T20 વર્લ્ડ કપ 2022: ખરો રોમાંચ આવતીકાલથી શરૂ થશે. ફાઇનલ 12 ટીમની યાદી જુવો.

T20 વર્લ્ડ કપ 2022: T20 વર્લ્ડ કપ 2022ની સુપર 12 ટીમોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. શુક્રવારે છેલ્લી 2 ક્વોલિફાઈંગ મેચ રમાઈ હતી. આયર્લેન્ડે પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું અને 2022 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું, જ્યારે ઝિમ્બાબ્વેએ બીજી મેચમાં સ્કોટલેન્ડને હરાવ્યું. આ રીતે સ્કોટલેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે.

ICC T20 World Cup 2022: આ ખેલાડી રમશે બુમરાહની જગ્યાએ T20 વર્લ્ડ કપ, BCCI એ કરી જાહેરાત

ICC T20 World Cup 2022: BCCIએ જસપ્રિત બુમરાહના સ્થાને કોણ રમશે તેની જાહેરાત કરી દીધી છે. મોહમ્મદ શમીનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે

error: Content is protected !!
ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો