GSEB SSC Result 2023: SSC રીઝલ્ટ 2023 બાબત મહત્વના સમાચાર

Spread the love

GSEB SSC Result 2023 – SSC રીઝલ્ટ 2023: તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા SSC રીઝલ્ટ 2023 જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

GSEB SSC Result 2023 Overview

પોસ્ટનું નામધોરણ 10 પરિણામ બાબત
બોર્ડનું નામમાધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ
વિદ્યાર્થીઓની સંખ્યા118696
પરિણામનું નામGSEB SSC RESULT 2023
પરિણામની તારીખજૂન માસના પ્રથમ સપ્તાહમાં
વેબસાઈટwww.gseb.org

SSC રીઝલ્ટ 2023

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને SSC રીઝલ્ટ 2023 જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

કેટલા વિદ્યાર્થીઓએ SSC ની પરીક્ષા આપી?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી.

See also  JNVST Result 2022 Class 6 & 9 selection list, Merit list download

SSC રીઝલ્ટ 2022 ના વર્ષના પરિણામ પર એક નજર

કુલ પરિણામ65.18%
કુલ કેન્દ્રો958
પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા7,72,771
કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા5,03,726
સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂપાવટી, રાજકોટ)94.80%
સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર (રૂવાબારી મુવાડા, દાહોદ19.17%
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો (સુરત)75.64%
સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો (પાટણ)54.29%
100 ટકા પરિણામ ધરાવતી શાળા294
30 ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળા121
કુમારોનું પરિણામ59.92%
કન્યાઓનું પરિણામ71.66%

2022 ના વર્ષમાં 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ssc Result Notification 2023

નોટિફિકેશન માટે અહી ક્લિક કરો
ધોરણ 10 નું રિજલ્ટ whatsapp માં મેળવવાઅહી ક્લિક કરો
SMS દ્વારા રિજલ્ટ મેળવવા માટે અહી ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
અન્ય સમાચાર માટેઅહીં ક્લિક કરો
GSEB ની ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

SSC રીઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવશે?

ધોરણ 10નું પરિણામ જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.

GSEB SSC Result 2023: SSC રીઝલ્ટ 2023 બાબત મહત્વના સમાચાર

FAQs

SSC રીઝલ્ટ 2023 ક્યારે જાહેર કરવામાં આવશે?

SSC રીઝલ્ટ 2023 જૂન મહિનામાં જાહેર કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!