ધોરણ 10 પાસ માટે BSF ભરતી 2023: હાલમાં ભરતીની રાહ જોતાં ઉમેદવારો માટે ખુશ ખબર. હાલ માં જ ધોરણ 10 પાસ કરેલા ઉમેદવારો માટે BSF (બોર્ડર સિક્યુરીટી ફોર્સ) દ્વારા સીમા સુરક્ષા દળ માટે ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારે અરજી કરવા માટે તેની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે તેવી જાહેરાત થઈ છે.
BSF ભરતી 2023 ની ભરતી માટે તેમાં તમામ માહિતી અહી આપી છે વયમર્યાદા, શૈક્ષણીક લાયકાત, અને અરજી કઈ રીતે કરવી? ઉમેદવારે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે, નોકરીનું પગાર ધોરણ, વગેરે જેવી તમામ માહિતી આ લેખમાં આપેલી છે. તો નોકરી મેડવવા માગતાં તમામ મિત્રો આ આર્ટીકલ ને પૂરો વાંચવા માટે વિનંતી છે. અહી નીચે આપેલ ઓનલાઇન વેબસાઇટ ની લિંક દ્વારા તમે bsf ભરતી 2023 માટે નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ માહિતી તમે vishwagujarat.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો.
ધોરણ-10 પાસ માટે BSF ભરતી 2023
નોકરી માટે સંસ્થાનું નામ | BSF – બોર્ડર સિક્યુરીટી ફોર્સ |
નોકરી માટે પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) |
કુલ ખાલી જગ્યાઓ | 1410 |
અરજી માટે પક્રિયા | Online – ઓનલાઇન |
નોકરી માટે લોકેશન | INDIA |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | જાહેરાત બહાર પડયા ના ૩૦ દિવસ ની અંદર અરજી કરી દેવી |
અરજી માટે ઓફિશિયલ વેબસાઈટ | https://rectt.bsf.gov.in/ |
પોસ્ટનું નામ અને ખાલી જગ્યા
ભરતી માટે પોસ્ટનું નામ | કુલ જગ્યાઓ |
કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) | 1410 |
શૈક્ષણિક લાયકાત
- જે ઉમેદવાર BSF ભરતી 2023 માટે અરજી કરવા માગતાં હોય તેમણે માન્ય બોર્ડ માથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. અને જો તેમ ના હોય તો ધોરણ 10 સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. વધુ માહિતી મેડવવા માટે નીચે આપેલી જાહેરાત વાંચી શકો છો.
BSF ભરતી 2023 માટે ઉંમર મર્યાદા
લયકાત ધરાવતા ઉમેદવારોની BSF ભરતી 2023 માટે ઓછા માં ઓછી વય મર્યાદા ૧૮ વર્ષ અને વધુ માં વધુ ૨૫ વર્ષ ઉમર હોવી જોઈએ.
BSF ભરતી 2023 માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું
- સૌથી પહેલા ઉમેદવાર બીએસએફની અધિકારિક વેબસાઇટ rectt.bsf.gov.in પર જાય.
- આ પછી ઉમેદવાર હૉમપેજ પર ઉપલબ્ધ કૉન્સ્ટેબલ ટ્રેડ્સમેન પૉસ્ટ લિન્ક પર ક્લિક કરે.
- હવે એક નવુ પેજ ખુલશે, જ્યાં ઉમેદવારે રજિસ્ટ્રેશન કરાવવુ પડશે.
- આ પછી ઉમેદવાર અરજી પત્રક ભરે.
- હવે ઉમેદવાર અરજી ફીની ચૂકવણી કરે.
- ફી ચૂકવણી બાદ સબમિટ પર ક્લિક કરો.
- હવે ઉમેદવાર કન્ફોર્મેશન પેજ ડાઉનલૉડ કરી લે.
- અંતમાં ઉમેદવાર આગળની જરૂરિયાત માટે ફૉર્મની એક હાર્ડ કૉપી પોતાની પાસે રાખી લે.
ઓફિસિયલ વેબસાઇટ
- @bsf.gov.in
બીએસએફ ભારતી 2023 એપ્લિકેશન ફી-
- યુઆર/ઓબીસી અરજી ફી માટે- રૂ. 100/-
- SC/ST/ex માટે. ઉમેદવારની અરજી ફી- મફત
- ચુકવણી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ/ચલણ દ્વારા કરવામાં આવશે.
મહત્વપૂર્ણ લિંક:
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અન્ય નોકરી ની માહિતી મેળવવા માટે | અહીં ક્લિક કરો |

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.