GSRTC Bus Tracking: આપણે ત્યાં બસમાં મુસાફરી કરવી તે એક સામાન્ય વાત છે. પરંતુ બસ નો સમય જાણવો તે ક્યાં પહોંચી છે, તે જાણવું એટલે કે એને ટ્રેક કરવું જો તે શક્ય બની જાય તો તે વ્યક્તિને ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. આપણે ત્યાં રોજબરોજ પણ ઘણા એવા લોકો છે જે બસમાં અપડાઉન કરતા હોય છે. તો ચાલો મિત્રો આજના લેખમાં આપણે જાણીશું ઘરે બેઠા કઈ રીતે ટિકિટ બુક કરાવી કે બસનો ટાઈમ અને લાઈવ લોકેશન કઈ રીતે જાણવું.
તો હવે ઘરે બેઠા જાણો બસ નો લાઈવ લોકેશન અને બસ નો ટાઈમ ટેબલ તથા ઘરે બેઠા જ ટિકિટ પણ બુક કરાવો.
GSRTC BUS Online Services
પોસ્ટનું નામ | GSRTC BUS Online Services |
સંસ્થા નું નામ | GSRTC |
આપેલ આર્ટિકલનો પ્રકાર | સમાચાર |
સત્તાવાર વેબસાઈટ | gsrtc.in |
Gujarat State Road Transport Corporation) GSRTC Bus Tracking:
એન્ડ્રોઇડ મોબાઇલ એપ દ્વારા બસની ટિકિટ અગાઉથી જ જ બુક કરાવી શકાશે અને એસએમએસ દ્વારા ટિકિટ ની વિગતો પણ મળી જશે તથા બસ નો સ્ટેટસ પણ જાણી શકાશે આ બધું GSRTC Official Ticket Booking App આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી કરી શકાય છે.
GSRTC એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરશો
આ એપ્લિકેશન મોબાઇલ માટે google play store માં અવેલેબલ છે તેમાંથી ડાઉનલોડ કરી શકાય.
GSRTC એપ ના ફાયદા
આ એપ્લિકેશન ના લીધે ગુજરાતના લોકો બસ માટે પોતાનો એડવાન્સ બુકિંગ કરાવી શકે છે. તથા મુસાફરીનો તે મુજબ પ્લાનિંગ કરી શકે છે. તથા આ એપ્લિકેશનથી કરંટ બુકિંગ કરાવીને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો પણ ઉપયોગ થઈ શકે છે. આ એપ્લિકેશનની મદદથી બસ ટ્રેકિંગની સુવિધા પણ મળે છે. આથી બસની રાહ જોવાની ઝઝંટમાથી મુક્તિ મળી શકે છે.
એસ.ટી. નિગમની આ મોબાઇલ એપથી ટિકીટ બુકીંગ કરાવનારા મુસાફરોને SMS દ્વારા ટિકીટની વિગતો પોતાના મોબાઇલ પર મળી જશે અને પ્રિન્ટેડ ટિકીટની જરૂરીયાત રહેશે નહી.
રાજ્ય માર્ગ પરિવહન નિગમ દરરોજ 8000 વાહનો દ્વારા 44000 ટ્રીપના સંચાલનથી રાજ્યના 98% ગ્રામીણ અને 99% પ્રજાજનોને સગવડ મળી રહે છે.
મહત્વપૂર્ણ લિંક
GSRTC એપ્લિકેશન ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
Home Page | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.
GSRTC FAQ’s
GSRTC BUS માટે એપ્લિકેશનની લિંક કઈ છે
GSRTC BUS એપ્લિકેશન –https://play.google.com/store/apps/details?id=com.gsrtc.mobileweb&hl=en_IN&gl=US