Best way to Get rid of Addiction- વ્યસન થી મુક્તિ મેળવો: આજના યુગ માં વધતી પ્રગતિની સાથે સાથે વ્યસનનીઓ ની પ્રગતિ વધારે થતી હોય તેમ જણાઈ રહયુ છે, જેમાં સર્વત્ર વ્યસન કરનારાઓ બરબાદ થતા જણાઈ રહયા છે.વ્યસન એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક બુદ્વીશાળી માનવી ફસાઈ જતો હોય છે. પણ લોકો જાણી જોઈને પોતાનુ મહામુલ્યવાન જીવન ટુંકાવી રહયા હોય એમ જણાઈ આવી રહયુ છે.
Best way to Get rid of Addiction: લોકો વધુ પ્રમાણમાં પાન મસાલા અને ગુટકાનું સેવન કરતા હોય છે, તેઓનું મોઢું એકદમ ઓછું ખૂલતું હોય છે. જોકે ઘણી વખત હનુગ્રહ નામના રોગને કારણે પણ મોઢું ખોલવામાં તકલીફ પડતી હોય છે. આ એક ગંભીર રોગ છે, જેનાથી જલદી શક્ય હોય એટલો છુટકારો મેળવવો ખૂબ જ જરૂરી બની જાય છે.
Best way to Get rid of Addiction: વ્યસન ન કરતા હોઈ તેવા લોકોને પણ આ હનુગ્રહ રોગ થાય શકે છે પણ જે લોકો વ્યસન કરતા હોઈ તેને માટે 80 ટકા શક્યતા વધુ રહે છે આ રોગ થવાના. કોઈ પણ વ્યસન હોઈ તે સારું તો નથી જ ને તે માનવીને કોઈને કોઈ રીતે નુકશાન કરે જ છે પરંતુ માનવી મોજ શોખ માટે આવા વ્યસન નો સહારો લીધો રાખે જેના પરિણામ સ્વરૂપે તે તો હેરાન થાય જ છે પરંતુ તેના ઘરના પણ હેરાન થાય છે.
Best way to Get rid of Addiction: તમાકુ જેવી નશીલી વસ્તુ કોઈ જાનવર ઉપર નાખવામાં આવે તો તે જાનવર અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે, તો પછી માનવી ના શરીરને શુ અસર કરતી હશે.? આ તમાકુ તેનાથી આપણી પાચન શકિત નબળી પડે છે. તેમજ શરીરમાં વિવિધ પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય છે, તે યુવા વયે જ વુધ્ધ બની જતો હોય છે. છેલ્લે પથારી માં પડયા પડયા પાણી પાણી કરો તોય કોઈ પાણી પાવા વાળુ મળે નહી અને મરણ પથારી પડી રહી ને જોશીલા જવાનીના દિવસો પુરા કરવાનો વારો આવે છે.
આનાથી ફેફસાં ગળું મોઢાનું કેન્સર થવાની આશંકા વધુ રહેલી હોય છે. આ સાથે ઉબકાં આવે હાથ પગ ટુટી જાય, લથડીયાં ખાતાં થઈ જાય, કયાંક હાટકા પણ ભાગી જાય એવો કોઈના ઘાટ માં આવી જાઓ તો કાનમાં બહેરાશ આવવી, આંખ માં અંધાપો આવવો, લોહી માં બગાડ પેદા થવો. આ બધી અસરો વ્યસન કરનારા ઓ પર સવાર થઈ જ જતી હોય છે.
Best way to Get rid of Addiction – વ્યસન થી મુક્તિ મેળવવાના ઉપાયો
Best way to Get rid of Addiction: જો તમે પણ આ પ્રકારના રોગનો શિકાર બની ગયા છો કે વ્યસન માં સપડાઈ ગયા છો, અને ઘણા ઉપાય અજમાવ્યા પછી પણ રાહત મળી રહી નથી. તો અમે તમને અહીંયા તે માટેના ઉપચાર બતાવીએ છીએ. જે કરવાથી તમે આમાંથી મુક્તિ મેળવી શકો છો. તો ચાલો જાણીએ ઉપચારો
આ પણ વાંચો: ભારતીય વાયુસેના માં અગ્નિવીરો ની ભરતી
અખરોટ :
અખરોટ ને તોડી ને નાના નાના ટુકડા કરી લો. પછી જે રીતે સોપારી ને ચાવતા હોઈ તે રીતે તેને મોઢામાં ચાવવાના છે એમ કરવાથી તેમાંથી એક રસ ઉત્પન્ન થશે. ધ્યાન રાખવાનું છે કે આ રસ મોઢાની બાહર નીકળવો જોઈએ નહિ.અને ખૂબ જ ચાવવાનું. પછી થોડીવાર ચાવી લીધા પછી આ રસ ને થૂંકી દો અને ત્યાર બાદ મોઢું સાફ કરી લો અને તે પછી મોઢામા આંગળીઓ નાખો ધીમે ધીમે મોઢું ખુલવા લાગશે. આ નિયમિત રીતે કરો. તમે ફેર જણાશે.
