અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in

Spread the love

અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in

અમરેલી રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in : રોજગાર વિનિમય કચેરી – અમરેલી અને ITI (ઔધોગિક તાલીમ કચેરી) અમરેલી દ્વારા ભરતી મેળાનું આયોજન ઔધોગિક તાલીમ સંસ્થા (ITI કેમ્પસ) અમરેલી ખાતે કરવામાં આવેલ છે. જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તેણે તારીખ 22-09-2022ના રોજ સવારે 11 વાગ્યે આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે.

અમરેલી રોજગાર ભરતી મેળો 2022:

રોજગાર વિનિમય કચેરી અમરેલી અને એટીઆઈ અમરેલી દ્વારા એસોસીએટ/હેલ્પર અને ટ્રેઇની કેન્દ્ર મેનેજરની જગ્યાઓ ભરવા માટે સુખમા સન્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ, વિઠલાપુર (અમદાવાદ) અને ક્રેડિટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ, વડોદરા દ્વારા અમરેલીમાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ રોજગાર ભરતી મેળામાં ફક્ત અનુબંધમ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરેલા ઉમેદવાર જ ભાગ લઈ શકશે. દિવ્યાંગ ઉમેદવાર આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે નહીં.

કચેરીનું નામ રોજગાર ભરતી મેળો 2022
પોસ્ટનું નામ અમરેલી રોજગાર ભરતી મેળો 2022
કંપનીનું નામ સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ,
ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા
જગ્યાનું નામ એસોસિએટ/હેલ્પર, ટ્રેઈની કેન્દ્ર મેનેજર
કુલ જગ્યા
કાર્ય સ્થળ અમદાવાદ અને અન્ય
સંસ્થા જીલ્લા રોજગાર વિનિમય કચેરી અમરેલી
ભરતી સ્થળ અમરેલી
ભરતી મેળા તારીખ 22-09-2022
ભરતી મેળા સમય સવારે 11 : 00 કલાકે
ઓફીસિયલ વેબસાઈટ anubandham.gujarat.gov.in

રોજગાર ભરતી મેળો 2022:

અમરેલીમાં જે મિત્રો ભરતીની રાહ જોઈ રહ્યા છે. તેમની આતુરતાનો અંત આવી ગયો છે. અમરેલી રોજગાર વિનિમય કચેરી દ્વારા રોજગાર ભરતી મેળો જાહેર થયો છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, વય મર્યાદા, પગાર, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો નીચે મુજબ છે.

See also  [SSC CGL] સ્ટાફ સિલેક્શન ભરતી 2022
કંપની નામ જગ્યાનું નામ વય મર્યાદા લાયકાત પગાર કાર્ય સ્થળ
સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ એસોસિએટ/હેલ્પર 18 થી 26 વર્ષ ધો. 10 + આઈટીઆઈ
(પેઈન્ટર, વેલ્ડર, ફિટર, ટર્નર, મશીનીષ્ટ, મોટર, મિકેનિક, વ્હીકલ, ડિઝલ મિકેનિક, મોલ્ડર, શીટ મિલ, ઈલેક્ટ્રીશયન)
અંદાજીત
રૂ. 18,243/-
મુ. વિઠલાપુર
તા. માંડલ
જિ. અમદાવાદ
ક્રેડીટ એક્સેસ ગ્રામીણ લિમિટેડ વડોદરા ટ્રેઈની કેન્દ્ર મેનેજર 19 થી 29 વર્ષ ધો. 10 + આઈટીઆઈ,
ધોરણ 12 પાસ
અંદાજીત
રૂ. 11,525/-
80 કિલો મીટર હોમ ટાઉનથી નજીક

અમરેલી ભરતી મેળાનું સ્થળ:

 • ઔધૌગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈકેમ્પસ), અમરેલી

અમરેલી ભરતી મેળાની તારીખ:

 • 22મી સપ્ટેમ્બર 2022 (ગુરુવાર)

ભરતી મેળાનો સમય:

 • સમય સવારે 11 કલાકે

પગાર ધોરણ:

એસોસીએટ/હેલ્પર રૂ. 18,243/- અંદાજીત
ટ્રેઇની કેન્દ્ર મેનેજર રૂ. 11,525/- અંદાજીત

આ નોંધ ખાસ યાદ રાખજો:

 • અનુબંધમ પોર્ટલ પરની રજીસ્ટ્રેશન લીંક : https://anubandham.gujarat.gov.in/account/signup
 • સુખમાં સન્સ એન્ડ એસોસિએટ પ્રાઇવેટ લિમિટેડ એકમ ખાતે કેન્ટીન તેમજ રહેવાની સુવિધા એકમ દ્વારા કંપનીના નિયમોનુસાર નિયમ શરતોને આધીન પૂરી પાડવામાં આવશે.
 • ભરતીમેળામાં ભાગ લેવા માટે અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ રોજગાર ઉચ્છુકોએ પોર્ટલ પર જોબફેર મેનુ પર ક્લિક કરી અમરેલી જીલ્લો પસંદ કરી નોંધણી કરવી આવશ્ય છે.
 • રોજગાર ઈચ્છુકોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો તથા આધારકાર્ડની નકલ સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
 • વધુ માહિતી અને માર્ગદર્શન માટે જીલ્લા રોજગાર કચેરી અમરેલીના કોલ સેન્ટર નંબર 6357390390 મારફતે સંપર્ક કરો.
 • અન્ય સુચનાં માટે સત્તાવાર જાહેરાત ફરજીયાત વાંચવી
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન કરો અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો
અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in
અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in

અમરેલી રોજગાર ભરતી વારંવાર પુછાતા પ્રશ્નો

 1. અમરેલી રોજગાર ભરતી મેળો કઈ તારીખે યોજાશે?

  22/09/2022 (ગુરુવાર)

 2. અનુબંધમ રોજગાર પોર્ટલની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

  anubandham.gujarat.gov.in

2 thoughts on “અમરેલી રોજગાર ભરતી મેળો 2022: તારીખ 22-09-2022 @anubandham.gujarat.gov.in”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો