GRD ભરતી સુરેન્દ્રનગર 2022

સુરેન્દ્રનગર GRD ભરતી 2022 : સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ રક્ષક દળ ભરતી 2022 માનદ સેવાની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, પાટડી, ઘ્રાગઘ્રા તાલુકા વગેરે પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો