BJP Gujarat Candidate List 2022 | ભાજપ ઉમેદવારોની યાદી 2022

Spread the love

BJP Gujarat Candidate List 2022: બીજી નવેમ્બરના રોજ ગુજરાતની ચૂંટણી બે તબક્કામાં જાહેર કરવામાં આવી તેને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. ભાજપે આજે ચૂંટણીના પ્રારંભિક તબક્કા માટે તેમના દાવેદારોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કાની ઉમેદવારી માટે માત્ર ચાર દિવસ બાકી છે. ગઈકાલે દિલ્હી કમલમ ખાતે મોડી રાત સુધી ભારે ચર્ચા બાદ આજે દિલ્હી કમલમમાં પત્રકાર પરિષદમાં ગુજરાત ચૂંટણીના પ્રારંભિક તબક્કાના ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી હતી. ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે તેવું યાદીમાં જણાવાયું છે. નોંધનીય બાબત એ છે કે કોંગ્રેસની અંદર ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિક ચૂંટણી લડવાના છે.

BJP Gujarat Candidate List 2022: પ્રથમ તબક્કાના ભાજપ ઉમેદવારોની યાદી 2022

ક્રમજિલ્લોબેઠકભાજપ
1કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
3કચ્છભુજકેશવલાલ પટેલ
4કચ્છઅંજારત્રિકમ છાંગા
5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
7બનાસકાંઠાવાવસ્વરુપજી ઠાકોર
8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
9બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરી
10બનાસકાંઠાદાંતા(ST)લધુભાઈ પારઘી
11બનાસકાંઠાવડગામ(SC)મણિભાઈ વાઘેલા
12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
15બનાસકાંઠાકાંકરેજકીર્તિસિંહ વાઘેલા
16પાટણરાધનપુરબાકી
17પાટણચાણસમાદિલીપ ઠાકોર
18પાટણપાટણબાકી
19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
20મહેસાણાખેરાલુબાકી
21મહેસાણાઊંઝાકિરીટ પટેલ
22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર
24મહેસાણાકડી(SC)કરશન સોલંકી
25મહેસાણામહેસાણામુકેશ પટેલ
26મહેસાણાવિજાપુરરમણ પટેલ
27સાબરકાંઠાહિંમતનગરબાકી
28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
30સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર
31અરવલ્લીભિલોડાપી સી બરંડા
32અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર
33અરવલ્લીબાયડભીખીબેન પરમાર
34ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ
35ગાંધીનગરગાંધીનગર સાઉથબાકી
36ગાંધીનગરગાંધીનગર નોર્થબાકી
37ગાંધીનગરમાણસાબાકી
38ગાંધીનગરકલોલબાકી
39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
40અમદાવાદસાણંદકનુભાઈ પટેલ
41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
43અમદાવાદવટવાબાકી
44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
46અમદાવાદનિકોલજગદીશ પંચાલ
47અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણી
48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા
49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
50અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલ
51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
52અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
54અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસ
55અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા
57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ
58અમદાવાદધોળકાકિરીટ ડાભી
59અમદાવાદધંધુકાકાળુ ડાભી
60સુરેન્દ્રનગરદસાડા(SC)પરષોત્તમ પરમાર
61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
62સુરેન્દ્રનગરવઢવાણજિજ્ઞા પંડ્યા
63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
65મોરબીમોરબીકાંતિ અમૃતિયા
66મોરબીટંકારાદુર્લભજી દેથરિયા
67મોરબીવાંકાનેરજીતુ સોમાણી
68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ
69રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા
71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયા
72રાજકોટજસદણકુંવરજી બાવળિયા
73રાજકોટગોંડલગીતાબા જાડેજા
74રાજકોટજેતપુરજયેશ રાદડિયા
75રાજકોટધોરાજીબાકી
76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા
77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ
78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા
79જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરી
