Best Recharge Plan For BSNL: 100 રૂપિયાથી પણ ઓછી કિમત.

Spread the love

Best Recharge Plan For BSNL: અહીં BSNLના 5 શ્રેષ્ઠ પ્લાન છે, જેની કિંમત 100 રૂપિયાથી પણ ઓછી છે: જો તમે BSNL નું કાર્ડ ઉપયોગ કરો છો તો આજે અહી તમને BSNL ના એવા બેસ્ટ પ્લાન જણાવી છીએ કે જે 100 રૂપિયા કરતાં પણ ઓછી કિમત માં ઉપલબ્ધ છે.

Best Recharge Plan For BSNL

અત્યારે ખાનગી કંપનીના કાર્ડમાં 28 દિવસની વેલીડિટી માટે પણ 200 રૂપિયા સુધી રિચાર્જ કરવું પડે છે. ત્યારે BSNL લાવ્યું છે 100 રૂપિયા કરતા પણ ઓછી કિમત ના રિચાર્જ પ્લાન. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ક્યાં પ્લાન છે જે આપણને 100 રૂપિયા કરતાં પણ ઓછી કિમત માં મળશે, અને સાથે એમાં કઈ કઈ સુવિધા મળી શકશે.

BSNL 97 રૂ. નો પ્લાન

ડેટા દૈનિક 2GB
વેલિડિટી15 દિવસ
કુલ ડેટા30GB
લાભોકોઈ પણ નેટવર્ક પર 15 દિવસ માટે અમર્યાદિત કોલિંગ. દૈનિક ડેટા મર્યાદા પૂરી થયા પછી 40Kbpsની સ્પીડ પર ઈન્ટરનેટ બ્રાઉઝિંગ.

BSNL 98 રૂ. નો પ્લાન

ડેટાદૈનિક 2GB
વેલિડિટી18 દિવસ
કુલ ડેટા36GB
લાભોદૈનિક ડેટા મર્યાદા પછી 40Kbps પર બ્રાઉઝિંગ ચાલુ રહેશે.

BSNL 58 રૂ નો પ્લાન

ડેટાજણાવેલ નથી
વેલિડિટી7 દિવસ
લાભોટૂંકા ગાળાના પ્લાન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારી ડેટા મર્યાદા પૂરી થયા પછી પણ 40Kbps સ્પીડ પર બ્રાઉઝિંગ ચાલુ રહેશે.

BSNL 94 રૂ નો પ્લાન

ડેટાદૈનિક 3GB
વેલિડિટી30 દિવસ
કુલ ડેટા90GB
લાભો200 મિનિટ લોકલ અને નેશનલ કોલિંગ માટે ઉપલબ્ધ. લાંબી વેલિડિટી અને વધુ ડેટા માટે આ પ્લાન શ્રેષ્ઠ છે.

BSNL 87 રૂ નો પ્લાન

ડેટાદૈનિક 1GB
વેલિડિટી14 દિવસ
કુલ ડેટા14GB
લાભોલોકલ અને STD કોલિંગની સુવિધા સાથે, હાર્ડી મોબાઈલ ગેમ્સ સર્વિસનો સમાવેશ થાય છે.

Best Recharge Plan For BSNL: BSNLના આ પ્લાન ગ્રાહકોને ખૂબ જ ઓછા ભાવે કૉલ અને ડેટા બંને માટે ફાયદો આપે તેવા પ્લાન ઓફર કરે છે.

Best Recharge Plan For BSNL
Best Recharge Plan For BSNL

મહત્વપૂર્ણ લિન્ક

હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
See also  Useful Summer Tips: ઉનાળામાં કેમ વાહનો માં પંચર વધુ પડે છે?

Leave a Comment

error: Content is protected !!