CRPF Bharti 2023: જૉ તમે કોઈ પણ નોકરીની શોધ માં હોવ તો આ એક સારી તક છે. જેમાં તમે કે તમારી આસપાસ ના કોઈ ને સારી નોકરી મળી શકે. કારણ કે આ વખતે CPRF મા ખુબ મોટી ભરતી આવી ગઈ છે.
CRPF Bharti 2023 | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ભરતી 2023
સંસ્થાનું નામ | સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ |
પોસ્ટનું નામ | કોન્સ્ટેબલ |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 15/03/2023 |
ફોર્મ ભરવાની શરુઆતની તારીખ | 27/03/2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 25/04/2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://crpf.gov.in/ |
ખાસ તારીખ:
CPRF દ્વારા 15 માર્ચ એ બાહર પડેલ તારીખ મુજબ 27 માર્ચ 2023 થી 25 એપ્રિલ 2023 સુધીમાં ફોર્મ ભરી દેવા.
પોસ્ટ નુ નામ :
કોન્સ્ટેબલ ટ્રેડસમેન ની પોસ્ટ માટે આ ભરતી બાહર પડેલ છે.
ટોટલ બહાર પડેલ ખાલી જગ્યા :
CPRF દ્વારા ટોટલ 9212 જગ્યા બાહર પડેલ છે જેમાં પુરુષ માટે 9105 તથા મહિલાઓ માટે 107 જગ્યા ભરતી માટે બાહર પડેલ છે.
લાયકાત:
ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે.
પગાર:
માસિક રૂપિયા 21700 થી લઈને 69100 સુધી ના લાભો મળી શકે છે.
પસંદ થવાં માટેની પદ્ધતિ:
CPRF માં SELECT થવા માટે નીચે મુજબ ની પ્રક્રિયા માં થી નીકળવાનું રહશે.
- Online writing exam
- ધોરણ પરીક્ષણ
- મેડિકલ પરીક્ષણ
- કૌશલ્ય પરીક્ષા વગેરે.
ઓનલાઇન application કઈ રીતે કરવી ?
- CRPFની સત્તાવાર વેબસાઈટ https://crpf.gov.in/ પર જઈ Apply Now
- પર ક્લિક કરી ને અરજી કરવી.
- અરજી કરવા માટે ની યોગ્યતા ચકાસી લેવી.
- ત્યારબાદ યોગ્ય હોઈ તો details ભરી ને આગળ submit કરવું તથા ઓનલાઇન ફોર્મ ની પ્રિન્ટ કાઢી લેવી.આ રીતે ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત હોમપેજ | અહીં ક્લિક કરો |

FAQs
CRPF Bharti 2023 માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
25 એપ્રિલ, 2023
Good
Leave s Comment
Gevariya meet narn bhai