Career Guidance Book | ધોરણ 10 તથા ધોરણ 12 પછી શું કરવું તેનું માર્ગદર્શન

Spread the love

Career Guidance Book: અત્યારના ભણતર એટલું આગળ વધી ગયું છે કે જો કોઈ સાચો નિર્યણ લેવામાં ન આવે તો વિદ્યાર્થી નુ ભવિષ્ય બગડી શકે છે. માટે જ ધોરણ 10 તથા ધોરણ 12 પછી શું કરવું જોઈએ તે માટેનું માર્ગદર્શન અહીં આપવામાં આવશે. બધા જ વિદ્યાર્થી માં વાલીઓ ને મુંઝવતો પ્રશ્ન હોઈ છે કે તે એવું અભ્યાસ પસંદ કરે જે તેના બાળક માટે સારું સાબિત થય. તો ચાલો તે માટે આપડે અહી માહીતી મેળવીએ.

Table of Contents

Career Guidance Book: ધોરણ 10 પછી શું કરવું જોઈએ ?

ધોરણ 10 પછી સામાન્ય રીતે લોકો ધોરણ 11 માં admission લેતા હોય છે પરંતુ તે સિવાય પણ અમુક કોર્સ તમે ધોરણ 10 પછો કરી શકો છો.જેની યાદી નીચે મુજબ છે

 • I.T.I.
 • ફાઈન આર્ટ્સ ડિપ્લોમા
 • ડેટા એન્ટ્રી ઓપરેટર
 • એન્જિનિયરિંગ ડિપ્લોમા
 • ડિગ્રી એન્જિનયરિંગ
 • ડિપ્લોમા ઈન ફાર્મ management
 • ડિપ્લોમા ઈન ફાર્મ
 • આર્ટ ટીચર ડિપ્લોમા
 • રેલવે ટિકટ કલેકટર
 • સર્ટિફાઇડ બિલ્ડીંગ સુપરવિઝન
 • બેંક ક્લેરિકલ પરીક્ષા
 • અલગ અલગ ડિપ્લોમા કોર્સ
See also  ISRO Recruitment 2024: ઈસરો માં થઈ 155થી વધુ માટે ભરતીની જાહેરાત, ધોરણ 10 પાસ થી લઈને તમામ માટે

ધોરણ 12 સાયન્સ પછી શું ?

ધોરણ 12 માં જેમને સાયન્સ લીધું હોઈ તેની પાસે ઘણા ઓપ્શન મળી રહે છે. જેમ કે MBBS, BDS, B.Sc, B.Tech, B.Arch, વગેરે.

ધોરણ 12 સાયન્સ માં બે વિભાગ પડે છે. PCM અને PCB

PCM : ભૌતિકશાસ્ત્ર ગણિત અને રસાયણશાસ્ત્ર

PCB : ભૌતિકશસ્ત્ર , જીવવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર

ધોરણ 12 સાયન્સ PCM પછી શું કરવું?

કારકિર્દી માર્ગદર્શન માં ધોરણ 12 માં pcm બાદ મોટાભાગના વિદ્યાર્થી એન્જિનિયરિંગ ના કોર્ષ તરફ વળી રહ્યા છે. જે વિદ્યાર્થી પ્રોફેસર બનવા માંગતા હોય તેઓ અથવા જેમને સંશોધન ના ક્ષેત્ર મા જવાનું હોઈ તે લોકો B.SC. no કોર્ષ પસંદ કરે છે. આ સિવાય PCM ના વિદ્યાર્થી કોમર્સનો અને આર્ટ્સ નો કોર્ષ પણ કરી શકે છે.

ધોરણ 12 સાયન્સ PCM પછી ના મુખ્ય અભ્યાસક્રમો આ મુજબ છે

 • B.tech
 • B.ARCH
 • BSC
 • BCA 5th
 • મેરચંટ નેવી
 • એનડીએ
 • રેલવે aprentisship પરીક્ષા અને જો પસંદગી પામે તો 4 વર્ષની તાલીમ પસંદગી પામ્યા બાદ

જોં ધોરણ 12 PCM પછી એન્જિનિયરિંગ કરવાની ઈચ્છા હોઈ તો તમારે તે માટે આત્યર્થી જ JEE MAIN ની તૈયારી શરૂ કરી દેવાની જરૂર છે. જો તમે IIT માં એડમિશન લેવા માંગતા હોય તો JEE MAIN અને JEE ADVANCE પાસ કરવાનું રહેશે.

Career Guidance Book | ધોરણ 10 તથા ધોરણ 12 પછી શું કરવું તેનું માર્ગદર્શન

ધોરણ 12 સાયન્સ PCB પછી શું કરવું?

ધોરણ 12 સાયન્સ સાથે PCB માં લોકો પોતાનું કેરિયર બનાવે છે. જે વિદ્યાર્થી ફરમાસિસ્ટ કે ડોક્ટર બનવા માંગે છે તે લોકો ડોક્ટર માટે MBBS કે BDS વગેરે કરી શકે છે.આ સિવાય વિદ્યાર્થી બેચલર ઓફ ફીસીઓથેરાપી પણ કરી શકો છો. જે અત્યારના સમય માં ખુબ જ ટ્રેન્ડ માં છે. એન તેમાં ખૂબ હરીફાઈ પણ નથી હોતી.

ધોરણ 12 PCB પછી પણ બીજા ઘણા સારા એવા વિકલ્પો છે જેમાં તમે હોસ્પિટલ, સાયન્સ લેબ કે રીસર્ચ સંસ્થા વગરે જેવી જગ્યાઓ માટે પણ નોકરી મેળવી શકો છો. અને તે ઉપરાંત તમે તમારું પોતાનું ક્લિનિક ખોલી ને તેમાં પણ કેરિયર બનાવી શકો છો.

See also  Air Force Agniveer Recruitment 2023 Out for Vayu 1/2024, Apply Online

ધોરણ 12 સાયન્સ પછી નીચે મુજબ ના અભ્યાસ ક્રમ પણ ચાલુ કરી શકો છો

જો તમે ઉપર આપેલી વિગત મુજબ એમબીબીએસ, બિડીએસ, BHMS અથવા BUMS કરવા ઈચ્છતા હોય તો તમારે તે માટે NEET ની પરીક્ષા માટે ની તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. ત્યારબાદ NEET પાસ કર્યા બાદ વિદ્યાર્થી એ મેળવેલ સ્કોર ઉપરથી એડમિશન આપવામાં આવશે.

જો ધોરણ 12 PCB કોર્ષ પછી જલ્દીથી નોકરી મેળવવા ઇચ્છતા હોય તેવા લોકો પેરમેડિકલ કોર્ષ પસંદ કરી શકે છે. અને જોબ ઓરિએન્ટ કોર્ષ છે. જેની ફી અને સમયગાળો બને ઓછા છે.

ધોરણ 12 સાયન્સ PCB પછીના મુખ્ય પેરામેડિકલ અભ્યાસક્રમો નીચે મુજબ છે

 • બેચલર ઓફ ocupational થેરાપી
 • મેડિકલ ઇમેજીંગ ટેકનોલોજી માં BSC
 • BSALP – AUDIOLOGY અને સ્પીચ લેન્ગવેજ પેથોલોજી માં બેચલોર ઓફ સાયન્સ
 • મેડિકલ રેકોર્ડ ટેકનોલોજી માં BSC
 • રેડીયોગ્રફી માં BSC
 • મેડિકલ લેબ ટેકનોલોજી માં BSC
 • x- Ray ટેકનોલોજી માં BSC
 • BSC ઈન એનેસ્થેસયા ટેકનોલોજી
 • ઓપ્ટોમેટ્રી માં BSC
 • ઓડીઓલોજી અને સ્પીચ થેરાપી માં BSC
 • opthlemic technology BSC
 • ડાયાલિસિસ ટેકનોલોજી માં BSC
 • BSC ઇન OTT

Career Guidance Book: ધોરણ 12 કોમર્સ પછી શું કરવું?

ધોરણ 12 પછી તમે મેનેજમેન્ટ , લો , ફાઇનાન્સ ને લગતા કોર્સ સિલેક્ટ કરી શકો છો. મોટો વર્ગ એવો છે જે ધોરણ 12 પછી commerce લાઇન લેવા માંગતા હોઈ છે એટલે કે b.com કરવા ઈચ્છતા હોય છે. આ સિવાય 12 કોમર્સનો પછી બીજા ઘણા સ્કોપ રહે છે.

ધોરણ 12 પછી થતા અભ્યાસક્રમો નીચે મુજબ છે :

 • બેચલર ઓફ કોમર્સ
 • બેચલર ઓફ બિઝનેસ administration
 • company secretry
 • chartered accountant
 • Certified finncial planner
 • બેચલોર્ of commerce with LLB
 • બેચલર ઓફ મેનેજેન્ટ સ્ટડીઝ
 • બીઝનેસ સ્ટડી માં સ્નાતક

Career Guidance Book: ધોરણ 12 આર્ટ્સ પછી શું કરવું ?

ધોરણ 12 આર્ટ્સ પછી નીચે મુજબ ના કોર્સ કરી શકાય છે.

 • બેચલર ઓફ આર્ટસ
 • બેચલર ઓફ હોટેલ મેનેજેન્ટ
 • બેચલર ઓફ કમ્પ્યુટર application
 • બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ communication
 • બેચલર ઓફ આર્ટસ વિથ LLB
 • બેચલર ઓફ ફાઇન આર્ટ્સ
 • બેચલર ઓફ સોશ્યલ વર્ક
 • બેચલર ઓફ એલીમેન્ટરી એજ્યુકેશન
See also  Special Educator Bharti | Special Educator Recruitment 2024, Read Complete Details

ધોરણ 12 પછી ડિપ્લોમા કોર્સ પણ કરી શકાય

ધોરણ 12 પછી જલ્દીથી નોકરી જોઈતી હોઈ તો ડિપ્લોમા પસંદ કરી શકો છો. આ જોબ oriented કોર્ષ 1 થી 3 વર્ષનો હોઈ છે.

ધોરણ 12 સાયન્સ પછી થતા ડિપ્લોમા કોર્સ:

 • પોષણ અને આહર્ષષ્ત્રમાં ડિપ્લોમા
 • મેડિકલ લેબ ટેકનોલોજી ડિપ્લોમા
 • રેડિયોલોજી ટેકનોલોજી ડિપ્લોમા
 • ડિપ્લોમા ઈન chemical engineering
 • ફિઝીઓથેરપી ડિપ્લોમા
 • સિવિલ એન્જિનિયરિંગ
 • ડિપ્લોમા ઈન નર્સિંગ
 • ડિપ્લોમા ઈન electrical engineering
 • diploma

ધોરણ 12 કોમર્સ પછી થતા ડિપ્લોમા કોર્સ :

 • ડિપ્લોમા ઈન accountancy
 • finance diploma
 • ડિપ્લોમા કોર્સ

ધોરણ 12 પછી થતા કમ્પ્યુટર કોર્સ

અત્યારે કમ્પ્યુટર યુગ ચાલી રહ્યો છે એટલે બધી જ જગ્યા એ computer જરૂરી બની ગયું છે અને તે માટે જ ધોરણ 12 પછી તે ફિલ્ડ માં વિદ્યાર્થી પોતાનું કેરિયર બનાવી શકે તે માટે અલગ અલગ કોર્સ ઉપલબ્ધ છે.

 • ગ્રાફિક designing
 • web ડિઝાઈન
 • ડિજિટલ માર્કેટિંગ
 • મોબાઈલ એપ્લિકેશન વિકાસ
 • e એકાઉન્ટ
 • TALLY ERP 9
 • C C C
 • એડવાન્સ ડિપ્લોમા ઈન financial accounting
 • કમ્પ્યુટર પ્રોગ્રામિંગ સર્ટિફિકેશન કોર્સકોમ્પ્યુટર આઈ.ટી.આઈ
 • સર્ચ એન્જિન optimozation
 • સાયબર security કોર્સ
 • ડેટા એન્ટ્રી ઓપરેટર
 • કમ્પ્યુટર application માં એડવાન્સ ડિપ્લોમા
 • બેઝિક કમ્પ્યુટર કોર્ષ

તો આ માહિતી પરથી વિદ્યાર્થી પોતાના રસ રુચિ મુજબ ધોરણ 10 તથા 12 પછી પોતાની મરજી મુજબ કોર્ષ પસંદ કરી શકે છે અને આગળ પોતાની કારકિર્દી બનાવી શકે છે.

મહત્વની લીંક

New Career Guidance PDFઅહીં ક્લિક કરો
Career Guidance Book 2023 ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
Career Guidance Book 2022 ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજ પર જવા માટેઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરવા માટેઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇન કરવા માટેઅહિં ક્લીક કરો
Career Guidance Book | ધોરણ 10 તથા ધોરણ 12 પછી શું કરવું તેનું માર્ગદર્શન

FAQs : Career Guidance Book અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

ધોરણ 12 સાયન્સ PCB પછી ક્યા કોર્સ કરી શકાય?

ડોકટર અથવા ફર્માસિસ્ટ

ધોરણ 12 સાયન્સ PCM પછી કયા કોર્સ કરી શકાય ?

એન્જિનિયરિંગ

ધોરણ 10 પછી કયા કોર્સ કરી શકાય ?

ધોરણ 10 પછી જે કોર્સ થાય છે તેની માહિતી ઉપર આપેલી છે.

2 thoughts on “Career Guidance Book | ધોરણ 10 તથા ધોરણ 12 પછી શું કરવું તેનું માર્ગદર્શન”

Leave a Comment

error: Content is protected !!