતે અરજી કરી શકાય?

ભારતનો યોગ્ય ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે અને તે માટે તેને એક ટેસ્ટ માંથી પસાર થવું પડશે.

ભરતી માટે કોણ કોણ અરજી કરી શકે છે?

ભારતના કોઈપણ નાગરિક ઇન્ડિયન એરફોર્સ ની ભરતી માટે અરજી કરી શકે છે

1 thought on “Air Force Agniveer Recruitment 2023: 12 પાસ પર ભારતીય વાયુસેનામાં અગ્નિવીરની 3500 જગ્યા માટે આવી મોટી ભરતી”

Leave a Comment

error: Content is protected !!