Arogya Vibhag Bharti Morbi 2023: આરોગ્ય વિભાગ ભરતી મોરબી 2023: ધોરણ 10 થી લઇ ને ગ્રેજ્યુએટ માટે આરોગ્ય વિભાગ દ્વારા મોરબી માં સીધી ભરતી આવી છે. તો ચાલો જાણીએ આ ભરતી ની આગળ ની માહિતી.
Arogya Vibhag Bharti Morbi 2023 | NHM Gujarat Morbi Bharti 2023
સંસ્થાનું નામ | આરોગ્ય વિભાગ મોરબી |
પોસ્ટનું નામ | અલગ અલગ |
નોકરીનું સ્થળ | મોરબી |
નોટિફિકેશનની તારીખ | 20 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 20 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://arogyasathi.gujarat.gov.in/ |
અરજી માટેની તારીખો:
અરજી માટે notification બાહર પડેલ છે તે તારીખ 20 માર્ચ 2023, ત્યારથી ફોર્મ ભરવાના પણ ચાલુ થાય ગયેલ છે. છેલ્લી તારીખ છે 27 માર્ચ 2023 છે.
Arogya Vibhag Bharti Morbi 2023 માટે ખાલી જગ્યા:
આ ભરતી માટે આરોગ્ય વિભાગ માં આયુષ તબીબ ની 5 જગ્યા, પ્રોગ્રામ associate nutrition નો એક જગ્યા, farmacist માં 13 જગ્યા,. લેબોરેટરી ટેક્નિશિયનની 01, RBSK ફિમેલ હેલ્થ વર્કરની 12 જગ્યા, કોલ્ડ ચેઈન અને વેક્સિન logistic Assistance મા એક જગ્યા ખાલી છે.
પોસ્ટ નુ નામ:
Notification ma જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા તબીબ, laboratory, પ્રોગ્રામ associate, સ્ટાફ નર્સ RBSK ફિમેલ હેલ્થ વર્કર, એકાઉન્ટન્ટ વગેરે માટે અરજી બાહર પડેલ છે.
શૈક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અલગ જગ્યા માટે અલગ અલગ લાયકાતો રાખવામાં આવેલ છે.જે તેની official website પર જોય શકાશે.
પગાર ધોરણ :
દરેક પોસ્ટ માટે અલગ અલગ પગાર નક્કી થયેલ હોય છે.કે નીચે મુજબ છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
આયુષ તબીબ | 25,000 |
પ્રોગ્રામ એસોસિયેટ ન્યૂટ્રિશિયન | 14,000 |
Farmacist | 13,000 |
Laboratory technician | 13,000 |
Staff nurse | 13,000 |
RBSK FEMALE HEALTH WORKER | 12,500 |
Cold chain and vaccine logistic assistance | 10,000 |
Accountantકમ ડેટા એન્ટ્રી ઓપરેટર | 13,000 |
Arogya Vibhag Bharti Morbi 2023 માટે પસંદગીની પદ્ધતિ:
અરજી ઓનલાઈન કર્યા બાદ નક્કી થયેલ તારીખે interview દ્વારા પસંદગી કરવા માં આવશે. તે માટે તેની official website પર અરજી કરવી.
અરજી માટેના જરૂરી સાધનિક કાગળો:
- ફોટો
- Degree certificate
- Aadharcard
- અભ્યાસ માર્કશીટ
- કમ્પ્યુટર certificate
- વગરે.
આ ભરતી માટે અરજી કઈ રીતે કરવી?
- આ ભરતી માટે સૌપ્રથમ તો તેની official website પર જાવ.
- હવે ત્યાં Current Opening સેકશન માં જાવ અને ત્યાં રજીસ્ટ્રેશન કરી લ્યો.
- હવે ત્યાં પાસવર્ડ તથા id સાથે login થાવ.
- હવે જે પોસ્ટ પર અરજી કરવી છે તેમ ક્લિક કરી apply now પર ક્લિક કરો.
- અને હવે તે ભરેલા ફોર્મ ની વિગત ચેક કરીને પ્રિન્ટ કાઢી લો
- આમ તરત સરળતાથી અરજી કરી શક્ય છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |

Arogya Vibhag Bharti Morbi 2023 માટે પ્રશ્નોતરી:
Arogya Vibhag Bharti Morbi 2023 માટે છેલ્લી તારીખ કઈ છે?
27 માર્ચ 2023