કોપરેલ:
કોપરેલ એટલે કે નારિયેળ ના તેલ નો ઉપયોગ કરવાથી પણ મોઢું ખોલી શકાય છે. તે માટે તમારે નારિયેળ ના તેલ ને મોઢામાં લગાવો અને જેમ આપડે ભોજન કરતાં હોઈ તે રીતે તેલ ને ચાવતા હોઈ તેમ મોઢું હલાવો આથી ઘણી ફરક જણાશે.
તલ નું તેલ :
જેમ તલ નુ તેલ શરીર માટે સારું છે તે રીતે તે મોઢું ખોલવા માટે પણ ઉપયોગી છે અને તે માટે તમારે તલ ના તેલ ના કોગળા કરવાના રહેશે. આનાથી મોઢાના સ્નાયુ માં ફેર પડશે અને મોઢું ધીમે ધીમે ખુલવા માંડશે.
આઈસક્રીમ ની ચમચી:
આઈસક્રીમ ની ચમચી ખૂબ નાની હોઈ છે. આથી તે સાઇઝ ની ચમચી હોઈ તેને મોઢામાં થોડી થોડી વાર રાખવાનુ ચાલુ કરો ધીમે ધીમે ચમચી ની સંખ્યામાં વધારો કરો. આનાથી પણ મોઢાની એક્સરસાઇઝ થશે અને ધીમે ધીમે ખુલવા માંડશે.
આ સિવાય તમે ગરમ પાણી ના કોગળા પણ દરરોજ કરવાથી પણ મોઢું ખુલવા લાગે છે.
Best way to Get rid of Addiction: આજકાલ હવે તો મહિલાઓ માં પણ હૃદયરોગ નું પ્રમાણ વધી ગયું છે. અને તે માટે જવાબદાર ક્યાંક ને ક્યાંક એ કારણ પણ છે કે આજકાલ મહિલાઓ હવે તમાકુનું વ્યસન કરતી થાય ગઈ છે. અને આથી તેને પણ હવે આવા રોગ થવા લાગ્યા છે.
આ પણ વાંચો: મોબાઈલ બ્લાસ્ટ ના કારણો
Best way to Get rid of Addiction: તમાકુના ઉપયોગને કારણે, ભારતમાં મોઢાંનું કેન્સર એ સૌથી સામાન્ય રીતે જોવા મળતું કેન્સર છે. મોઢાંના કેન્સરની જાણ ડોક્ટર દ્વારા મોઢાંની તપાસથી શરૂઆતના તબક્કામાં જ શોધી શકાય છે. પોતાના ડોક્ટરને પૂછો કે તમારે મોઢાંની તપાસ કયારે-કયારે કરાવવી જોઈએ. બધા જ પ્રકારના તમાકુનું સેવન છોડવાથી તમારા મોઢાંના કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. આને રોકવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમાકુનો ઉપયોગ ટાળવો.તમાકુમાં રહેલું કોર્સિનોર્જિનિક, ૧ ડઝનથી ૫ણ વધારે હાઈડ્રોકાર્બન્સ જીવકોષોની સામાન્ય ક્ષમતાનો નાશ કરી એમને ખોટી દિશામાં વધવા માટે વિવશ કરે છે, જેનું ૫રિણામ કેન્સરની ગાંઠના રૂ૫માં આવે છે.
Best way to Get rid of Addiction: તો આજથી જ આ વ્યસન નો માર્ગ છોડી દો અને આવા અનેક રોગો થી બચી શકો છો. અને અત્યાર સુધી આ ખાવાથી જે કઈ મોઢું ખુલવાની ને પરેશાની હોઈ તેમાં ઉપર બતાવેલા ઉપાય થી મદદ મેળવી શકો છો.
Google News પર ફોલો કરવા માટે | અહિં ક્લીક કરો |
વિશ્વ ગુજરાત હોમ પેજ | અહી ક્લિક કરો |
અમારું વ્હોટસપ ગ્રુપ | અહિં ક્લીક કરો |

શું વ્યસનથી મુક્તિ મેળવી શકાય છે?
હા ઉપર જણાવેલ ઉપાયો કરવાથી વ્યસન માંથી મુક્તિ મેળવી શકાય છે