80જામનગરજામજોધપુરચિમન સાપરિયા
81દ્વારકાખંભાળિયાબાકી
82દ્વારકાદ્વારકાપબુભા માણેક
83પોરબંદરપોરબંદરબાબુ બોખરીયા
84પોરબંદરકુતિયાણાબાકી
85જૂનાગઢમાણાવદરજવાહર ચાવડા
86જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
87જૂનાગઢવિસાવદરહર્ષદ રિબડિયા
88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
89જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
90ગીર સોમનાથસોમનાથમાનસિંહ પરમાર
91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
92ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા
93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
94અમરેલીધારીજે.વી કાકડીયા
95અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
96અમરેલીલાઠીજનક તડાવિયા
97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
98અમરેલીરાજુલાહિરા સોલંકી
99ભાવનગરમહુવા-શિવા ગોહિલ
100ભાવનગરતળાજાબાકી
101ભાવનગરગારિયાધારબાકી
102ભાવનગરપાલિતાણાબાકી
103ભાવનગરભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
104ભાવનગરભાવનગર ઈસ્ટબાકી
105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી
108આણંદખંભાતમહેશભાઈ રાવલ
109આણંદબોરસદરમણભાઈ સોલંકી
110આણંદઆંકલાવગુલાબસિંહ પઢિયાર
111આણંદઉમરેઠગોંવિદ પરમાર
112આણંદઆણંદયોગેશ પટેલ
113આણંદપેટલાદબાકી
114આણંદસોજીત્રાવિપુલ પટેલ
115ખેડામાતરકલ્પેશ પરમાર
116ખેડાનડિયાદપંકજ દેસાઈ
117ખેડામહેમદાવાદબાકી
118ખેડામહુધાસંજયસિંહ મહિડા
119ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
120ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા
121ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણ
122મહીસાગરલુણાવાડાજિજ્ઞેશકુમાર સેવક
123મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોર
124પંચમહાલશહેરાજેઠાભાઈ આહિર
125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર
126પંચમહાલગોધરાસી.કે.રાઉલ
127પંચમહાલકલોલફતેસિંહ ચૌહાણ
128પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમાર
129દાહોદફતેપુરા(ST)રમેશ કટારા
130દાહોદઝાલોદ(ST)બાકી
131દાહોદલીમખેડા(ST)શૈલેશ ભાભોર
132દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરી
133દાહોદગરબાડા(ST)બાકી
134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ
135વડોદરાસાવલીકેતન ઇનામદાર
136વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલ
137વડોદરાડભોઈશૈલેષ મહેતા
138વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલ
139વડોદરાસયાજીગંજબાકી
140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
142વડોદરામાંજલપુરબાકી
143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
144વડોદરાકરજણઅક્ષય પટેલ
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)બાકી
147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી
148નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના વસાવા
149નર્મદાદેડિયાપાડા (ST)બાકી
150ભરૂચજંબુસરડી.કે. સ્વામી
151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
152ભરૂચઝગડિયા(ST)દીપેશ વસાવા
153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
154ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલ
155સુરતઓલપાડમુકેશ પટેલ
156સુરતમાંગરોળગણપત વસાવા
157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ
158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા
160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર
161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી
162સુરતકરંજપ્રવિણ ઘોઘારી
163સુરતલિંબાયતસંગીતા પાટીલ
164સુરતઉધનામનુ પટેલ
165સુરતમજૂરાહર્ષ સંઘવી
166સુરતકતારગામવિનુ મોરડિયા
167સુરતસુરત વેસ્ટપુર્ણેશ મોદી
168સુરતચોર્યાસીબાકી
169સુરતબારડોલી(SC)ઇશ્વર પરમાર
170સુરતમહુવા (ST)મોહન ડોડિયા
171તાપીવ્યારા (ST)મોહન કોંકણી
172તાપીનિઝર (ST)જયરામ ગામિત
173ડાંગડાંગ (ST)વિજય પટેલ
174નવસારીજાલોલપોરરમેશ પટેલ
175નવસારીનવસારીરાકેશ દેસાઈ
176નવસારીગણદેવી(ST)નરેશ પટેલ
177નવસારીવાંસદા(ST)પિયુષ પટેલ
178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ
179વલસાડવલસાડભરત પટેલ
180વલસાડપારડીકનુ દેસાઇ
181વલસાડકપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર

BJP Gujarat Candidate List 2022 માંથી 14 મહિલા ઉમેદવારોની યાદી

ક્રમબેઠકઉમેદવારનું નામ
1ગાંધીધામશ્રીમતી માલતીબેન મહેશ્વરી
2વઢવાણ-શ્રીમતી જિગ્નાબેન પંડ્યા
3રાજકોટ પશ્ચિમશ્રીમતી ડૉ. દર્શિતા શાહ
4રાજકોટ ગ્રામીણશ્રીમતી ભાનુબેન બાબરિયા
5ગોંડલશ્રીમતી ગીતા બા જાડેજા
6જામનગર ઉત્તરરિવાબા જાડેજા
7નાંદોદડૉ. દર્શનાબેન દેશમુખ
8.લિંબાયતશ્રીમતી સંગીતાબેન પાટિલ
9.બાયડશ્રીમતી ભીખીબેન પરમાર
10નરોડાડૉ. પાયલબેન કુકરાણી
11.ઠક્કરબાપા નગરશ્રીમતી કંચનબેન રાદડિયા
12.અસારવાશ્રીમતી દર્શનાબેન વાઘેલા
13મોરવા હડફશ્રીમતી નિમિશાબેન સુથાર
14વડોદરા શહેરશ્રીમતી મનીષાબેન વકિલ

ભાજપ ઉમેદવારોની યાદી 2022 માં ક્યા ઉમેદવાર રીપીટ થયા અને કયા ઉમેદવાર ની ટિકિટ કપાઈ

