BSF ભરતી 2023: 1410 જગ્યાઓ, પગાર 21700 થી શરૂ, લાયકાત 10 પાસ

ધોરણ 10 પાસ માટે BSF ભરતી 2023: હાલમાં ભરતીની રાહ જોતાં ઉમેદવારો માટે ખુશ ખબર. હાલ માં જ ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ માટે ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે

IB Recruitment 2023: 10 પાસ માટે આવી IB ભરતી

IB Recruitment 2023, 10 પાસ માટે આવી IB ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS ની પોસ્ટ માટે 1675 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે

Teddy Day 2023: ટેડી ડેની શુભેચ્છાઓ

Teddy Day 2023: ટેડી ડે એ વેલેન્ટાઇન વીકના ભાગ રૂપે ઉજવવામાં આવતો ખાસ પ્રસંગ છે. તે 10મી ફેબ્રુઆરીના રોજ આવે છે અને ટેડી બેરની ભેટ દ્વારા પોતાના પ્રિય પાત્ર પ્રત્યે પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે

Oppo Reno 8 ની બેટરી બેકઅપ અને ફીચર્સ જાણીને તમારા હોશ ઉડી જશે

Oppo ના આ ફોને માર્કેટમાં ધમાલ મચાવી છે. પાવરફુલ બેટરી બેકઅપ અને સ્ટાઇલિશ ડિઝાઇને લોકોના દિલ જીતી લીધા છે. Oppo Reno 8 ના ફીચર્સ જાણવા માટે લેખને અંત સુધી વાંચો

Junior Clerk Exam New Date: પરીક્ષાની નવી તારીખ, જાણો ક્યારે લેવાશે પરીક્ષા

Junior Clerk Exam New Date 2023: ગુજરાત રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ કરતા પરીક્ષાની નવી તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે માહિતી આપી છે

દાંતના દુખાવાની આયુર્વેદિક સારવાર

આયુર્વેદિક ચિકિત્સામાં, દાંતના દુખાવાની આયુર્વેદિક સારવાર ઘણીવાર હર્બલ ઉપચાર અને જીવનશૈલીમાં ફેરફારના મિશ્રણથી કરવામાં આવે છે. અહીં કેટલાક સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા ઉપાયો છે

અમૂલ દૂધના ભાવમાં 3 રૂપિયાનો વધારો, ગુજરાતને લાગુ નહિ પડે

Amul Milk Price: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) એ તાત્કાલિક અસરથી અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે

error: Content is protected !!