Flipkart Offer: માત્ર 8000માં મળે છે 35 હજારનો Realme નો જબરદસ્ત Smartphone

Flipkart Offer: જો તમે દિવાળીમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો તમને જણાવી દઈએ કે ફ્લિપકાર્ટ એટલું જોરદાર ડિસ્કાઉન્ટ આપી રહી છે

Flipkart સેલમાં iPhone 13નો ઓર્ડર આપ્યો, iPhone 14 ઘરે પહોંચ્યો.😍

Flipkart સેલ: છેલ્લા સેલથી, યુઝર્સ ફ્લિપકાર્ટને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ ફ્લિપકાર્ટની સર્વિસને લઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પણ દરેક સાથે એવું નથી હોતું. ફ્લિપકાર્ટ સેલમાં એક યુઝરે iPhone 13 ખરીદ્યો હતો અને તેને iPhone 14 પર ડિલિવર કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો.

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો