Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર

Spread the love

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર: માનવ શરીરમાં વિવિધ પ્રકારના હાડકા હોય છે. જે વ્યક્તિની શરીર રચનાને પૂર્ણ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જો વ્યક્તિના અંગો પૈકી કોઈ એક અંગ ના હોય તો વ્યક્તિ યોગ્ય રીતે કાર્ય કરી શકતો નથી.આ સિવાય વધારે લાંબા સમય સુધી બેસી રહેવું, દિવસ દરમિયાન બેઠા બેઠા કામ કરવું, આખો દિવસ વળી ને કામ કરવું, કોઈ ભારે સામાન ઊંચકવો વગેરે જેવા કાર્ય કરવાથી દિવસ દરમિયાન દુઃખાવો રહે છે.

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર: પીઠમાં રહેલ કરોડસ્તંભમાં 33 મણકા ૧૩૯ સાંધાઓ અને અનેક સ્નાયુઓ આવેલ હોય છે અને કમરનો દુખાવો આમાંથી કોઈપણ રચનામાં ઈજા થવાથી થઈ શકે છે. કમરના મણકાનું મુખ્ય કામ શરીરનું વજન ઉઠાવવાનું છે, બે મણકા વચ્ચે ગાદી આવેલી હોય છે જે સ્પ્રીંગ જેવુ કામ કરે છે અને ઝટકા ખમી લે છે. બે મણકા વચ્ચે ગાદી ન હોય તો દરેક પગલે જમીન પર પગ પડવાથી લાગતો ઝટકો આખા શરીરને અને માથાને ધ્રુજાવી નાંખે છે. 

યુવાનીમાં ગાદી વધુ સ્થિતિસ્થાપક હોય છે અને ઉંમરની સાથે એની સ્થિતિ સ્થાપકતા અને કાર્યક્ષમતા ઘટતી જાય છે અને પરિણામે ગાદી વધુ દબાવાથી એનો થોડો ભાગ કરોડસ્તંભની બહાર તરફ નીકળી આવે છે.કરોડસ્તંભની બધી ગાદીઓ પૈકી કમરના મણકા વચ્ચે આવેલી ગાદીઑ સૌથી વધુ મજબૂત હોય છે અને આશરે એક હજાર કીલોગ્રામ જેટલું સીધું દબાણ સહન કરી શકે છે.

આ પણ વાંચો : Beauty parlor kit Scheme

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર:હાલના સમય માં ગોઠણના દુખાવાની સમસ્યામાં સતત વધારો થતો જોવા મળે છે. ગોઠણ એ સંધિ પ્રદેશ છે. જ્યાં બે કે તેથી વધારે સાંધાઓ ભેગા થાય તેને સંધિ પ્રદેશ કહેવામાં આવે છે. સાંધાઓમાં દુખાવો થાય તેને સંધિવાત પણ કહેવામાં આવે છે. સંધીવાત માં શરીરના તમામ સાંધા દુખે છે.  તેમ જ આમવાત નામના રોગોમાં પણ સાંધાઓ દુખે છે.

See also  Muqeem Registration Portal Link for Vaccinated & Non vaccinated to Saudi Arabia The best country

જો માત્ર ગોઠણ નો દુખાવો થતો હોય તો તે રોગ અને સ્થાનનું મહત્ત્વ વધી જાય છે.  શરીરમાં અપકવ આહાર રસની વૃદ્ધિ થાય અને તે કાચો અને ચીકણો રસ સાંધામાં જમા થાય ત્યારે તે સ્થાન પર સોજો આવે છે, અને સતત દુખાવો થાય છે. તે પ્રમાણે ગોઠણના સાંધા માં આમદોષ એકત્રિત થાય છે. ત્યારે ગોઠણમાં વેદના થાય છે અને ત્યાં સોજો પણ આવી જાય છે.

કમરનો દુખાવો થવા માટે ના કારણો :

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર: અમુક કારણો ના લીધે તમને કમરનો દુખાવો થતો હોય છે.

  • બિનઆરામદાયક સ્થિતિમાં બેસી રહેવું.
  • ટાઈપિંગ કે કોમ્પ્યુટર ઓપરેટ કરનારાઓમાં આ બીમારી જોવા મળે છે.
  • ઊંચી એંડીનાં સેન્ડલ પહેરવાથી.
  • માનસિક તાણ, ડિપ્રેશન વગેરેને કારણે પણ પીઠનો દુખાવો શરૂ થઈ શકે છે.
  • હાડકાંમાં કેલ્શિયમ ઓછું થવાથી મણકા નબળા પડવા.
  • મેનોપોઝ પછી સ્ત્રીઓમાં હાડકાંમાં કેલ્શિયમની ખામી
  • વારંવાર વળવાનું અને સીધા થવાનું.
  • વધુ પડતી મુસાફરી કરવી.
  • કઠોર શારીરિક પરિશ્રમ.
  • વજન ઊંચકીને હેરફેર કરવું.

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર:આવી સ્થિતિમાં તેનો સમયસર ઈલાજ ના કરવામાં આવે તો સમસ્યા વધુ વધી શકે છે. જોકે આજે અમે તમને કેટલાક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનો ઉપયોગ કરીને તમે ઘરે બેઠા આરામ કરી શકો છો. વળી તેનાથી કોઈપણ જાતની આડઅસર પણ થતી નથી. તો ચાલો આપણે આ ઘરેલુ ઉપાય વિશે વિગતવાર માહિતી મેળવીએ.

See also  4 Harmful Foods For Skin Health

કમરના દુખાવા થી રાહત મેળવવા માટેના ઘરેલુ ઉપચાર:

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર:કમરના દુખાવાથી રાહત મેળવવા માટે આજે અમે અહીં તમને લોકો ને એવા અમુક ઘરેલુ નુસખા બતાવીશું કે જેનાથી તમને દુખાવામાં રાહત મળી રહે.

ગરમ પાણી:

કમરના નીચેના ભાગમાં થતા દુખાવામાંથી રાહત મેળવવા માટે તમે બાથટબમાં ગરમ પાણી ભરો અને એની અંદર બેસી જાવો. આમ કરવાથી તમને આરામ મળે છે.અથવા ગરમ પાણી નો શેક પણ લઇ શકો છો.

વિટામીન બી 12ની ઉણપને દૂર કરો:

શરીરમાં વિટામીન બી 12ની ઉણપને દૂર કરવી ખૂબ જરૂરી છે. વિટામીન બી 12ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ, દહીં, ઇંડા, કેળા, સ્ટ્રોબરી અને વિટામીન બી 12 ફોર્ટિફાઇડ જેવી વસ્તુઓનું સેવન કરવાથી આ ઉણપને દૂર કરી શકાય છે.

હળદર અને ચૂનાનું મિશ્રણ:

આ ઉપાય અનુસાર જો તમને સાંધાનો કે ઘૂંટણનો દુઃખાવો થતો હોય તો સૌથી પહેલા હળદર અને ચૂનાને મિક્સ કરીને તેમાં એકાદ ચમચી પાણી નાખીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. હવે અસરગ્રસ્ત વિસ્તાર પર આ પેસ્ટ લગાવવાથી તમને આરામ થશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.

જટામાંસી ના મૂળ:

Home Remedies for Joint Pain : જટામાંસી ના મૂળની ચા પણ બનાવીને સેવન કરી શકો છો. આ માટે સૌથી પહેલા મૂળનો પાવડર બનાવીને તેને પાણીમાં ઉકાળો અને તેની ચા નું દિવસમાં ત્રણ થી ચાર વખત સેવન કરો.જટામાંસી ના મૂળને પાવડર સ્વરૂપમાં ફેરવીને જો તેની પેસ્ટને કમર અથવા તો કોઈપણ પ્રકારના દુખાવા પર લગાવવામાં આવે તો તમને દુખાવાથી રાહત થાય છે. કારણ કે તેમાં એવા ઘણા ગુણો જોવા મળે છે, જે દુખાવાથી આરામ આપવા માટે પૂરતા છે.

