CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @www.cisfrectt.in

Spread the love

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022 @www.cisfrectt.in: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ દ્વારા હેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની કુલ 540 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચો અને ઓનલાઈન અરજી કરો.

CISF ભરતી 2022

જે મિત્રો CISF ભરતીની રાહ જોઇ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

CISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022

પોસ્ટ ટાઈટલCISF હેડ કોન્સ્ટેબલ ભરતી 2022
પોસ્ટ નામહેડ કોન્સ્ટેબલ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર
કુલ જગ્યા540
સંસ્થા નામCISF
નોકરી સ્થળભારત
અરજી શરૂ તારીખ26-09-2022
અરજી છેલ્લી તારીખ25-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.cisfrectt.in
અરજી પ્રકારઓનલાઈન

ખાલી જગ્યાનું નામ

પોસ્ટ નામજગ્યા
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર122
હેડ કોન્સ્ટેબલ418

CISF હેડ કોન્સ્ટેબલ ઉંમર

  • ઉમેદવારની વય મર્યાદા 18 થી 25 વર્ષ હોવી જોઈએ.
  • અનામત કક્ષાના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ નિયમો પ્રમાણે મળવાપાત્ર છે.

શૈક્ષણિક લાયકાત CISF હેડ કોન્સ્ટેબલ માટે

  • ધોરણ 12 પાસ અથવા એને સમકક્ષ લાયકાત માન્ય યુનિવર્સીટીમાંથી પાસ કરેલ હોવું જોઈએ.

પગાર ધોરણ CISF હેડ કોન્સ્ટેબલ માટે

પોસ્ટ નામપગાર
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરપે લેવલ 5 (રૂ. 29,200-92,300/-)
હેડ કોન્સ્ટેબલપે લેવલ 4 (રૂ. 25,500-81,100/-)

અરજી ફી – CISF હેડ કોન્સ્ટેબલ

SC/ST/ESM/Female ઉમેદવારોફી નથી
અન્ય તમામ કેટેગરીરૂ. 100/-
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
અરજી ઓનલાઈન કરોઅહીં ક્લિક કરો
See also  GUJCOST ભરતી 2022 - ગાંધીનગરમાં 12 પાસ માટે ક્લાર્કની નોકરી

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો