Funny Animal Noises: અલગ અલગ પ્રાણી ના અવાજ સાંભળો

Spread the love

Funny Animal Noises: ગૂગલ પર આજકાલ હવે જે જોઈતી હોઈ તે બધી જ માહિતી આસાનીથી મળી રહે છે. અપને જે કઈ શોધીયે તે ગૂગલ તરત જ આપણે શોધી આપે છે. અને આપડી સમસ્યા માં મદદગાર થાય છે. તથા અપડે નવું નવું જાણવામાં પણ મદદરૂપ થાય છે.

તેવી જ રીતે જો તમે ગૂગલ પાર અલગ અલગ પ્રાણીઓ ના અવાજ પણ હવે ઉપલબ્ધ થઈ ગયા છે. આપડે જાણીયે એક એવી ટ્રીક કે જેની મદદથી પ્રાણીઓ ના અવાજ પણ ઓળખી શકાય છે, સાંભળી શકાય છે.

Animal Sounds Google તો કઈ રીતે સેર્ચ કરશો ગૂગલ પાર પ્રાણીઓ ના અવાજ :

આવો જાણીયે અપડે કે કઈ રીતે ગૂગલ પાર પ્રાણીઓના અવાજ પણ સાંભળી શકાય છે. જો તમારે ગૂગલ પર પ્રાણીઓ નો અવાજ સાંભળવો હોય તો ગૂગલ પર જાય ANIMAL NOISES” શબ્દ જ સર્ચ કરો. NOISES ને બદલે અન્ય કોઈ પણ શબ્દ વાપરવો નહિ. NOISES શબ્દ બધા જ પ્રાણીઓ માટે ચાલે છે. NOISES શબ્દ સર્ચ કરવાથી ૫૦ થી વધુ પ્રાણીઓ ના અવાજ નું લિસ્ટ સામે આવી જશે. જો અવાજ સાંભળવો હોઈ તો તેના પિક્ચર પર ક્લિક કરવું. પછી અવાજ સાંભળી શકશો. ગૂગલ પર આ સુવિધા લગભગ ૨૦૧૬ માં રજુ થયેલી છે. સર્ચ કરવાથી તમે નીચે મુજબના પ્રાણીઓ ના લિસ્ટ ના મુજબ અવાજ સાંભળી શકો છો. જેમ કે,

100 animals and their sounds

  • ગરોળી
  • ગેંડો
  • ગાય
  • ઘુવડ
  • કોમોડો ડ્રેગન
  • ગીની પિગ
  • ઘોડો
  • ઘેટું
  • નોળિયો
  • ચામાચીડિયું
  • ડકો
  • પાંડા
  • પતંગિયા
  • આફ્રિકન પોપટ
  • ઊંટ
  • કબૂતર
  • ઉંદર
  • કીડીખાઉ
  • કૂકડો
  • વીંછી
  • શાર્ક
  • શેલો
  • કોમોડો ડ્રેગન
  • સસલું
  • કુતરા
  • સિંહ
  • સાબર
  • હંસ
  • હાથી
  • વહેલ
  • મગર
  • મધમાખી
  • ભેંસ
  • વાંદરું
  • વાઘ
  • બિલાડી
  • બાજ
  • ચકલી
See also  Examine Your Google Play Console (Google Keywords) to see the search terms that drive traffic to your application

આવા અનેક પ્રાણીઓ ના અવાજ સાંભળી શકો છો.

Animal Noises થી થતાં ફાયદા

  • “Animal Noises” ને ગૂગલ પર સર્ચ કરશો એટલે આવા ૫૦ થી વધુ પ્રાણી પંખી ઓ ના અવાજ સાંભળી શકો છો.
  • આ તમને તમારા KNOWLEDGE વધારવા માટે પણ ઉપયોગી છે
  • બાળકો ને શીખવાડવા માટે પણ ઉપયોગી છે.
  • તથા ક્યારેય કોઈ સંજોગ માં જાણવું હોય કે ક્યાં પ્રાણી કેવો અવાજ કરે છે તો તે માટે પણ ઉપયોગી છે.
  • તે ઉપરાંત ક્યારેક કોઈ સાથે રમૂજ માટે પણ આ કરી શકો છો.

આવી રીતે અલગ અલગ રીતે અવાજ જાણી બ શકો છો ને ઉપયોગ પણ કરી શકો છો.

Animal Noises સાંભળો અહી ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમ પેજ અહી ક્લિક કરો
Funny Animal Noises: અલગ અલગ પ્રાણી ના અવાજ સાંભળો

2 thoughts on “Funny Animal Noises: અલગ અલગ પ્રાણી ના અવાજ સાંભળો”

Leave a Comment

error: Content is protected !!