BSNL Recharge Plan: BSNL એ 150 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો, અનલિમિટેડ કૉલિંગ અને દરરોજ 2GB.

Spread the love

BSNL Recharge Plan: BSNL ભારતની સરકારી ટેલિકોમ કંપની છે. આપણે બધા જાણીએ જ છીએ કે BSNL Recharge Plan બીજી બધી કંપની કરતાં સસ્તા જ હોય છે. અત્યારે જ્યારે બધી કંપની રીચાર્જ પ્લાન માં વધારો કરી રહી છે ત્યારે BSNL દ્વારા 150 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. BSNLનો આ રિચાર્જ પ્લાન ₹400 કરતાં પણ ઓછા ભાવે ઉપલબ્ધ છે. તો ચાલો BSNLના 150 દિવસના સૌથી સસ્તા રિચાર્જ પ્લાન વિશે સંપૂર્ણ માહિતી જાણીએ.

BSNL Recharge Plan: ફક્ત 150 રૂપિયા નો BSNLનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન.

BSNL Recharge Plan – BSNL એ એક સરકારી ટેલિકોમ એજન્સી છે. BSNL શરૂઆતથી જ તેના ગ્રાહકો માટે ઘણા શાનદાર રિચાર્જ પ્લાન ઓફર કરી રહી છે. અત્યારે ખાનગી કંપનીઓના રિચાર્જના ભાવ વધાર્યા બાદ BSNL પાસે ઘણા પ્રકારના સસ્તા અને આપણને પાલવે તેવા પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ સસ્તો રિચાર્જ પ્લાન ઈચ્છો છો, તો BSNL એ તેની યાદીમાં લાંબા ગાળાના પ્લાન ઉમેર્યા છે. જો તમે વારંવાર રિચાર્જ કરવાની જંજાટ માથી છુટકારો મેળવવા માંગતા હો, તો તમે 150 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન લઈ શકો છો.

BSNL Recharge Plan 397 રૂપિયામાં

BSNL એ તેના 8 કરોડથી વધુ ગ્રાહકો માટે તેના રિચાર્જ પોર્ટફોલિયોમાં ₹400 થી શરૂ થતો સૌથી ફાયદા કારક રિચાર્જ પ્લાન ઉમેર્યો છે. આ પ્લાન તેવા યુઝર્સ માટે શ્રેષ્ઠ છે કે જેઓ લાંબી વેલિડિટી ઈચ્છે છે અને વધુ ડેટા ઈચ્છે છે. BSNL યુઝર્સને 397 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં 150 દિવસની લાંબી વેલિડિટી મળી રહી છે. જો તમે વારંવાર નાના રિચાર્જ પ્લાન લઈને કંટાળી ગયા છો, તો તમારે BSNL નો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન એક્ટિવેટ કરવો જોઈએ.

See also  Chandra Grahan 2022: ચંદ્રગ્રહણ 2022

અહી તમને જણાવી દઈએ કે BSNLના આ રિચાર્જ પ્લાનમાં તમને અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ 100 ફ્રી SMS પેક પણ મળે છે. જો તમે આ પ્લાન લો છો, તો તમને જણાવી દઈએ કે તેમાં ઉપલબ્ધ તમામ લાભ માત્ર એક મહિના એટલે કે 30 દિવસ માટે છે. તમે 30 દિવસ સુધી દરરોજ 2GB ડેટાનો ઉપયોગ કરી શકશો.

BSNL Recharge Plan
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય સમાચાર માટેઅહીં ક્લિક કરો
Follow us on Google Newsઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!