Best Vision Test App – Smart eye app તમારી આંખો ના નંબર ચેક કરો ફ્રી

Spread the love

Best Vision Test App – Smart eye app: આંખ એ શરીર માં મહત્વનો ફાળો ભજવે છે. આંખ નું પૂરતું ધ્યાન રાખવું જોઈએ. ઉમર વધતા લોકો ને મોતિયાની સમસ્યા ઉદ્ભવે છે. મોટા ભાગના મોતિયા ધીમે ધીમે વિકસે છે અને શરૂઆતમાં તમારી દૃષ્ટિને ખલેલ પહોંચાડતા નથી. પરંતુ સમય જતાં, મોતિયા આખરે તમારી દ્રષ્ટિમાં દખલ કરશે. શરૂઆતમાં, મજબૂત લાઇટિંગ અને ચશ્મા તમને મોતિયાનો સામનો કરવામાં મદદ કરી શકે છે. પરંતુ જો ક્ષતિગ્રસ્ત દ્રષ્ટિ તમારી સામાન્ય પ્રવૃત્તિઓમાં દખલ કરે છે, તો તમારે મોતિયાની શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે.

આજકાલ તે માટે પણ ONLINE ટેસ્ટિંગ આવી ગયું છે. જી હા તમે તમારા આંખ માં મોતિયો છે કે નહિ તે Best Vision Test App / eye test app download દ્વારા ચેક કરી શકો છો.

કામ ની ભાગદોડ માં માણસ ને પોતાની તબિયત વિશે ધ્યાન રહેતું નથી આથી તે યાદ પણ નથી રહેતું કે છેલ્લે આંખ નું CHECKUP ક્યારે કરાવેલું. તો ટેન્શન લેવાની જરૂરત નથી હવે તે તમે તમારા એન્ડ્રોઇડ ફોન ની મદદ થી કરી શકો છો. તેના દ્વારા જાણી શકશો કે તમારે ડૉક્ટર ને મળવા જવાની જરૂરત છે કે નહિ

Best Vision Test App ચેક કાર્ય બાદ તેનું RESULT તમે સોશ્યિલ મીડિયા ઉપર પણ SHARE કરી શકો છો.

Best Vision Test App: ની વિશેષતા :-

  • આ એપ આંખોમાં રંગ અંધત્વ નું પરીક્ષણ કરે છે.
  • આંખોની દ્રષ્ટિ અને તેની જડપ ચકાસે છે.
  • આ એપ દ્વારા 4 Amsler ગ્રીડ પરીક્ષણો થાય શકે છે.
  • મેક્યુલર ડિજનરેશન માટે AMD ટેસ્ટ
  • તમે જાતે ગ્લુકોમા સર્વેક્ષણ કરી શકો છો
  • તમારી આંખો વિષે લેખિત પરીક્ષા એટ્લે કે તમે આંખ વિશે કેટલું જાણો છો?
  • તમે આ એપ ની મદદ થી કોન્ટ્રાસ્ટ સેન્સિટિવિટી ટેસ્ટ કરી શકો છો
  • લેન્ડોલ્ટ C/Tumbling E ટેસ્ટ
  • એસ્ટીગ્મેટિઝમ ટેસ્ટ
  • ડ્યુઓક્રોમ ટેસ્ટ
  • એક OKN સ્ટ્રીપ ટેસ્ટ
See also  QR Code જનરેટ કરી ઉપયોગમાં લેતા શીખો

જો તપાસ કરતા આંખ માં ખરાબી છે તે ખબર પડે તો શું કરવું?

તમારા મોબાઈલથી પણ મોતિયાની તપાસ કરી શકશો. હાલમાં જ Best Vision Test App શરૂ કરવામાં આવી છે. જેમાં આ સુવિધા આપવામાં આવી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મોબાઈલ એપ પર જઈને તમારી આંખોનો ફોટો લો અને થોડી જ સેકન્ડમાં ખબર પડી જશે કે મોતિયાની બીમારી છે કે નહીં. એક હોસ્પિટલ દ્વારા આ એપ્લિકેશન ચાલુ કરાઈ છે. જેના દ્વારા દર્દી ને હોસ્પિટલ જય હેરાન થયા વિના તપાસ કરી શકાય છે. અને તે તપાસ ૯૦% જેટલી સાચી પણ પડી રહી છે. ડૉક્ટર ના મતમુજબ આ પ્રયાસ થી લોકો ચેક કરવામાં જે આળસ કરતા હતા તે પણ નહિવત થાય જશે તથા લોકો ઝડપથી સારવાર મેળવી શકશે.

Best Vision Test App ની મદદ થી તમે નીચે મુજબા ના ટેસ્ટ કરી શકો છો.

PERFECT VISION :

આ એક આંખ ની તપાસ માટેનો ભાગ છે. જો વહેલી ખબર પડે તો તમે એનો ઈલાજ વહેલો કરાવી શકો છો.

એમ્સ્લર ગ્રીડ (AMSLER ગ્રીડ) :-

એમ્સ્લર ગ્રીડ એ ચોરસ આકારની ગ્રીડ છે જેનો ઉપયોગ મેટામોર્ફોપ્સિયા અથવા સ્કોટોમાને શોધવા અથવા મોનિટર કરવા માટે થાય છે જેમાં મેક્યુલા અને ઓપ્ટિક નર્વ હેડની વિવિધ વિકૃતિઓમાં કેન્દ્રીય દ્રશ્ય ક્ષેત્ર સામેલ હોય છે.જેનો ઉપયોગ રેટિના, ખાસ કરીને મેક્યુલા તેમજ ઓપ્ટિક નર્વમાં થતા ફેરફારોને કારણે દ્રષ્ટિની સમસ્યાઓને તપાસવા માટે થાય છે.

COLOR BLIND :-

તમે અલગ અલગ કલર ઓળખી શકો છો કે નહિ તે તપાસ જરૂરી છે.

Age-related macular degeneration (AMD) :-

વય-સંબંધિત મેક્યુલર ડિજનરેશન એ આંખની પ્રગતિશીલ સ્થિતિ છે જે લાખો લોકોને અસર કરે છે.

Landolt Seelandolt C :-

એ મોટાભાગના યુરોપિયન દેશોમાં તીવ્રતા માપન માટે પ્રમાણભૂત ઓપ્ટોટાઇપ છે.

See also  Examine Your Google Play Console (Google Keywords) to see the search terms that drive traffic to your application

GLUCOMA :-

આ એક રોગ છે જેમાં લોકો પોતાની દ્રષ્ટિ પણ ગુમાવી શકે છે. જે આંખના ઓપ્ટિક ચેતાને નુકસાન પહોંચાડે છે.

Contrast sensitivity :-

કોન્ટ્રાસ્ટ સેન્સિટિવિટી ટેસ્ટ પ્રકાશ અને શ્યામ વચ્ચે તફાવત કરવાની ક્ષમતા માટે તપાસ કરે છે.

Red Desaturation :-

OPTIC નર્વ લાલ પ્રત્યે સંવેદનશીલ હોય છે, તેથી જ્યારે તેને નુકસાન થાય છે, ત્યારે સૌથી પેલી અસર લાલ રંગ પર થાય છે. લાલ રંગની વસ્તુઓ નિસ્તેજ, ધોવાઇ ગયેલી અથવા ઝાંખી દેખાઈ શકે છે.

The tumbling eye :-

આ અંતર્ગત લોકો માટે પ્રમાણભૂત દ્રશ્ય ઉગ્રતા પરીક્ષણ છે જેઓ રોમન અક્ષરો વાંચી શકતા નથી.

OKN Strip Test :-

જ્યાં જન્મથી વિઝ્યુમોટર કાર્યને તપાસવા માટે સ્ક્રીન પર ડ્રિફ્ટિંગ વિઝ્યુઅલ સ્ટિમ્યુલીનો અંદાજ લગાવવામાં આવે છે. આ લક્ષણ સામાન્ય રીતે રિસેટિંગ સેકેડ્સ સાથે વારાફરતી આંખની ગતિવિધિઓને ઉત્તેજિત કરે છે.

Duochrome ટેસ્ટ :-

આ પરીક્ષણનો ઉપયોગ તમે લાંબા કે ટૂંકી દૃષ્ટિવાળા છો તે અંદાજ કાઢવા માટે થાય છે.

Astigmatism :-

એસ્ટીગ્મેટિઝમ એ દ્રષ્ટિની સ્થિતિ છે જે અસ્પષ્ટ દ્રષ્ટિનું કારણ બને છે, નજીકથી અથવા દૂરથી બારીક વિગતો જોવાનું મુશ્કેલ બનાવે છે.

તમારા ટેસ્ટ પરથી નક્કી થાય છે કે તમને આંખની સમસ્યા છે કે કેમ આ રીતે નિયમિત આંખની તપાસ કરવાથી આંખની તંદુરસ્તી વધે છે.જો કોઈ તકલિફ હોઈ તો સમય રહેતા જ બધી સારવાર થઈ શકે છે અને આંખ ને બચાવી શકાય છે.આંખની કાળજી રાખવી તે સૌથી અગત્યની વાત છે.

આંખની સંભાળ અને આંખની પરીક્ષાઓને અવગણવાથી દ્રષ્ટિને ગંભીર નુકસાન થઈ શકે છે. જો તમને વેબ બ્રાઉઝર, ટુ-ડૂ એપ્સ, કેલેન્ડર્સ, સંદેશા લખવા અથવા ફોન બુક અથવા કૉલ લોગનો ઉપયોગ કરીને આંખની કોઈ સમસ્યાનો અનુભવ થાય, તો તમારે આંખની સારવાર ની જરૂર છે કે કેમ તે તપાસવા માટે તમારે આ પરીક્ષણ કરવું જોઈએ.તેનાથી રાત્રે પણ જોવાની તકલીફ થતી નથી અને NIGHT VISION સુધારી શકે છે.

See also  Statue Of Unity Virtual Tour | સ્ટેચ્યુ ઑફ યુનિટી 360 ડિગ્રી વ્યુ, રૂબરૂ મુલાકાત જેવો અનુભવ કરો

મહત્વપૂર્ણ લીંક

best vision test app ડાઉનલોડ કરવાની લીંકClick Here
HomePageClick Here
Best Vision Test App - Smart eye app તમારી આંખો ના નંબર ચેક કરો ફ્રી

FAQ’s

સ્માર્ટ આઇ એપ શું છે?

સ્માર્ટ આઇ ટેક્નોલોજી એ બાયોમેટ્રિક-આધારિત ફાઇલ શેરિંગ અને એક્સેસ મેનેજમેન્ટ પ્લેટફોર્મ છે જે વ્યવસાયોને ગોપનીયતા, સુરક્ષા અને ગોપનીય ડેટા અને માહિતી ફાઇલો પર નિયંત્રણ જાળવવા સક્ષમ બનાવે છે જેને કર્મચારીઓ, ગ્રાહકો અથવા વિક્રેતાઓ સાથે તેમના ચાલુ વ્યવસાયના ભાગરૂપે શેર કરવાની જરૂર છે.

શું તમારી દૃષ્ટિ ચકાસવા માટે કોઈ એપ છે?

Best vision Test App હા, આ એપ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. અને નિષ્ણાતો દ્વારા તેનું ડેવલોપમેન્ટ કરવામાં આવેલ છે.

શું Best vision Test App ફ્રી છે?

હા, Best vision Test App મફત અજમાયશ આપે છે.

Leave a Comment

error: Content is protected !!