1અબડાસાછબિલભાઈ પટેલરિપિટ
2માંડવીવિરેન્દ્રસિંહ જાડેજાકપાઈ
3ભુજડો. નિમાબેન આચાર્યકપાઈ
4અંજારવાસણભાઇ આહિરકપાઈ
5ગાંધીધામમલતીબેન મહેશ્વરીરિપિટ
6રાપરપંકજભાઈ મહેતાકપાઈ
7વાવશંકરભાઈ ચૌધરીકપાઈ
8થરાદપરબતભાઇ પટેલકપાઈ
9ધાનેરામાવજીભાઈ દેસાઈકપાઈ
10દાંતામાલજીભાઈ કોદાવરીકપાઈ
11વડગામવિજયકુમાર ચક્રવર્તીકપાઈ
12પાલનપુરલાલજીભાઈ પ્રજાપતિકપાઈ
13ડીસાશશિકાંત પંડ્યાકપાઈ
14દિયોદરકેશાજી ચૌહાણરિપિટ
15કાંકરેજકિરિટસિંહ વાઘેલારિપિટ
16રાધનપુરલવીંગજી ઠાકોરબાકી
17ચાણસ્માદિલિપકુમાર ઠાકોરરિપિટ
18પાટણરણછોડભાઈ દેસાઈબાકી
19સિદ્ધપુરજયનારાયણ વ્યાસકપાઈ
20ખેરાલુભરતસિંહજી ડાભીબાકી
21ઊંંઝાનારાયણભાઈ પટેલકપાઈ
22વિસનગરઋષિકેશ પટેલરિપિટ
23બેચરાજીરજનીકાંત પટેલકપાઈ
24કડીપુંજાભાઇ સોલંકીકપાઈ
25મહેસાણાનિતિન પટેલકપાઈ
26વિજાપુરરમણભાઇ પટેલરિપિટ
27હિંમતનગરરાજુભાઇ ચાવડાબાકી
28ઇડરહિતુ કનોડિયાકપાઈ
29ખેડબ્રહ્મારમીલાબેન બારાકપાઈ
30ભિલોડાપી.સી. બારાંદારિપિટ
31મોડાસાભીખુસિંહ પરમારરિપિટ
32બાયડઅદેસિંહ ચૌહાણરિપિટ
33પ્રાંતિજગજેન્દ્રસિંહ પરમારરિપિટ
34દહેગામબલરાજસિંહ ચૌહાણરિપિટ
35ગાંધીનગર દક્ષિણશંભુજી ઠાકોરબાકી
36ગાંધીનગર ઉત્તરઅશોકકુમાર પટેલબાકી
37માણસાઅમિતભાઈ ચૌધરીબાકી
38કલોલસુમનબેન ચૌહાણબાકી
39વિરમગામડો.તેજશ્રીબેન પટેલકપાઈ
40સાણંદકનુભાઇ પટેલરિપિટ
41ઘાટલોડિયાભુપેન્દ્રભાઇ પટેલરિપિટ
42વેજલપુરકિશોર ચૌહાણકપાઈ
43વટવાપ્રદિપસિંહ જાડેજાબાકી
44એલિસ બ્રિજરાકેશ પટેલકપાઈ
45નારણપુરાકૌશિક પટેલકપાઈ
46નિકોલજગદિશ પંચાલરિપિટ
47નરોડાબલરામ થવાનીકપાઈ
48ઠક્કર બાપાનગરવલ્લભ કાકડિયાકપાઈ
49બાપુનગરજાગ્રુપસિંહ રાજપૂતકપાઈ
50અમરાઇવાડીહસમુખભાઇ પટેલરિપિટ
51દરિયાપુરભરત બારોટકપાઈ
52જમાલપુર-ખાડીયાભુષણ અશોક ભટ્ટરિપિટ
53મણીનગરસુરેશ પટેલકપાઈ
54દાણીલીમડાજીતુભાઈ વાઘેલાકપાઈ
55સાબરમતીઅરવિંદકુમાર પટેલકપાઈ
56અસારવાપ્રદિપભાઇ પરમારકપાઈ
57દસક્રોઇબાબુ જમના પટેલરિપિટ
58ધોળકાભુપેન્દ્રસિંહ ચુડાસમાકપાઈ
59ધંધુકાકાળુભાઈ ડાભીરિપિટ
60દસાડારણલાલ વોરાકપાઈ
61લિમડીકિરીટસિંહ રાણારિપિટ
62વઢવાણધનજીભાઇ પટેલકપાઈ
63ચોટીલાજીણાભાઈ દેરવાળીયાકપાઈ
64ધ્રાંગધ્રાજેરામભાઈ સોનાગરાકપાઈ
65મોરબીકાંતિલાલ અમૃતીયારિપિટ
66ટંકારારાઘવજીભાઈ ગડારાકપાઈ
67વાંકાનેરજીતેન્દ્ર સોમાણીરિપિટ
68રાજકોટ પૂર્વઅરવિંદ રૈયાણીકપાઈ
