Best Benefits Of Dates | ખજૂર ખાવાના ફાયદા

Spread the love

Benefits Of Dates: ખજૂર શરીર ની તંદુરસ્તી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે અને તેને આયુર્વેદિક ની દ્રષ્ટિ એ પણ ખૂબ જ સારું પરિણામ આપે છે. રોજ સવારે ખાલી પેટે ખજૂર ખાવાથી શરીર માં ઘણા ફાયદા થાય છે. અને અનેક બીમારીઓ પણ થતી નથી. પરંતુ ખજૂર ની તાસીર ગરમ હોવાથી ઉનાળામાં ગરમી ના લીધે લોકો ખજૂર લેતા નથી અને તેનાથી દૂર રહે છે. અને આથી ખજૂર ના લાભ નો ફાયદો લોકોને થતો નથી. તો ચાલો આજે આપણે ખજૂર ખાવાના ના ફાયદાઓ વિશે જાણીએ.

ખજૂર ખાવાની રીત તથા ખજૂર ખાવાના ફાયદા :

ખજૂર ખાવા પાછળ લોકોની માન્યતા છે કે લોકો મને છે કે ખજૂર ગરમ પડે છે પરંતુ હકીકત એ છે કે ખજૂર ના ગુણો ખૂબ જ ઠંડા હોઈ છે અને શરીર ને ઠંડક આપનારા હોઈ છે. ઉનાળમાં ગરમી ને લીધે ખજૂર ખાવાનું બંધ કરી દે છે પરંતુ આયુર્વેદ અનુસાર ખજૂર ખૂબ ઠંડક આપનાર છે. અને ખજૂર સ્વાદે તો મીઠો હોય છે પરંતુ તેની અસર પણ મીઠી હોઈ છે. ખજૂર પચવામાં વજન વારો હોવાથી થોડી પચતા વાર લાગે છે. પરંતું શરીર માં વધેલા પિત્ત ને દૂર કરે છે અને ખજૂર શરીર ને પણ મજબૂત બનાવે છે. આથી જો ખાલી પેટ એ ખજૂર ખાવામાં આવે તો ખૂબ જ ફાયદાકારક રહે છે.

See also  How to make Ghee: ઘી બનાવવાની રીત

Benefits Of Dates ( ખજૂર ખાવાના ફાયદા ) :

રોજ સવારે ખાલીપેટે ફક્ત 4 ખજૂર ખાવાથી શરીર માં ઘણી બીમારીઓ દૂર થાય જાય છે અને ખૂબ ફાયદાકારક સાબિત થાય છે તો ચાલો ખજૂર ના વધુ ફાયદાઓ / Benefits Of Dates જાણીએ.

 • હાડકાં મજબૂત થાય છે.
 • વજન વધારવા માટે ઉપયોગી છે.
 • કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.
 • પેટના રોગો માટે ફાયદાકાર.
 • જે લોકો ને કબજિયાત હોય તેના માટે ઉપયોગી.
 • એનીમિયા માટે શ્રેષ્ઠ
 • થાક અને નબળાઈ માટે ઉપયોગી
 • હ્રદય રોગ માટે પણ ફાયદાકારક છે.
 • બ્લડ પ્રેસર નિયંત્રણ માં રહે છે.
 • ગર્ભાવસ્થામાં ફાયદા કારક છે.
 • ચામડીના રોગો માટે પણ ફાયદો આપે છે.
 • વાળ માટે પણ ખજૂર શ્રેષ્ઠ છે.
 • દાંત અને હાડકા માટે ઉપયોગી.

ખજૂર કેવી રીતે ક્યારે ખાવો જોઈએ ?

ખજૂર ખાવો હોઈ તો રોજ સવારે વહેલા ઊઠીને ખાલી પેટે ખજૂર ખાવો જોઈએ. જો કે બપોરે નાસ્તા ની રીતે પણ ખજૂર લઇ શકાય છે. અને રાત્રે સૂતી વખતે ખજૂર ઘી સાથે લેવાથી પણ ખૂબ જ ફાયદો કરે છે. તમને થતું હશે કે રોજ કેટલો ખજૂર ખાવો જોઈએ તો તેનો જવાબ છે કે શરૂ શરૂ માં રોજ 2 ખજૂર ખાવો જોઈએ પણ ધીમે ધીમે 4 ખજૂર ખાવો જોઈએ પરંતુ તેનાથી વધુ ન ખાવા જોઈએ. કેમ કે વધુ પડતો ખજૂર ખાવાથી શરીર માં નુકશાન થય શકે છે.

ક્યા સમયે ખજૂર ખાવો જોઈએ ?

આમ જોઈએ તો ખજૂર ગમે તે સમયે ખાઈ શકાય છે પરંતુ આયુર્વેદ દ્વારા દર્શાવેલા સમય એ ખાવાથી તેનું મહત્વ વધી જાય છે. તે અમુક ચોક્કસ સમય એ ખાવામાં આવે તો વધુ ફાયદાકારક સાબિત થાય છે. અને શરીર ને શક્તિ આપે છે. ખજૂરનુ સેવન નિયમિત માત્રામાં કરવાથી શરીર ને શક્તિ આપે છે અને ફાયદાકારક પણ નીવડે છે.

 • સવારે ખાલી પેટે
 • મિસ્ટાન ખાવાનું મન થાય તો તેના બદલે ખજૂર ખાવો જોઈએ
 • જો તમારું વજન ઓછું હોય તો રાતે સૂતી વખતે ઘી સાથે ખાવો જોઈએ
 • લંચ તરીકે પણ લઈ શકાય
 • ખજૂર ઘણા પ્રકારના આવે છે તમને જે સ્વાદ અનુકૂળ આવે તે મુજબ તે પ્રકારના ખજૂર ખાઈ શકાય
See also  White Hair Problem Solution: વાળમાં સફેદી દેખાવા લાગી છે? અઠવાડિયામાં એકવાર આ ઘરગથ્થુ વસ્તુઓ લગાવવાનું શરૂ કરો, તે પહેલાની જેમ ચમકશે

પલાળીને ખજૂર શું કામ ખાવો જોઈએ ?

 • ખજૂર ને પલાળી ને ખાવાથી તેમાં રહેલા એસિડ તત્વ અને ટેનિન તત્વ દૂર થાય જાય છે અને શરીર માં પચવામાં માટે હલવો થઈ જાય છે.

Benefits Of Dates | ખજૂર ખાવાના ફાયદા

અહી અમે તમને Benefits Of Dates વિશે થોડી માહિતી આપી છે. આશા રાખીએ કે આપને ગમશે.

 • જો શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તો દૂધ સાથે ખજૂર જરૂર ખાવું જોઈએ કારણકે ખજૂર માં આયર્ન ભરપૂર હોય છે.
 • ખજૂરમાં ભરપૂર પ્રમાણ માં પોટેસીયમ હોય છે. તેથી ખજૂર ખનારા લોકો ને બ્લડ પ્રેશર વધતું નથી અને પ્રમાણમા રહે છે. બીજું કે ખજૂરની મદદ થી હ્રદય ની બીમારી દૂર રહે છે જેવી કે સ્ટ્રોક, કોલેસ્ટ્રોલ જેવી બીમારી પણ દૂર થાય છે.
 • ખજૂરમાં કેલ્સિયમ પણ ભરી ભરીને આવેલું છે. એટલે ખજૂર ખાવાથી હાડકાં મજબૂત થાય છે.
 • ખજૂર શરીરમાં વિટામિન અને મિનરલ્સની ખામી ને દૂર કરે છે. કારણકે ખજૂરમાં સુગર, વિટામિન અને પ્રોટીન હોય છે.
 • ખજૂર ખાવાથી પેટને લગતી સમસ્યાઓ પણ દૂર થાય છે. કબજિયાત રહેતી હોય તો સવારે ખાલી પેટે ખજૂર ખાવું જોઈએ. ખજૂરમાં ફાઇબારનું પ્રમાણ પણ હોય છે તેથી પેટની સમસ્યાઓ માટે ખજૂર ફાયદાકારક છે.
 • આંખની તકલીફ હોય તો ખજૂર લાભ કારક છે. કારણકે ખજૂરમાં વિટામિન A આવેલું હોય છે.
 • પ્રેગનેંટ મહિલાઓ માટે ખજૂર લાભ કારી છે. જો ગર્ભવતી મહિલાઓ ખજૂરનું સેવન કરે તો બાળક ને જન્મથી થતી બીમારી દૂર રહે છે.
વિશ્વ ગુજરાત પર સમાચાર વાંચો અહી ક્લિક કરો
Benefits Of Dates માટે વ્હોટસપ ગ્રુપ અહી ક્લિક કરો
Benefits Of Dates | ખજૂર ખાવાના ફાયદા

Benefits Of Dates ( ખજૂર ખાવાના ફાયદા ) FAQ’s

ખજૂર ખાવા માટે શ્રેષ્ઠ સમય ક્યો છે?

શા માટે ખજૂર પાલળીને ખાવો જોઈએ?

ખજૂરમાં ટેનિન / ફાઇટીક એસિડ હોય છે જે ખજૂરને પલાડવાથી દૂર થઈ જાય છે અને ખજૂર સરળતાથી પચી જાય છે.

અહીંયા અમે લોકો તમારા માટે ખજૂર ની માહિતી Benefits Of Dates છીએ. તમારા લોકો સુધી સાચી જરૂરી માહિતી પોચી શકે તે જ અમારો હેતુ હોઈ છે. પરંતુ શરીર ની બાબત માં બધાની તાસીર અલગ અલગ હોઈ છે. આથી તમારે તમારા ડૉક્ટર ની સલાહ એક વાર લઇ લેવી.

ખજૂર વિશે માં ફાયદાઓ / Benefits Of Dates ફિટનેસ ટિપ્સ વગરે વસ્તુઓ જે તે વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે. માટે બધું બધાને ફાયદાકરક જ હોઈ તેવું ન હોઈ. ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે તે માટે. તેને પૂછીને જ આગળ વધી શકાય છે. આમ જોઈએ તો એનો કોઈ ગેરફાયદો હોતો નથી પરંતુ જેની જેવી તાસીર તે મુજબ ક્યારેક તકલીફ પણ પડી શકે છે.

1 thought on “Best Benefits Of Dates | ખજૂર ખાવાના ફાયદા”

Leave a Comment

error: Content is protected !!