માત્ર રૂ. 16,700માં OnePlus સ્માર્ટફોન ખરીદો, પાવરફુલ ફીચર્સ સાથેનું લાજવાબ પ્રોસેસર
હાલના સમયમાં મોબાઈલ વગર રહેવું લગભગ શક્ય નથી. OnePlus સ્માર્ટફોનના ખૂબ જ વખાણ થાય છે. અને લોકોની ઈચ્છા પણ હોય છે કે OnePlus સ્માર્ટફોન ખરીદી કરે. પરંતુ તેની કિંમત ના કારણે લોકો ખરીદી કરતા વિચારે છે. પરંતુ OnePlus દ્વારા અત્યારે એક નવું મોડેલ ફક્ત 16700 ની કિંમત ના લોન્ચ થયું છે