મેથીના દાણા:

મેથીના દાણાની પેસ્ટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવવાથી આરામ મળે છે.મેથીના દાણાની પેસ્ટને અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવીને થોડોક સમય માતા તેના પર કપડું બાંધી દો છો તો તમને જલ્દી આરામ મળી શકે છે.

See also  Vision Syndrome: જો તમે કલાકો સુધી મોબાઇલ અને લેપટોપનો ઉપયોગ કરો છો તો તમને આ બીમારી થઈ શકે છે.

ગૌ મુત્ર:

સૌથી પહેલા ગૌમૂત્ર માં દિવેલના તેલને મિક્ષ કરીને સેવન કરવામાં આવે તો રાહત થાય છે.ગૌ મુત્ર કોઈપણ પ્રકારની બીમારીને દૂર કરી શકે છે.

યોગ્ય મુદ્રામાં સૂવું: 

રાત્રે સારી રીતે ઊંઘ લેવાથી પીઠના સાંધાઓનો સોજો ઘટાડવામાં અને તાણગ્રસ્ત સ્નાયુઓને રીપેર કરવામાં મદદ મળે છે. કરોડરજ્જુ અને ગરદન સમાન સ્તરે રહે તે રીતે ઓશીકું રાખવું જોઈએ. ગાદલું એવું પસંદ કરવું કે જયારે એના પર સુઈએ ત્યારે આપણી પીઠ સપાટ રહે. કઈ સાઈડ પડખું ફરીને સુઈએ છીએ એ પણ પીઠ દર્દ માટે જવાબદાર છે.

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર:શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જાય અને લોહી સાથે મળીને સાંધાઓમાં જમા થાય તો ધીમે ધીમે મોટા સાંધાઓમાં દુખાવો કરવા લાગે છે. તો ધીમે ધીમે તે મોટા સાંધામાં પણ દુખાવા કરવા લાગે છે . યુરિક એસિડ જ્યારે મોટા સાંધાઓમાં જમા થાય ત્યારે ગાંઠ જેવો કઠણ સોજો અને દુખાવો થાય છે.

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર:બદલાતી જીવનશૈલીમાં જો તમે તમારા ખાવા-પીવા પર થોડું ધ્યાન આપશો તો તમને કોઈપણ પ્રકારની સમસ્યા નહીં થાય. આ સિવાય જો તમે તમારા આહારમાં કેટલાક ફળોનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે.

  • તમે તમારા આહારમાં દ્રાક્ષનો પણ સમાવેશ કરી શકો છો. તેને ખાવાના ઘણા ફાયદા પણ છે. તેનાથી સાંધાના દુખાવાની ફરિયાદ પણ ઓછી થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આર્થરાઈટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે
  • નારંગી એક એવું ફળ છે, જે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી સાંધાના દુખાવાઅને સોજાની ફરિયાદ ઓછી થાય છે. નારંગીમાં વિટામિન-સી સારી માત્રામાં હોય છે. આ ફળમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ સાંધામાં થતી બળતરાને મોટી માત્રામાં ઘટાડે છે. દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળો  ખાવા જોઈએ.
  • આ સાથે તરબૂચ ખાવાથી પણ ફાયદો થાય છે. તરબૂચમાં રહેલા એવા ગુણો હોય છે જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. આ બળતરાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

Home Remedies for Joint Pain IMP link:

more informationClick here
follow on Google NewsClick here
WhatsApp groupClick here
Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર

Best Home Remedies for Joint Pain: સાંધાના દુખાવા માટે ઘરગથ્થુ ઉપચાર F.A.Q. :-

શું સાંધા ના દુખાવા માટી શકે છે?

હા સાંધાના દુખાવા ઉપર જણાવેલ ઉપચારોથી મટી શકે છે.

Home Remedies for Joint Pain થી કેટલો ફાયદો થઈ શકે છે?

તમારી તાસીર મુજબ તમારા ડોક્ટરની સલાહ પ્રમાણે ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે.

Leave a Comment

error: Content is protected !!