Girls Bike Driving Viral Video: ગર્લ ડ્રાઇવિંગનો ફની વિડિયો

Girls Bike Driving Viral Video: વિડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બે છોકરીઓ બાઇક પર સવાર થઈને બહાર આવે છે અને ચાર ડગલાં ચાલ્યા પછી જ બાઈક છોડી દે છે. સામેથી ઉભી થઈને પાછળ વળી જાય છે અને છોકરીઓ જોરથી નીચે પડી જાય છે.

5 Natural Drink: આ 5 નેચરલ ડ્રિન્કનું સેવન કરો, ઉનાળામાં રહેશો ચુસ્ત અને તંદુરસ્ત

5 Natural Drink: ઉનાળામાં શરીર માં પાણી ઘટી ન જાય તે માટે ઠંડા પીણાં નું નિયમિત સેવન કરતુ રેહવું જરૂરી છે. તો ચાલો જાણીએ ઉનાળામાં પી શકાય તેવા 5 નેચરલ ડ્રિન્ક

Gujarati Invitation Card: ગુજરાતી લગ્ન કંકોત્રી, ગુજરાતી ભાષામાં આમંત્રણ કાર્ડ મોબાઈલમાં જ તૈયાર કરો

Gujarati invitation card: ગુજરાતમાં લગ્ન હોય અને કંકોત્રી ના છપાય તેવું હોય નહીં આજકાલ ડિજિટલ યુગમાં આમંત્રણ આપવાનું પણ ડિજિટલ થઈ રહ્યુ છે કાર્ડ હોય કે કંકોત્રી દૂર રહેતા લોકોને મોબાઈલથી મોકલી આપવામાં આવે છે જે સરળ છે આ માટેની કેટલીક એપ્લિકેશન પણ અવેલેબલ છે.

PUC Certificate Online Download: PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો

PUC Certificate Online Download: PUC સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરો – આજકાલ PUC ખુબ જ જરૂરી બની ગયું છે વાહન ચલાવતી વખતે સાથે રાખવું ફરજીયાત બની ગયું છે. જેવી રીતે ડ્રાઇવિંગ લાઇસન્સ જરૂરી છે તે રીતે આ પણ જરૂરી બની ગયું છે.

IOCL Recruitment 2023: જુનિયર એન્જીનીયરની 513 જગ્યા માટે ભરતી

IOCL Recruitment 2023: ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એક્ઝિક્યુટિવ ખાલી જગ્યાઓ માટે IOCL જોબ્સ 2023 અરજી આમંત્રિત કરી છે. સત્તાવાર IOCL સૂચના મુજબ ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટ https://www.iocl.com પર ઑનલાઇન ફોર્મ સબમિટ કરી શકે છે.

error: Content is protected !!