69રાજકોટ પશ્ચિમવિજય રૂપાણીકપાઈ
70રાજકોટ દક્ષિણગોવિંદ પટેલકપાઈ
71રાજકોટ ગ્રામ્યલાખાભાઇ સાગઠિયાકપાઈ
72જસદણકુવરજીભાઈ બાવળિયારિપિટ
73ગોંડલગીતાબા જયરાજસિંહ જાડેજારિપિટ
74જેતપુરજયેશ રાદડિયારિપિટ
75ધોરાજીહરિભાઈ પટેલબાકી
76કાલાવડમુળજીભાઈ ઘૈયાડાકપાઈ
77જામનગર ગ્રામ્યરાઘવજીભાઈ પટેલરિપિટ
78જામનગર ઉત્તરધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)કપાઈ
79જામનગર દક્ષિણઆર.સી. ફળદુકપાઈ
80જામજોધપુરચિમનભાઈ સાપરીયારિપિટ
81ખંભાળીયાકાળુભાઈ ચાવડાબાકી
82દ્વારકાપબુભા માણેકરિપિટ
83પોરબંદરબાબુ બોખરીયારિપિટ
84કુતિયાણાલક્ષ્મણભાઈ ઓડેદરાબાકી
85માણાવદરનીતિનકુમાર ફળદુકપાઈ
86જૂનાગઢમહેન્દ્રભાઈ મશરૂકપાઈ
87વિસાવદરકિરીટ પટેલકપાઈ
88કેશોદદેવભાઇ માલમરિપિટ
89માંગરોળભગવાનજીભાઈ કરગટીયારિપિટ
90સોમનાથજશાભાઈ બારડકપાઈ
91તાલાલાગોવિંદભાઈ પરમારકપાઈ
92કોડિનારરામભાઈ વાઢેરકપાઈ
93ઉનાહરિભાઈ સોલંકીકપાઈ
94ધારીદિલીપ સંઘાણીકપાઈ
95અમરેલીબાવકુભાઈ ઉંધાડકપાઈ
96લાઠીગોપાલભાઈ (ચમારડી)કપાઈ
97સાવરકુંડલાકમલેશભાઈ કાનાણીકપાઈ
98રાજુલાહીરાભાઈ સોલંકીરિપિટ
99મહુવારાઘવભાઇ મકવાણાકપાઈ
100તળાજાગૌતમભાઈ ચૌહાણરિપિટ
101ગરિયાધરકેશુભાઇ નાકરાણીરિપિટ
102પાલિતાણાભીખાભાઇ બારૈયારિપિટ
103ભાવનગર ગ્રામ્યપરસોત્તમ સોલંકીરિપિટ
104ભાવનગર પૂર્વવિભાવરી દવેબાકી
105ભાવનગર પશ્ચિમજીતુ વાઘાણીરિપિટ
106ગઢડાઆત્મારામ પરમારકપાઈ
107બોટાદસૌરભ પટેલકપાઈ
108ખંભાતમયુર રાવલકપાઈ
109બોરસદરમણભાઈ સોલંકીરિપિટ
110અંકલાવહંસાકુંવરબા રાજકપાઈ
111ઉમરેઠગોવિંદ પરમારરિપિટ
112આણંદયોગેશ પટેલરિપિટ
113પેટલાદચંદ્રકાંત પટેલબાકી
114સોજીત્રાવિપુલકુમાર પટેલરિપિટ
115માતરકેસરીસિંહ સોલંકીકપાઈ
116નડિયાદપંકજ દેસાઇરિપિટ
117મહેમદાવાદઅર્જુનસિંહ ચૌહાણબાકી
118મહુધાભરતસિંહ પરમારકપાઈ
119ઠાસરારામસિંહ પરમારકપાઈ
120કપડવંજકનુભાઈ ડાભીકપાઈ
121બાલાસિનોરમાનસિંહ ચૌહાણરિપિટ
122લુણાવાડામનોજકુમાર પટેલકપાઈ
123સંતરામપુરકુબેરભાઇ ડિંડોરરિપિટ
124શહેરાજેઠાભાઇ આહિરરિપિટ
125મોરવા હડફવિક્રમસિંહ ડિંડોરકપાઈ
126ગોધરાસી.કે. રાઉલજીરિપિટ
127કલોલસુમનાબેન ચૌહાણકપાઈ
128હાલોલજયદ્રથસિંહજી પરમારરિપિટ
129ફતેપુરારમેશભાઇ કટારારિપિટ
130ઝાલોદમહેશભાઈ ભુરીયાબાકી
131લિમખેડાશૈલેશભાઇ ભાભોરરિપિટ
132દાહોદકનૈયાલાલ કિશોરીરિપિટ
133ગરબાડામહેન્દ્રભાઈ ભાભોરબાકી
