Buy Now and Pay Later: હવે iPhone મેળવો ફ્રીમાં. અને ૪૫ દિવસ સુધી i Phone પૈસા આપ્યા વિના જ વાપરો. તે પછી તેના પૈસા ભરવાના રહશે. Apple કંપનીએ ગ્રાહકોને આપી જબરદસ્ત ઓફર.
અત્યારના જમાનામાં iPhone એટલે એવો સ્માર્ટફોન કે બધા ની ઈચ્છા હોઈ કે તેની પાસે iPhone હોય. પરંતુ તે ખૂબ જ મોંઘાં હોઈ છે. આથી બધા ને ના પણ પરવડે. આથી લોકો ટાળે છે લેવાનું. આથી ગ્રાહકો ની સમસ્યા ને ઉકેલવા માટે એપલ કંપની એ buy now pay later એટલે કે અત્યારે ખરીદો અને પૈસા પછી ભરો. તે હેઠળ ગ્રાહકો ને આઇફોન ખરીદવા માટે લોન ની સુવિધા બહાર પડી છે.અને પછી તે સરળતાથી ચૂકવી શકાય.
“Buy Now and Pay Later” ઓફર શું છે?
એપલ ની વસ્તુઓ આઇફોન કે ipad જેવી વસ્તુઓ ગ્રાહકો કોઈ પણ પૈસા ચૂકવ્યા વિના ખરીદી શકાશે. આ યોજના એવા ગ્રાહકો માટે છે કે જેની મહિનાની આવક ઓછી હોય અને પૈસા આટલા એકસાથે કાઢી ના શકતા હોઈ.આવી સ્કીમ થી એપલ ના ગ્રાહકો ની સંખ્યામાં વધારો થયો અને કંપની નું વેચાણમાં પણ વધારો થાય છે.
આ યોજના કેવી હોઈ છે?
આમ જોઈએ તો એપલ કંપની દ્વારા આ એક જાતની લોન ની લોન વ્યવસ્થા જ છે. આ લોન માં ગ્રાહક પાસેથી કોઈ પણ જાતના વ્યાજ કે ખર્ચ ના પૈસા લેવામાં નહિ આવે. અને હપ્તામાં પૈસા ચૂકવવાના હોઈ છે. આમાં ગ્રાહકો ને ટોટલ ચાર હપ્તામાં પૈસા ચૂકવવાના રહેશે.એટલે કે ધારો કે 80000 ની લોન હોઈ તો ૨૦૦૦૦ ના ચાર હપ્તા એવી રીતે ચૂકવવાના રહે છે.પ્રથમ હપ્તો ગ્રાહકે વસ્તુ ખરીદી કર્યા પછીના છ અઠવાડિયા પછી એટલે કે 45 દિવસ દિવસ પછી પેહલા હપ્તો ચૂકવવાનો હશે.
Apple કંપની કેટલા રૂપિયાની લોન ?
એપલ કંપની દ્વારા ગ્રાહકો ને આ સ્કીમ હેઠળ રૂપિયા ૮૨૨૭૧ સુધીની લોન મળી શકશે. આ માટે તમારા ચૂકવવા માટે એપલ pay દ્વારા પૈસા ચૂકવવામાં રહશે. Buy now pay later ની સ્કીમ થી ઓનલાઈન આઇફોન અને ipad લોન પર મેળવી શકાય છે.
અમુક નિયમો અનુસરવા પડશે
Apple કંપની લોન લેનારની CIBIL SCORE તપાસ કરે અને જેનો સિબિલ સ્કોર સારો હોઈ તેવા લોકોને સ્કીમ નો લાભ ગ્રાહકોને મળશે.અને તે ચકાસણી પણ કરે કે જે લોન લેય છે તે ચૂકવી શક્શે કે નહી.
તો આજે જ તમે જો એપલ કંપની નો iPhone મોબાઇલ લેવા માગતા હોય તો તમે પણ આનો લાભ લઈ શકો છો.
હોમ પેજ | અહી ક્લીક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લીક કરો |

Jl lklkkk
Mobile number
7990411713
Dethali Patan
Yes my yusar
Yes very important
Hiii Anirudh chauhan vadadara
Thare I Mac book Is Available On This Offers ?
Nice bro
Important then money