Get new PAN card easily – ઓનલાઇન પાનકાર્ડ બનાવો: PAN Card નું પૂરું નામ પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે. આ એક યુનિક ઓળખ Card છે અને તેને કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.PAN Card માં 10-અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે, જે આવકવેરા વિભાગ પાસેથી ઉપલબ્ધ હોય છે. PAN Card ભારતમાં આવકવેરા અધિનિયમ, 1961 હેઠળ લેમિનેટ Card તરીકે બનાવવામાં આવે છે. જે CENTRAL BOARD OF DIRECT TAXES (CBDT) ની હેઠળ આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. તમારી આવકમાંથી આવકવેરો ભરવા માટે PAN Card ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Get new PAN card easily: મિત્રો બીજા ડોક્યુમેન્ટ જેમ PAN કાર્ડ ખુબ અગત્ય નું ડોક્યુમેન્ટ છે . ઘણી જગ્યા આપડે રોજીદા જીવન માં પણ કાર્ડ નો ઉપયોગ પડતો હોય છે . કોઈપણ નાણાકીય વ્યવહાર અથવા બેંક ખાતા માટે PAN કાર્ડ લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.જો તમારી પાસે પાન કાર્ડ ન હોય તો તેના વગર ઘણા બધા તમારા કામો અટવાઈ જાય છે. પાન કાર્ડ આવકવેરા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે આવી પરિસ્થિતિમાં જો તમે ઓનલાઈન પાન કાર્ડ મેળવવા માંગતા હોય તો નીચે આપેલ ઓનલાઈન પ્રક્રિયા પ્રમાણે તમે સરળતાથી પાન કાર્ડ બનાવી શકો છો.
Get new PAN card easily: એક કરતાં વધુ PAN મેળવવું અથવા રાખવું એ કાયદાની વિરુદ્ધ છે, જેના માટે રૂ. 10,000/-નો દંડ લાદવામાં આવી શકે છે. PAN card માં ફેરફાર કરાવી શકો છો પરંતુ બીજો PAN number લઇ શકાતો નથી.
આ પણ વાંચો : Digital voter ID
Instant પાન કાર્ડ કઈ રીતે કઢાવી શકાય?
Get new PAN card easily:જો તમારી પાસે હજુ સુધી પાનકાર્ડ નથી તો તમે 10 મિનિટમાં તેને બનાવી શકો છો. તેનામાટે તમારે ક્યાંય પણ જવાની જરૂરત નથી અને પૈસા ખર્ચ કરવાની પણ જરૂર નથી. તમારે ઓનલાઈન એપ્લાઈ કરવાનું છે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી તમને 10 મિનિટની અંદર નવો પાન નંબર આપી દેવામાં આવશે. એટલું જ નહીં તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો.તો ચાલો જાણીયે કે online PAN card માટે અરજી કઈ રીતે કરવી તેના સ્ટેપ્સ નીચે મુજબ છે:
ઓનલાઇન પાનકાર્ડ બનાવો
- આ માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. પ્રથમ તમે જાતે આવકવેરા વિભાગની વેબસાઇટ incometaxindia.gov.in અથવા tin-nsdl.com પર જઈને. PAN Card ફોર્મ ભરી શકો છો.
- આ સિવાય તમે રૂબરૂ NSDL office ની મુલાકાત લઈને પણ અરજી કરી શકો છો.
- PAN Card મેળવવા માટે 107 રૂપિયાની ફી લેવામાં આવે છે અથવા તેનાથી વધુ પણ હોઈ શકે છે, ઘણી જગ્યાએ 150 થી 200 રૂપિયા લેવામાં આવે છે.
- જો તમે PAN Card માટે ઑનલાઇન અરજી કરી રહ્યા છો, તો તમારે નેટ બેંકિંગની જરૂર પડશે અથવા તમે ક્રેડિટ Card અથવા ડેબિટ Card દ્વારા પણ ચૂકવણી કરી શકો છો. અને જો તમે બહારના કોઈપણ સેન્ટરમાંથી બનાવેલ PAN Card મેળવી રહ્યા છો, તો તમે રોકડમાં પૈસા આપી શકો છો.
- PAN Card માટે અરજી કર્યા પછી, તમને એક નંબર આપવામાં આવે છે જેનાથી તમે જાણી શકો છો કે તમારું PAN Card બનાવવાની અરજીની સ્થિતિ શું છે અને તે કેટલા દિવસોમાં તમારા સુધી પહોંચશે.
PAN card માટે ના જરૂરી ડોક્યુમેન્ટ્સ:
Get new PAN card easily: PAN card કઢાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ જોઈએ તેની યાદી નીચે મુજબ છે:
- adhar Card
- પાસપોર્ટ સાઇઝનાં ફોટોગ્રાફ્સ
- Valid Mobile Number
- Valid E-mail Id
Insatant E-PAN card ડાઉનલોડ કઈ રીતે કરશો?
Get new PAN card easily: PAN card માટે ઓનલાઇન અરજી કરી હોય તો તે માટે E PAN card ઓનલાઇન ડાઉનલોડ કઈ રીતે કરવું તેના સ્ટેપ્સ નીચે મુજબ છે:
- Income tax india efiling ની સત્તાવાર સાઇટ પર જાઓ અને સર્ચ બોક્સ પર ઇ-PAN Card ટાઇપ કરો.
- દેખાતા પરિણામોમાં e-PAN બીટા વર્ઝન પર ક્લિક કરો.
- હવે ચેક Instant e–Pan Status પર ક્લિક કરો.
- હવે તમારો 15 અંકનો Acknowledgement Number જણાવો.
- કેપ્ચા કોડને ધ્યાનથી વાંચો અને નીચે આપેલા બોક્સ પર સમાન કોડનો ઉલ્લેખ કરો.
- હવે OTP પ્રક્રિયા માટે સબમિટ પર ક્લિક કરો.
- OTP તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર વિતરિત કરવામાં આવશે.
- જરૂરી બૉક્સ પર OTP દાખલ કરો અને તમને નવા પેજ પર રીડાયરેક્ટ કરવામાં આવશે જ્યાં તમે તમારા ઇ-પાનનું સ્ટેટસ ટ્રૅક કરી શકશો અને તમે તેને ડાઉનલોડ પણ કરી શકો છો.

F.A.Q. :-
PAN card નું પૂરું નામ શું છે?
PAN card નું પૂરું નામ Permanent Account Number છે.
PAN card ક્યારે કઢાવી શકાય?
૧૮ વર્ષ થયા પછી કઢાવી શકાય.તે પેહલા પણ નીકળે છે પરંતુ તે minor નું નીકળી શકે છે.
શું કોઈ વ્યક્તિ એક કરતા વધુ PAN મેળવી શકે છે અથવા તેનો ઉપયોગ કરી શકે છે?
એક કરતાં વધુ PAN મેળવવું અથવા રાખવું એ કાયદાની વિરુદ્ધ છે, જેના માટે રૂ. 10,000/-નો દંડ લાદવામાં આવી શકે છે.