134દેવગઢબારિયાબચુભાઇ ખાબડરિપિટ
135સાવલીકેતન ઇનામદારરિપિટ
136વાઘોડિયામધુ શ્રીવાસ્તવકપાઈ
137છોટાઉદેપુરજશુભાઈ રાઠવાકપાઈ
138જેતપુરજયંતીભાઈ રાઠવાબાકી
139સંખેડાઅભેસિંહ તાડવીરિપિટ
140ડભોઇશૈલેશ પટેલ ‘સોટ્ટા’રિપિટ
141વડોદરા શહેરમનિષા વકીલરિપિટ
142સયાજીગંજજીતેન્દ્ર સુખડિયાબાકી
143અકોટાસીમા મોહિલેકપાઈ
144રાવપુરારાજેન્દ્ર ત્રિવેદીકપાઈ
145માંજલપુરયોગેશ પટેલબાકી
146પાદરાદિનેશભાઈ પટેલકપાઈ
147કરજણસતીશ પટેલકપાઈ
148નાંદોદશબ્દશરણ તડવીકપાઈ
149ડેડીયાપાડામોતીલાલ વસાવાબાકી
150જંબુસરછત્રસિંહ મોરીકપાઈ
151વાગરાઅરુણસિંહ રાણારિપિટ
152ઝઘડીયારવજીભાઈ વસાવાકપાઈ
153ભરુચદુષ્યંત પટેલકપાઈ
154અંકલેશ્વરઇશ્વરસિંહ પટેલરિપિટ
155ઓલપાડમુકેશ પટેલરિપિટ
156માંગરોળગણપત વસાવારિપિટ
157માંડવીપ્રવીણભાઈ ચૌધરીકપાઈ
158કામરેજવી. ડી. ઝાલાવાડિયાકપાઈ
159સુરત પૂર્વઅરવિંદ રાણારિપિટ
160સુરત ઉત્તરકાંતિભાઇ બાલારરિપિટ
161વરાછા માર્ગકુમારભાઇ કાનાણીરિપિટ
162કારંજપ્રવીણભાઇ ઘોઘારીરિપિટ
163લિંબાયતસંગીતા પાટીલરિપિટ
164ઉધનાવિવેક પટેલકપાઈ
165મજુરાહર્ષ સંઘવીરિપિટ
166કતારગામવિનોદભાઇ મોરડિયારિપિટ
167સુરત પશ્ચિમપુર્ણેશ મોદીરિપિટ
168ચોર્યાસીઝંખના પટેલબાકી
169બારડોલીઇશ્વરભાઇ પરમારરિપિટ
170મહુવામોહનભાઇ ધોડિયારિપિટ
171વ્યારાઅરવિંદભાઈ ચૌધરીકપાઈ
172નિઝરકાંતિલાલભાઈ ગામીતકપાઈ
173ડાંગવિજયભાઈ પટેલરિપિટ
174જલાલપોરઆર. સી. પટેલરિપિટ
175નવસારીપિયુષ દેસાઇકપાઈ
176ગણદેવીનરેશ પટેલરિપિટ
177વાંસદાગણપતભાઈ મહાલાકપાઈ
178ધરમપુરઅરવિંદ પટેલરિપિટ
179વલસાડભરત પટેલરિપિટ
180પારડીકનુભાઇ દેસાઇરિપિટ
181કપરાડામધુભાઈ રાઉતકપાઈ
182ઉમરગામરમણલાલ પાટકરરિપિટ

બીજી નવેમ્બરે ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવી. તે વાતને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે. આ દરમિયાન ચાર નવેમ્બર ના રોજ કોંગ્રેસે ઉમેદવારોની યાદી જાહેર કરી 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

See also  કામની વાત / Jio માં એક રિચાર્જ કરી અને ચાર લોકોના ફોન ચલાવી શકો છો અને સાથે જ Amazon-Netflix તદ્દન ફ્રી
BJP Gujarat Candidate List 2022 | ભાજપ ઉમેદવારોની યાદી 2022

1 thought on “BJP Gujarat Candidate List 2022 | ભાજપ ઉમેદવારોની યાદી 2022”

Leave a Comment

error: Content is protected !!