Delete photo Recover: ઘણી વખત આપણા ફોનમાંથી જરૂરી ફોટાઓ ડીલીટ થઈ જતા હોય છે. ડીલીટ થયા પછી તેને રિકવર કઈ રીતે કરવા તે માટેની ઘણી એપ્લિકેશન અત્યારે મલી રહે છે. એમાંની એક છે ડીલીટ ફોટો રિકવર એપ DiskDigger app જેની મદદથી તમે ફોન માંથી ડીલીટ થયેલા ફોટો સરળતાથી પાછા મેળવી શકો છો.
Delete photo Recovery App
પોસ્ટનું નામ | Delete photo Recovery App |
એપ નામ | Disk Digger app |
આર્ટિકલનો પ્રકાર | ટેક્નોલોજી |
ડાઉનલોડ સ્થાન | પ્લે સ્ટોર |
Delete photo Recovery DiskDigger app
તમારા ફોનમાંથી ડીલીટ થઈ ગયેલા જરૂરી ફોટો પાછા મેળવવા માટેની બેસ્ટ એપ્લિકેશન Delete photo Recover Disk Digger app છે.
ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવો અત્યારના સ્માર્ટ યુગમાં માણસો સ્માર્ટફોન વાપરતા થયા છે અને, પોતાના જ જરૂરી ડોક્યુમેન્ટ ફોટોસ કે અન્ય કોઈપણ ડેટા ફોનમાં જ રાખતા હોય છે. પરંતુ ક્યારેક એવું પણ બની શકે કે કોઈ કારણસર અગત્યની વસ્તુઓ ડીલીટ થઈ જાય તો તે ડીલીટ થયેલી વસ્તુઓ પાછી મેળવવા માટે ઘણા લોકો ડીલીટ ફોટો રિકવર એપ શોધતા હોય છે. આવી ઘણી એપ્લિકેશનનો મળી રહે છે. પરંતુ આપણે અહીં એક એવી એપ્લિકેશન ની માહિતી મેળવીશું કે જેના દ્વારા સરળતાથી ડીલીટ થયેલા ફોટો પાછા મેળવી શકાય.
Disk Digger Pro application તમારા ફોનમાંથી કે મેમરી કાર્ડ માંથી ડીલીટ થઈ ચૂકેલા ફોટા, વિડિયો, ઓડિયો કે ડોક્યુમેન્ટ ફરીથી પાછા મેળવી શકાય છે. ભલે કોઈ પણ ભૂલથી ડીલીટ થઈ ગયેલા હોય તે ફાઇલ પણ પાછી મેળવી શકાય છે. મેમરી કાર્ડ ફોર્મેટ થયેલું હોય તો પણ પાછું મેળવી શકાય છે. ડિસ્ક ડીગર એપની મદદથી આ પ્રક્રિયા સરળ બની છે.
Disk Digger application Delete photo Recover માટે બેકઅપ ફોલ્ડર બનાવે છે. અને તમારા ફોનમાથી ડીલીટ થયેલા ફોટોને પાછા મેળવી આપે છે.
DiskDigger Application Features
કોઈપણ ફોર્મેટ એટલે કે ફોટો હોય, વીડીયો હોય વઞેરે ડીલીટ થયેલ ડોકયુમેંટ ફાઈલો પાછી મેળવી શકાય છે. બેકઅપ માટે ક્લાઉડ સ્ટોરેજ નો વિકલ્પ પણ આપે છે.
- ફોનની કોઈ પણ મેમરી કે મીડિયામાંથી ડીલીટ થયેલા ફાઇલો પાછી મેળવી શકાય છે.
- તમારા ફોનમાથી ડીલીટ થયેલા ફોટો અને જરૂરી ડોક્યુમેન્ટ સરળતાથી પાછા મેળવી શકાય છે.
ફોનમાથી ડીલીટ કરેલા નાખેલ videos સરળતાથી પાછા મેળવી શકાય છે.
આ એપ ઇન્ટરનલ મેમરી માટે જગ્યા બનાવવા માટે ક્લીન અપ એટલે જઞ્યા બનાવવા નો ઓપશન પણ આપે છે.
તમે આસાન સ્ટેપથી ડીલીટ થયેલો ડેટા પાછો લઇ શકે છો. - આ એપ ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે.
ડિસ્ક ડીગર એપ્લિકેશન દ્વારા ડીલીટ થયેલા ફોટા ફરીથી રિકવર કરી શકાય છે. આ માટે તે સૌથી વધુ વપરાતી એપ્લિકેશન છે. ફરીથી ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે. ડિસ્ક ડીગર એપ ડીલીટ થયેલા ફોટો ઓડિયો કોઈ પણ ડોક્યુમેન્ટ પાછા મેળવવા માટેનું એપ્લિકેશન છે.
Disk Digger application તમારા એન્ડ્રોઇડ ફોનમાં હમણાં જ ડીલીટ થયેલા જરૂરી ફોટોઝ, વિડિયોઝ કે કોઈપણ ડોક્યુમેન્ટ ડિસ્ક ડીગર એપ દ્વારા ડીલીટ ફોટો રિકવર બેકઅપ બનાવે છે. જેના દ્વારા ડીલીટ થયેલ વસ્તુ ફરીથી મેળવી શકાય છે.
ઘણી વખત પેસ્ટ ફૂલ થઈ જવાને લીધે આપણા ફોનમાં ડેટા ડીલીટ કરતી વખતે અગત્યના ફોટા કે ડોક્યુમેન્ટ ડીલીટ થઈ જતા હોય છે. તો આવા જરૂરી ડોક્યુમેન્ટ ફોટા વિડિયો ફરીથી મેળવવા માટે સ્માર્ટફોન ને રૂટ કરવાની જરૂર નથી.
ડિસ્ક ડીગર એપ્લિકેશન નો ઉપયોગ કઈ રીતે કરો?
ડીસ્ક ડીગર એપ્લિકેશન નો ઉપયોગ ખૂબ જ સરળ છે તમારા એન્ડ્રોઇડ ફોન પર પાર્ટિસન સિલેક્ટ કરવાનું કે જેમાંથી ફોટા ડીલીટ થઈ ગયા હોય તેને સિલેક્ટ કર્યા બાદ સ્કેન બટન દબાવવાનું તેની સાઈઝ અને આધાર કદના આધારે આ ફોટાઓ રિકવર થતા સમય લઈ શકે છે.
DiskDigger App Download | અહીં ક્લિક કરો |
Home Page | અહીં ક્લિક કરો |
DiskDigger App ડાઉનલોડ કરવા માટે ની લિંક કઈ છે
DiskDigger એપ્લિકેશન – https://play.google.com/store/apps/details?id=com.defianttech.diskdigger&hl=en_IN&gl=US
DiskDigger App ક્યાથી ડાઉનલોડ થશે ?
પ્લે સ્ટોર પરથી
ડીલીટ થયેલા ફોટો રીકવર કરવા માટે કઇ એપ. સૌથી સકસેસ છે ?
DiskDigger App