Forest driver recruitment 2023: ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર, ટ્રેકર્સ અને લાઈવ સ્ટોક ઈન્સપેકટરની જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે.જે લોકો નવી નોકરીની શોધમાં છે અથવા તમારા પરીવાર કે મિત્ર સર્કલામાં કોઇપણ વન વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક હોય તો તેઓ માટે આ ભરતી બેસ્ટ છે, કેમ કે આ ભરતી પ્રકીયા ધોરણ ૧૦ પાસ પર કરવામાં આવશે અને ફોરેસ્ટ વિભાગની આ ભરતી વગર પરીક્ષાએ ડાયરેક્ટ સિલેકશન થશે.
Forest driver recruitment 2023: અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે ગુજરાત વન વિભાગમાં ડ્રાઈવર તથા અન્ય જગ્યા પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે.
Forest driver recruitment 2023
અરજીનો પ્રકાર | offline |
વિભાગ | ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી |
અરજીની તારીખ | ૨૧-૦૪-૨૦૨૩ |
અરજીની છેલ્લી તારીખ | ૦૬-૦૫-૨૦૨૩ |
પોસ્ટ નું નામ | ડ્રાઇવર, ટ્રેકર્સ, લાઈવ stock ઇન્સ્પેકટર |
official website | https://forests.gujarat.gov.in/ |
ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવરની ભરતી માટે પોસ્ટની લાયકાત
Forest driver recruitment 2023: આ ભરતી માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે પરંતુ તે પહેલા તમારી લાયકાત ચકાશી લેવી જરુરી છે. આ ભરતી કુલ ત્રણ અલગ અલગ પોસ્ટ માટે કરવામાં આવેક છે જેમાં અલગ અલગ શૈક્ષણિક લાયકાત માગેલ છે, જેની માહિતી નીચે મુજબ છે.
Post | Eligibility |
લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર | આ પોસ્ટ માટે એનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમાં અને કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ. |
ટ્રેકર્સ | આ પોસ્ટ માટે ૧૦ પાસ કરેલ હોવું જરુરી છે અને જો વન વિભાગમાં અગાઉ અનુભવ મેળવેલ હોય તો તેમને પસંદગી પ્રકીયામાં અગ્રીમતા આપવામાં આવશે. |
driver | આ પોસ્ટ માટે ૧૦ પાસ કરેલ હોવું જોઈએ અને ૩ વર્ષ નો ડ્રાઈવિંગ અનુભવ હોવો કરૂરી છે. |
Important dates :
Forest driver recruitment 2023: આ ભરતી માટે notification મુજબ 21-04-2023 ના રોજ બાહર પાડવામા આવેલ છે. અને આ માટે જરૂરી તારીખો માં છે કે 21 એપ્રિલ 2023 થી આના ફોર ભરવામાં આવશે. ત્યારથી લઇ ને 6 મે 2023 સુધી માં ફોર્મ ભરી દેવાના રહશે.
કઇ પોસ્ટ માટે ભરતી છે?
Forest driver recruitment 2023: નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવર, ટ્રેકર્સ તથા લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરની જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગાર :
Forest driver recruitment 2023 ભરતી માટે notification માં બાહર પડેલ છે તે મુજબ નીચે મુજબ નું પગારધોરણ બાહર પડ્યું છે.
- ડ્રાઈવર રૂપિયા 10,890
- ટ્રેકર્સ રૂપિયા 13,310
- લાઈવ સ્ટોક ઇન્સ્પેકટર રૂપિયા 20,000
અરજી કરવાની પ્રક્રિયા :
Forest driver recruitment 2023 માટે અરજી કરવાની રીત: ગુજરાત વન વિભાગ ભરતી માટે અરજી કરવાની પ્રક્રીયા ઓનલાઈન છે, જેમાં તમારે ૧૦ માં ધોરણની માર્કશીટ, ફોરેસ્ટ ને લગત કોઈ કોર્સ કરેલ હોત તો તેનું પ્રમાણપત્ર, અનુભવનું પ્રમાણપત્ર, સરનામું, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા અને લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર પોસ્ટ માટે એનિમલ હસબન્ડરી કોર્સમાં ડિપ્લોમાં નું સર્ટીફિકેટ રજુ કરવાનુ રહેશે. આ તમામ ડોક્યુમેન્ટ જોડી નેચેના સ્થળે અરજી કરવાની રહેશે.અરજી કરવાનું સરનામું નાયબ વન સરંક્ષકશ્રીની કચેરી, શેત્રુંજી વન્ય જીવ વિભાગ, રેલવે ફાટક પાસે, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, રાજસ્થળી રોડ, તા. પાલીતાણા- 364 270, જી-ભાવનગર છે. વધુ માહિતી માટે [email protected]. com પર સંપર્ક કરી શકો છો.
જે લોકો વન વિભાગમાં નોકરી કરવા ઈચ્છુક હોય તેઓ તારીખ ૬ મે ૨૦૨૩ સુધી અરજી કરી શકે છે. તો રાહ શેની જુઓ છો. આજે જ application કરો અને નોકરી મેળવો.
મહત્વપૂર્ણ લિંક:
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વિશ્વ ગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |

Join WhatsApp Group | Click Here |
Follow On Google News | Click Here |
Our Home Page | Click Here |
daiving
Daiving
Hamko drawing ke liye aana chahte he