સરકારી કર્મચારીઓને બખ્ખા / 7th Pay Commission બજેટમાં આ જાહેરાત થશે તો સરકારી કર્મચારીઓ ને પગારમાં ધરખમ વધારો થશે.

7th Pay Commission સાતમા પગાર પંચ અંતર્ગત આ વર્ષે સરકારી કર્મચારીઓને નવા બજેટ માં ઘણી આશા છે. કર્મચારીઓને આશા છે કે તેની માંગને આ બજેટમાં સરકાર સામેલ કરશે. કર્મચારીઓના લાંબા સમય સુધી અટકેલા 18 મહિના જેટલા ડીએની ચુકવણી ની રાહ જોઈ રહ્યા છે

વ્યક્તિની આ 5 આદતો છે પૈસાની દુશ્મન, ગમે તેટલો પગાર હશે તો પણ ખિસ્સા હંમેશા ખાલી રહેશે.

વ્યક્તિની આ 5 આદતો છે પૈસાની દુશ્મન, ગમે તેટલો પગાર હશે તો પણ ખિસ્સા હંમેશા ખાલી રહેશે. ખરાબ આદતોના લીધે …

Read more

ફક્ત 1200 રૂપિયાનો નળ 15 સેકન્ડમાં આપશે ગરમ પાણી. – water heater Tap

Water heater Tap: ઠંડીની સીઝન શરૂ થવાની સાથે આ 1200 રૂપિયાનો નળ ચપટીમાં પાણી ગરમ કરી આપશે. ઘણા લોકોને શિયાળો શરૂ થતા ની સાથે જ ગરમ પાણી જોઈએ છે. તેમાં પણ ઘણા લોકો તો ઉનાળામાં પણ ગરમ પાણીથી જ સ્નાન કરે છે. ખાસ કરીને શિયાળામાં મહિલાઓને વાસણ ધોવા માટે ખૂબ તકલીફ પડતી હોય છે.

2023 ની શરૂઆતમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નવા વર્ષની શરૂઆતમાં જ અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં માવઠું થઈ શકે છે

Hailstones in Kuwait – Rare Weather Event in Kuwait

Hailstones In Kuwait, hail is a rare occurrence due to the country’s hot and dry climate. Hailstones are more likely to form in colder regions with strong thunderstorms, such as in temperate or polar climates.

error: Content is protected !!