‘દ્રશ્યમ 2’ ના એડવાન્સ ટિકિટ બુકિંગ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ

‘દ્રશ્યમ 2’ ના એડવાન્સ ટિકિટ બુકિંગ પર મળશે બમ્પર ડિસ્કાઉન્ટ: 2ઓક્ટોબરે ‘દ્રશ્યમ 2’ ફિલ્મ રિલીઝ થવા જઈ રહયું છે ત્યારે ફિલ્મના નિર્માતાઓએ 2 ઓક્ટોબરના રોજ ફિલ્મની ટીકીટ બૂક કરવા પર 50 ટકા જેટલું બમ્પર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. હવે નિર્માતાએ દર્શકો માટે વધુ એક સારા સમાચાર શેર કર્યા છે.

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો