Bank of Maharashtra Recruitment 2024: 195 ખાલી જગ્યાઓ માટે અરજી કરો.

Spread the love

Bank of Maharashtra Recruitment 2024: બેંકમાં નોકરી મેળવવા માગતા ઉમેદવારો માટે બેંક ઓફ મહારાષ્ટ્રએ કુલ 195 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં ડીજીએમ, જીએમ, ઓફિસર અને મેનેજરની જગ્યાઓ ખાલી છે. બેંક ઓફ મહારાષ્ટ્રની નવી જાહેરાત માટે નોકરી મેળવવા માંગતા અરજદારો નીચે જણાવ્યા મુજબ ઑફલાઇન અરજી કરી શકે છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ 26 જુલાઈ 2024 પહેલા અરજી કરવાની રહેશે.

Bank of Maharashtra Recruitment 2024

બેંકનું નામBank of Maharashtra
પોસ્ટનું નામઓફિસર
પોસ્ટની સંખ્યા195
એપ્લાય મોડઑફલાઇન
નોકરીનું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ26 જુલાઈ 2024
સત્તાવાર વેબસાઇટhttps://bankofmaharashtra.in

બેંક ઓફ મહારાષ્ટ્ર ખાલી જગ્યાની વિગતો

બેંક ઓફ મહારાષ્ટ્રમાં કુલ 195 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. બેંક ઓફ મહારાષ્ટ્રમાં નીચે મુજબની પોસ્ટ માટે ખાલી જગ્યા બહાર પાડવામાં આવી છે.

ડેપ્યુટી જનરલ મેનેજર01
આસિસ્ટન્ટ જનરલ મેનેજર06
ચીફ મેનેજર38
વરિષ્ઠ વ્યવસ્થાપક35
મેનેજર105
વ્યવસાય વિકાસ અધિકારી10

શૈક્ષણિક લાયકાત

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત અનુભવ (ન્યૂનતમ)
ડેપ્યુટી જનરલ મેનેજરડિગ્રી / પીજી (Relevant Discipline)12 વર્ષ
આસિસ્ટન્ટ જનરલ મેનેજરCA, CMA, CFA, CTP, CS, ડિગ્રી/પીજી (Relevant Discipline)10 વર્ષ
ચીફ મેનેજરCA, CFA, ડિગ્રી/પીજી (Relevant Discipline)8 વર્ષ
સિનિયર મેનેજરડિપ્લોમા/ કોઈપણ ડિગ્રી 3 વર્ષ
મેનેજર કોઈપણ ડિગ્રી, MCA, M.Sc2 વર્ષ
બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર કોઈપણ ડિગ્રી, MBA માર્કેટિંગ/ PGDBA માર્કેટિંગ/ PGDBM માર્કેટિંગ2 વર્ષ

અરજી ફી

  • GEN / OBC / SC / ST માટે BOM એપ્લિકેશન ફી રૂ 1180 છે.
See also  Customs Department Recruitment 10th-12th Pass Government job opportunities for earning as high as Rs. 63,200

પસંદગી પ્રક્રિયા

Bank of Maharashtra Recruitment 2024 ની વિવિધ જગ્યાઓ માટેની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે.

  • ટૂંકી યાદી: બેંક ઓફ મહારાષ્ટ્ર ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે પાત્રતા ધરાવતા વ્યક્તિઓની યાદી તૈયાર કરશે. શોર્ટલિસ્ટમાં પસંદગી માટેના વિચારણાના મુદ્દા માટે ઉમેદવારોનું શિક્ષણ અને તેનો અનુભવ છે.
  • ઇન્ટરવ્યૂ: AGM, DGM અને અન્ય પોસ્ટ્સ માટે બેન્ક ઑફ મહારાષ્ટ્રના ઇન્ટરવ્યૂ માટે માત્ર ટૂંકી યાદીમાં આવેલા વ્યક્તિઓને જ આમંત્રિત કરવામાં આવશે.

Bank of Maharashtra Recruitment માટે કેવી રીતે અરજી કરવી

  • Bank of Maharashtra માટે અરજી કરવા માટે નીચે મુજબ સ્ટેપ અનુસરો,
  • સૌ પ્રથમ ઉમેદવારે બઁક ના ઓફિસિયલ પોર્ટલ bankofmaharashtra.in ની મુલાકાત લેવી.
  • વધુ માહિતી માટે તમે ઈમેલ એડ્રેસ – bomrpcell@mahabank.co.in પર ઈ મેઈલ કરી શકો છો.
  • ઉપર મુજબની પોસ્ટ્સ માટેની અરજીઓ ફક્ત ઑફલાઇન મોડ માં રહેશે.
  • ઉમેદવારોએ સંપૂર્ણ ભરેલી અરજી પોસ્ટના નામ સાથે નિર્દિષ્ટ સરનામે મોકલવાની રહેશે.
  • ઉમેદવાર દ્વારા સ્પીડ પોસ્ટમાં જ અરજી મોકલવામાં આવે તો સારું રહેશે
  • સ્પીડ પોસ્ટ માટેનું સરનામું :– જનરલ મેનેજર, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, એચઆરએમ વિભાગ, મુખ્ય કાર્યાલય, ‘લોક મંગલ’ 1501, શિવાજી નગર, પુણે – 411005.

મહત્વપૂર્ણ તારીખો

અરજી ફોર્મની શરૂઆતની તારીખ10 જુલાઈ 2024
અરજીપત્રકની છેલ્લી તારીખ26 જુલાઈ 2024
Bank of Maharashtra Recruitment

મહત્વપૂર્ણ લીંક

Bank of Maharashtra Recruitment Notificationઅહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
Whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
Follow Us On Google Newsઅહી ક્લિક કરો

FAQ’s

Bank of Maharashtra Recruitment 2024 માં અરજી ક્યાં મોડ માં કરવાની રહેશે?

અરજી ઓફલાઇન મોડ માં સ્વીકારવામાં આવશે.

કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે?

Leave a Comment

error: Content is protected !!