અંબાલાલ પટેલ ની આગાહી: હિટવેવ અને માવઠાનો બેવડો માર પડશે!

અંબાલાલ પટેલ ની આગાહી: હાલમાં ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ આવી રહ્યો છે. ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે.

Benefits of eating in a metal vessel: કઈ ધાતુના વાસણ માં ભોજન કરવા થી શું ફાયદા થશે?

Benefits of eating in a metal vessel: આજના જમાના માણસ કેવું ખાય છે તેના પર તેની તંદુરસ્તી નિર્ભર કરે છે. આજના જમાના માં આ બધું જંકફુડ નુ પ્રમાણ વધી રહ્યું છે. જેથી કરીને અલગ અલગ બીમારી થતી રહે છે.

Central Bank of India Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતીમાં 5000 એપ્રેન્ટિસ માટે ભરતી

Central Bank of India Recruitment 2023: જો તમે નોકરીની શોધમાં હોઈ તો તમારા માટે એક ખુશી ની વાત છે કે ખૂબ જ મોટી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી આવી ગઈ છે

MOBILE BLAST: તમારી નાની નાની ભૂલો બની શકે છે મોબાઇલ બ્લાસ્ટનું કારણ

MOBILE BLAST: તમારી નાની નાની ભૂલો બની શકે છે મોબાઇલ બ્લાસ્ટનું કારણ. વર્તમાન યુવમાં લોકોનો સમય મોટાભાગે મોબાઈલ પર જ પસાર થતું હોય છે. સતત મોબાઈલ નો ઉપયોગ સારો તો નથી એકધારો લાંબો સમય સુધી મોબાઈલ નો ઉપયોગ કરવો ખતરનાક અને જોખમી સાબિત થઈ રહ્યો છે.

PGVCL Recruitment 2023: ઉર્જા ક્ષેત્ર માં ભરતી માટે અરજી કરો

PGVCL Recruitment 2023: જો તમે નોકરીની શોધ માં હોય તો તમારા માટે આ સારી તક છે. હાલ માં જ ઊર્જા ક્ષેત્રમાં નવી ભરતી ની જાહેરાત બહાર પડી છે. BEE એટ્લે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી એ પોતાના ક્ષેત્રમાં અધિક્ષક ઇજનેરથી નીચે ન હોય તેવા અધિકારી એટ્લે કે ડિસ્કોમ અધિકારીઓની ભરતી કરવા માંગે છે.

error: Content is protected !!