સરકારી કર્મચારીઓને બખ્ખા / 7th Pay Commission બજેટમાં આ જાહેરાત થશે તો સરકારી કર્મચારીઓ ને પગારમાં ધરખમ વધારો થશે.

7th Pay Commission સાતમા પગાર પંચ અંતર્ગત આ વર્ષે સરકારી કર્મચારીઓને નવા બજેટ માં ઘણી આશા છે. કર્મચારીઓને આશા છે કે તેની માંગને આ બજેટમાં સરકાર સામેલ કરશે. કર્મચારીઓના લાંબા સમય સુધી અટકેલા 18 મહિના જેટલા ડીએની ચુકવણી ની રાહ જોઈ રહ્યા છે

Tips: 10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ.

10 લાખની આવક સુધી ટેક્સ ના ભરવો પડે તેના માટે ટીપ્સ, હવે તમારી આવક 10.5 લાખ હશે ત્યાં સુધી તમારે ટેક્સ ભરવો નહીં પડે. જાણો સરળ સ્ટેપ વાઇસ માહિતી.

error: Content is protected !!