BECIL Recruitment 2023: સરકારી કંપની BECIL માં 30000 સુધી પગાર માટે ભરતી

Spread the love

BECIL Recruitment 2023: સરકારી કંપનીમાં નોકરી કરવા ઇચ્છિત લોકો માટે BECIL કંપની માં નોકરી ની જાહેરાત આવી ગઈ છે. જો તમે અથવા તમારા કોઈ પણ મિત્રો જો આ કંપની માં નોકરી કરવા માગતા હોય તો આ આર્ટીકલ પૂરો વાંચો અને આવેદન કરો. જે લોકો નોકરીની રાહ જોઈ રહ્યા હોય તે લોકો ને આ આર્ટીકલ જરૂર વાંચવો જેથી કોઈ ને નોકરી મળી શકે. સરકારી કંપની BECIL માં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પોસ્ટ માટેની ભરતી આવી ગયેલ છે. પગાર ૩૦૦૦૦ સુધીની ભરતી આવી બહાર પડી છે.

BECIL Recruitment 2023 । BECIL ભરતી 2023

સંસ્થાનું નામBECIL Recruitment 2023
પોસ્ટનું નામપોસ્ટ પ્રમાણે અલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત માં ક્યાય પણ
નોટિફિકેશનની તારીખ28 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ28 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ12 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://www.becil.com/

BECIL ભરતી 2023 :

શું તમે કે તમારા ગ્રુપ માંથી કોઈ પણ આજુબાજુમાં હોઈ તેવા લોકો ને જો નોકરી ની ઈચ્છા હોઈ તો તેવા લોકો માટે આ એક સારો મોકો છે. બેસિલ કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પોસ્ટ માટે ભરતી આવી ગય છે. અને તેની પૂરેપૂરી માહિતી આપડે આ લેખમાં મેળવીશું અને તે માટે આ લેખ ને છેલે સુધી વાચવું જરૂરી છે.

See also  संपत्ति और देनदारियों के बीच का अंतर

BECIL Recruitment 2023 માટેની જરૂરી તારીખ :

ભરતી માટેની notification BECIL દ્વારા બહાર ૨૮-૦૩-૨૦૨૩ ના રોજ બહાર પડેલ છે. અને આ ભરતીની તારીખ માં મહત્વની તારીખ નીચે મુજબ છે.

ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ28 માર્ચ 2023
ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12 એપ્રિલ 2023

BECIL Recruitment 2023 માટેની જગ્યા ની માહિતી :

BECIL કંપની માં ભરતી માટે જે પોસ્ટ ખાલી છે તેની માહિતી નીચે મુજબ છે.

Data entry operator50 જગ્યા
પેશન્ટ કેર મેનેજર10 જગ્યા
પેશન્ટ કેર કો ઓર્ડીનેટર25 જગ્યા
રેડિયોગ્રફર50 જગ્યા
મેડિકલ લેબ ટેક્નોલોજીસ્ટ20 જગ્યા

BECIL માટેની ભરતી માટેની લાયકાત :

આ ભરતી અલગ અલગ જગ્યાઓ માટે બહાર પાડેલ છે. તો તે માટે તેની શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ પણ તે માટે અલગ અલગ હોય છે. તે માટે ની બધી જ વિગતો અહિયાં. નીચે મુજબ આપેલ છે

  • કમ્પ્યુટર માટેની ટાઇપિંગ સ્પીડ એક મિનિટ માં ૩૫ શબ્દ થી વધુ તેના માટે પગાર ૨૦,૨૦૨
  • પેશન્ટ કેર મેનેજર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી હોસ્પિટલ management ma પુર્ણ સમય ની પોસ્ટ graduation સાથે જીવન વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ હોવું જોઈએ. તેનો પગાર ૩૦૦૦૦.
  • data entry operator માટે ૧૨ પાસ વિન્ડોઝ એટલે કે વર્ડ DOEACC નો EXCEL કોર્સ કે કોઈપણ સરકાર માન્ય કમ્પ્યુટર કોર્સ થી સારી રીતે પરિચિત સંસ્થા કે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ કે E MAIL નુ જ્ઞાન હોવું જરૂરી છે.
  • પેસેન્ટ કેર કો ઓર્ડીનેટર અરજી કરનાર પાસે જીવ વિજ્ઞાન માં ગ્રેજ્યુએટ અથવા કોઈ પણ બીજા ક્ષેત્ર માં પણ ગ્રેજ્યુએટ હોવો જોઈએ તેનો પગાર ૨૧૯૭૦.
  • રડિયોગ્રફર માટે અરજી કરનાર પાસે Bsc ni ડીગ્રી હોવી જોઈએ. રેડિયો ગ્રાફી માં કે Bsc ની ડિગ્રી કોઈ પણ યુનિવર્સિટી કે સંસ્થા દ્વારા મળેલ ટ્રેન વર્ષ નો અનુભવ સાથે અને તે માટે પગાર ૨૫૦૦૦.
  • મેડિકલ લેબ technologist માટે અરજી કરનાર પાસે સરકાર તરફ થી મેડિકલ laboratory સાયન્સ (બાયોલોજી,ફિઝિક્સ,કેમિસ્ટ્રી / biotechnology ) માં graduate ની ડીગ્રી જરૂરી છે અને તે માટે પગાર ૨૧૯૭૦.
See also  GPSSB Junior Clerk Answer Key | GPSSB જુનિયર ક્લાર્ક આન્સર કી 2023, પ્રશ્ન પેપર સોલ્યુશન પીડીએફ ડાઉનલોડ કરો

ભરતી માટે પસંદગી કઈ રીતે થશે?

Besil કંપની દ્વારા આ ભરતી માં પસંદગી પામવા માટે તમારે સ્કીલ ટેસ્ટ અને અને interview દ્વારા ઉમેદવાર ની ભરતી માટે પસંદગી કરવામાં આવશે. આ બંને પ્રક્રિયા માંથી પસાર થય ને ઉમેદવાર પસંદ થશે.

અરજીની પ્રક્રિયા :

  • અરજી કરવા માટે સૌથી પેહલા તો besil ની official website પર જાઓ.
  • ત્યાં home પેજ પર જાય ને ન્યૂ રજિસ્ટ્રેશન સિલેક્ટ કરી ને નવું રજિસ્ટ્રેશન કરો.
  • રજિસ્ટ્રેશન બાદ લોગીન થાવો. અને ત્યાં આપેલું application ફોર્મ ભરો.
  • ફોર્મ ભરવાની સાથે સાથે ત્યાં જે કંઈ પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનું કહે તે અપલોડ કરો.
  • ત્યાર પછી ત્યાં અરજી કરવા માટેની ફી ભરવાની રહેશે.અને તે પછી ફોર્મ ને સબમિટ કરો.અને ત્યાંથી ફોર્મ download કરીને તેને પ્રિન્ટ કાઢી ને સાચવી લો.

BECIL Recruitment 2023 અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

તો મિત્રો રાહ શેની જુઓ છો. આજે જ BECIL Recruitment 2023 ની application માટે ની બધી જ લાયકાતો બંધબેસતી હોય તો તમ અરજી કરી શકો છો. અને સરકાર ની besil કંપની માં નોકરી મેળવી શકો છો.

BECIL Recruitment 2023: સરકારી કંપની BECIL માં 30000 સુધી પગાર માટે ભરતી

1 thought on “BECIL Recruitment 2023: સરકારી કંપની BECIL માં 30000 સુધી પગાર માટે ભરતી”

Leave a Comment

error: Content is protected !!