How to make Ghee: ઘી બનાવવાની રીત

How to make Ghee: ઘી માત્ર ભોજનનો સ્વાદ વધારે છે એવું નથી પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. તો ચાલો આપણે આજે જાણીએ ઘી બનાવવાની રીત

Oppo Find N2 Flip: Oppo એ ભારતમાં લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કર્યો

Oppo Find N2 Flip લોન્ચ: ચીની સ્માર્ટફોન નિર્માતા ઓપ્પોએ ભારતમાં સોમવાર, માર્ચ 13 ના રોજ ડેબ્યૂ કરવા માટે લેટેસ્ટ ફોલ્ડેબલ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો

DuoLingo App: અંગ્રેજી શીખો ઘરે બેઠા

DuoLingo App: અંગ્રેજી શીખો ઘરે બેઠા – આજના જમાનામાં english આવડવું ખુબ જરૂરી છે. ઇંગલિશ શીખવું આજ કલ ખુબ જ સરળ બની ગયું છે. તે માટે હવે ONLINE ઘણી FACILITIES મળી રહે છે. હવે ENGLISH શીખવા માટે ક્યાંય CLASSES એ નઈ જવું પડે

Health Tips: હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો

હેડકી આવવાના કારણો અને હેડકીને અટકાવવાના ઉપાયો: આપણામાંના દરેકને કોઈને કોઈ સમયે હેડકી એટલે હિચકી આવી છે, પછી બધી હેડકી એ સામાન્ય બાબત છે. તે માત્ર માણસોને જ નહીં, પણ પ્રાણીઓને પણ આવે છે. ક્યારેક હેડકી આવવાના ઘણા કારણો હોઈ શકે છે.

Namo Tablet Scheme 2023: નમો ટેબલેટ યોજના, કોને મળશે લાભ? ક્યાંથી ફોર્મ ભરવું? પુરી માહિતી

Namo Tablet Scheme 2023: આ યોજના હેઠળ ફક્ત રૂપિયા 1000 માં જ વિદ્યાર્થીઓને ટેબલેટ નો વિતરણ કરવામાં આવે છે જેથી કરીને આજનો વિદ્યાર્થી પાછળ રહી ન જાય અને તેને પૂરતી સુવિધાઓ મળી રહે.

RTE Admission 2023 વિશે સંપૂર્ણ માહિતી મેળવો, ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવો

RTE Admission 2023: શું હોઈ છે RTE admission પ્રોસેસ, RTE Admission 2023 ફોર્મ ક્યારથી શરુ થશે? PRIVATE સ્કૂલ માં કઈ રીતે એડમિશન મેળવવું તેની જાણકારી મેળવો.

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો