Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા દેશના સૌથી ગરીબ નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુધારવા માટે શરૂ કરવામાં આવેલ એક હેલ્થકેર પ્રોજેક્ટ છે. આયુષ્માન કાર્ડમાં બે મુખ્ય સ્વાસ્થ્ય પહેલનો સમાવેશ થાય છેઃ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (HWC) અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (Pradhan mantri Jan Arogya Yojana). PMJAY યોજના હેઠળ પ્રત્યેકને દસ કરોડથી વધુ પરિવારોને રૂ.5 લાખ ના આરોગ્ય વીમા (PMJAY Insurance) હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ પહેલ રાજ્યની હોસ્પિટલો અને ખાનગી સુવિધાઓમાં કેશલેસ સારવાર પૂરી પાડે છે જેને સરકારે મંજૂરી આપી છે.
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. જેનું નામ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમાં નાગરિકો સામાન્ય બીમારીથી લઈને ગંભીર બીમારી સુધીની સારવાર મેળવી શકે છે.
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: આયુષ્માન ભારત યોજના 4 એપ્રિલ 2018, આંબેડકર જયંતિના રોજ છત્તીસગઢથી શરૂ કરવામાં આવી હતી. 2011ની આર્થિક અને જાતિની વસ્તી ગણતરી મુજબ, સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા અથવા ગરીબ વર્ગની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યોજના સરકાર દ્વારા ઓછી આવક ધરાવતા લોકો માટે તૈયાર કરવામાં આવી છે.
આયુષ્માન કાર્ડ માટે યોગ્યતા:
આ કાર્ડ માટે શું શું યોગ્યતા એટલે કે લાયકાત હોવી જોઈએ તે નીચે આપેલ છે.
- માસિક આવક 10000 કે તેનાથી ઓછી
- મકાન કાચુ હોય
- વ્યક્તિ બેઘર હોય અથવા મજૂરી કરી ગુજરાન ચલાવતો હોય
- ઘરના મુખ્ય કામધંર સ્ત્રી હોય
- જો પુરુષ હોય તો તેની ઉંમર 16 થી 59 વચ્ચે ના હોવી જોઈએ
આયુષ્માન કાર્ડ કઢાવવા માટેના ડૉક્યુમેન્ટ્સ:
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના રહેશે તો તેની માહિતી નીચે મુજબ છે.
– અરજી કરનાર નું આધાર કાર્ડ
– રાશન કાર્ડ
– મોબાઈલ નંબર
– પાસપોર્ટ સાઇઝ ફોટો
– HHID નંબર
આ પણ વાંચો: Natural drink for summer
આયુષ્યમાન કાર્ડ માટે ઓનલાઇન અરજી કઇ રીતે કરશો?
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: આ કાર્ડ માટે અરજી ઓનલાઈન કરવાની હોઈ છે તે માટેના સ્ટેપ્સ નીચે આપેલા છે:
- આયુષ્માન ભારત કાર્ડ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિને સૌપ્રથમ અધિકૃત વેબસાઈટ pmjay.gov.in ની મુલાકાત લો.
- ત્યારબાદ “Am I Eligible Button” પર ક્લિક કરો.
- ત્યારબાદ તમે તમારો મોબાઈલ નંબર દાખલ કરો. ત્યાર પછી તમને આયુષ્માન ભારત કાર્ડ નું એપ્લિકેશન ફોર્મ જોવા મળશે તે સંપૂર્ણ માહિતી સચોટ અને શાંતિપૂર્વક પૂરો.
- ફોર્મ ભર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારી અરજી મંજૂર થયા બાદ તમને આયુષ્માન ભારત કાર્ડ એ pdf સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
- આમ તમે ઉપરના Steps અનુસરણ કરીને આયુષ્માન ભારત કાર્ડ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
આયુષ્યમાન કાર્ડ ના ફાયદા :
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: આ યોજના અંતર્ગત દેશના નાગરિક ને 5 લાખ રૂપિયા સુધી ની તબીબી સારવાર માટે સહાય આપવામાં આવે છે. આ યોજના માં વ્યક્તિ ખાનગી કે સરકારી કોઈ પણ હોસ્પિટલ માં જઈ ને આ યોજનાનો લાભ મેળવી શકે છે. અત્યાર સુધીમાં કુલ 50 કરોડથી વધુ લોકો આ યોજનાનો લાભ મેળવી ચૂક્યા છે. આ યોજનાથી વ્યક્તિ ની સારવાર અટકતી નથી અને ખૂબ જ ફાયદાકરક સ્કીમ સાબિત થઇ છે.
Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023: આ યોજનામાં, રાજ્ય સ્વાસ્થ્ય લાભ પેકેજની કિંમત પોતે નક્કી કરી શકશે. આ સાથે, રાજ્યો એ પણ પસંદ કરી શકશે કે તેમના અનિશ્ચિત સર્જિકલ પેકેજમાં કઈ સુવિધાઓ રાખવી. આયુષ્માન ભારત યોજના હેઠળ, જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તો તમે કોઈપણ હોસ્પિટલમાં સારવાર મેળવી શકો છો. જેમાં ઓપીડી અને સર્જરીનો સમાવેશ થાય છે. આ પછી આ બીમારીમાં 5 લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવે છે. આ યોજનાને નેશનલ હેલ્થ ઓથોરિટી હેઠળ મૂકવામાં આવી છે.
તમને બધી માહિતી મળી ગઈ હશે કે Ayushman Bharat Yojana 2023 માં અરજી કેવી રીતે કરવી, આયુષ્યમાન કાર્ડ ઓનલાઈન કેવી રીતે બનાવવું અને તેનુ લિસ્ટ કેવી રીતે જોવુ વગેરે. વધુ માહિતી માટે તમે PMJAY ની વેબસાઈટ ની મુલાકાત લઈ શકો અથવા તો આ યોજનાનો હેલ્પલાઈન નંબર 14555 અથવા 1800-111-565 પર ફોન કરીને માહીતી મેળવી શકો છો.
Official Website | Click Here |
Join WhatsApp Group | Click Here |
Follow On Google News | Click Here |
Our Home Page | Click Here |

Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023:- F.A.Q.
આયુષ્માન ભારત યોજનાનો ટોલ ફ્રી નંબર શું છે?
આયુષ્માન ભારત યોજનાનો ટોલ ફ્રી નંબર 1800111565 અથવા 14555 છે
આયુષ્માન ભારત યોજના હેઠળ, પરિવારને કેટલા રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો મળે છે?
પરિવાર દીઠ ₹5 લાખનો આરોગ્ય વીમો મળે છે
1 thought on “Easy steps for Ayushman card 2023: આયુષ્યમાન કાર્ડ માટે અરજી 2023 @pmjay.gov.in”