‘તારે જમીન પર’ ફિલ્મ રિલીઝ થયાને 15 વર્ષ થઈ ગયા છે અને આ વર્ષોમાં દર્શિલ સફારીનો દેખાવ એકદમ બદલાઈ ગયો છે. 25 વર્ષીય દર્શિલ હવે એક યુવાન હેન્ડસમ ફૂટડો જૂવાન બની ગયો છે. તેના ફોટા જોઈ લોકોને વિશ્વાસ નથી આવતો કે આ તે જ નાનો ઈશાન છે કે?
તમે આમિર ખાનની લોકપ્રિય ફિલ્મ ‘તારે જમીન પર’ જોઈ જ હશે. આ ફિલ્મમાં આમિર ખાન સાથે દર્શિલ સફારી નાના ઈશાનની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 2007માં આવેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં, દર્શિલ સફરીએ તેના મજબૂત અભિનય માટે ખૂબ લોકચાહના મેળવી હતી.
‘તારે જમીન પર’ ફેમ દર્શિલ સફારી
ફિલ્મ રિલીઝ થયાને 15 વર્ષ થઈ ગયા છે અને આ વર્ષોમાં દર્શિલ સફારીનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. 25 વર્ષીય દર્શિલ હવે એક યુવાન હેન્ડસમ માચો મેન બની ગયો છે. દર્શિલ સફારીનો એક લેટેસ્ટ ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને વિશ્વાસ નથી કરી શકતા કે આ એ જ નાનો ઈશાન છે, જે ફિલ્મમાં વાંચન-લેખવાની સમસ્યાનો સામનો કરે છે.
નાની ઉંમરે દર્શિલએ નેશનલ એવોર્ડ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. દર્શિલનો લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે, જેમાં તે હળવા પીળા રંગની ફીટ ટી-શર્ટ પહેરીને ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છે. આ પોસ્ટમાં દર્શિલના એક પછી એક ઘણા ફોટા જોવા મળી રહ્યા છે. આ તસવીરોમાં દર્શિલ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. તમે જોઈ શકો છો કે દર્શિલનો લુક બોલિવૂડના કોઈ ચોકલેટી હીરોથી ઓછો નથી. આ તસવીર સામે આવ્યા બાદ લોકોએ તેના પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી છે.
મહત્વપૂર્ણ કડીઓ
વાયરલ ફોટા જોવા માટે | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાત સાઈટ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |

vishwagujarat.com ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે અંજીર ખાવાના ગજબ ફાયદા, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા આપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.