મિડલ ક્લાસ માટે બજેટ: આજે રજૂ થયેલ કેન્દ્રીય બજેટ 2023 માં ઘણી બધી નાની મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ જાહેરાતો માંથી કેટલી જાહેરાતો સામાન્ય લોકો એટલે કે મિડલ ક્લાસ માં જીવતા લોકોને સીધો ફાયદો કરાવશે તે જાણીએ.
- આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2023 માં ઘણી નાની મોટી જાહેરાતો થઈ.
- સામાન્ય લોકો માટે બજેટમાં કઈ જાહેરાતો થઈ
- કેન્દ્રિય બજેટની કઈ જાહેરાતો મિડલ ક્લાસ જનતાને પ્રત્યક્ષ કે પરોક્ષ ફાયદો અપાવશે
આજ રોજ સંસદમાં કેન્દ્રિય બજેટ 2023 રજૂ થયું છે. આપના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પોતાનું પાંચમું બજેટ રજૂ થઈ રહ્યા છે. આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટ 2023 માં ઘણી નાની મોટી જાહેરાતો કરવામાં આવી છે. આ સિવાય પણ બજેટમાં આવી ઘણી બધી જાહેરાતો કરવામાં આવી છે. આમાની ઘણી જાહેરાતો સામાન્ય લોકોને એટલે કે મિડલ ક્લાસ લોકોને સીધો ફાયદો કરાવશે ચાલો આપણે જાણીએ કે કઈ જાહેરાત છે કે જે મિડલ ક્લાસ માટે ફાયદા રૂપ છે.
આજના બજેટ 2023 માં સામાન્ય જનતાને શું ફાયદો થયો?
1 – મહિલાઓ માટે મહિલા સમ્માન બચત યોજના અમલમાં આવશે
2 – રૂપિયા 2 લાખ સુધીના રોકાણ ઉપર 7.5 ટકા વ્યાજ મળશે
3 – લોકો માટે બચતની સ્કીમ વન ટાઈમ
4 – રોકાણ માટેની મર્યાદા 2 વર્ષની રહેશે
5 – સિનિયર સિટીઝન નાગરિકો માટે બચત યોજનાની રોકાણ મર્યાદા વધારામાં આવી
6 – સિનિયર સિટીઝન નાગરિકો માટે બચત મર્યાદા 15લાખથી વધારીને 30 લાખ
7 – બીજું કે વેપારમાં પાનકાર્ડને ઓળખપત્ર તરીકે માન્યતા
8 – નવા 30 નેશનલ સ્કિલ સેન્ટર બનાવાશે
9 – યુવાઓ માટે 47 લાખ યુવાઓને 3 વર્ષ માટે સ્ટાઈપેન્ડ અપાશે.

વિશ્વ ગુજરાત હોમ પેજ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને નીચેની વિગતો આપીએ છીએ.
1 thought on “મિડલ ક્લાસ માટે બજેટ 2023: બજેટમાં મિડલ ક્લાસ લોકોને શું મળ્યું? જુઓ તમને શું ફાયદો થયો?તમારા માટે શું?”