1000 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં ખરીદો પોર્ટેબલ વોટર હીટર ગીઝર

પોર્ટેબલ વોટર હીટરઃ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. અમે તમને આવા પોર્ટેબલ વોટર હીટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ઓછી કિંમતમાં ઉકળતું પાણી આપશે

અનલિમિટેડ 5G ડેટા સાથેની ઑફર શરૂ થવા જઈ રહી છે, તમારા ફોનમાં આ રીતે એક્ટિવેટ કરો

5G ડેટા આવશે તો રિચાર્જ પ્લાન ની કિંમત શું હશે તે પણ એક પ્રશ્ન છે. ચાલો જાણીએ અનલિમિટેડ ડેટા ઓફર ક્યારે, કોને અને કેવી રીતે મળશે

કિંગ કોહલીની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ

કિંગ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી

આ જ કારણ છે કે બિગ બોસ 16 ના મેકર્સે “નો એલિમિનેશન” નો પ્લાન કર્યો છે

બિગ બોસ 16 હંમેશા તેના ઝઘડા અને તેમાં થતી દલીલોને કારણે હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાનને ડેન્ગ્યુ થયો હોવાથી આ વિકેન્ડ કરણ જોહરે હોસ્ટ કર્યો હતો

LIC નવી સ્કીમ લાવી – ₹ 10 લાખના પ્રીમિયમ પર 1 કરોડનું વળતર ગેરંટી, ધનવર્ષા પોલિસીમાં 10 ગણા સુધી રિસ્ક કવર મળશે

ધનવર્ષા પોલિસી એ બિન-ભાગીદારી, વ્યક્તિગત, બચત, સિંગલ પ્રીમિયમ જીવન વીમા પોલિસી છે, જે ગ્રાહકોને સુરક્ષા તેમજ બચત પ્રદાન કરે છે.

Google એકાઉન્ટમાંથી કોન્ટેક્ટ ડીલીટ કરવા શું કરવું

Google એકાઉન્ટમાંથી કોન્ટેક્ટ ડીલીટ કરવા માટેના થોડા સરળ સ્ટેપ્સ આપવામાં આવેલ છે. આ સ્ટેપ્સને ફોલો કરવાથી Google એકાઉન્ટમાંથી કોન્ટેક્ટ ડીલીટ કરી શકશો

error: Content is protected !!