GSSSB recruitment 2023 / ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આટલી સરકારી ભરતીઓ આવી રહી છે, અત્યારથી જ તૈયારી ચાલુ કરી દો

Spread the love

GSSSB recruitment 2023: 2023 મા GSSSB તરફથી નવું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે GSSSB તરફથી આવનારો વર્ષ એટલે કે 2023-24 માટે રિક્રુટમેન્ટ એટલે કે ભરતી ની તારીખો જાહેર કરવામાં આવેલ છે. તો આ વર્ષમાં અલગ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

GSSSB દ્વારા 2023 માટેની પરીક્ષા તથા ભરતી માટેની જગ્યા માટેના કાર્યક્રમો ની યાદી જાહેર થયેલ છે

  • જીએસએસબી તરફથી 2023 માટેની પરીક્ષા અને ભરતી ની જગ્યા માટેનું કેલેન્ડર જાહેર
  • કેલેન્ડરમાં 2023 ના કેલેન્ડરમાં ભરતીની જગ્યાઓ માટે આવી રહેલ કાર્યક્રમ ની માહિતી
  • પરીક્ષાનો આયોજન 2023 માં અલગ અલગ મહિનામાં

GSSSB Recruitment 2023

2022-23 માં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી કામગીરી એટલે કે કરવામાં આવેલી અલગ અલગ ભરતી ની જગ્યા માટેની સૂચિ દર્શાવેલ છે. તથા 2023-24 માં ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ભરતી ની જગ્યા માટેની કઈ કાર્યવાહીઓ હાથ ધરાશે તે અંગે પણ જાણ કરેલ છે.

GSSSB Recruitment form 2023

ગુજરાત ગૌણ સેવા ની જાહેર થતી ભરતીઓનુ નોટીફીકેશન GSSSB ની ઓફીસીયલ વેબસાઇટ ઉપરાંંત OJAS વેબસાઇટ ઉપર પણ મૂકવામા આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાતી ભરતી પરીક્ષાઓના ફોર્મ OJAS વેબસાઇટ પર ઓનલાઇન ભરવાના હોય છે.

GSSSB રિક્રુટમેન્ટ વ્યવસ્થા 2023

અહીં જે માહિતી આપ સમક્ષ રાખેલ છે તે મુખ્ય મુખ્ય ભરતીઓની જ દર્શાવેલ છે તે ઉપરાંત અન્ય બીજી જગ્યાઓ માટે ગૌણ સેવા દ્વારા રિક્રુટમેન્ટ એક્ઝામ લેવામાં આવશે. જેની વિગતવાર માહિતી અંદાજપત્ર ની પીડીએફ ડાઉનલોડ કરી તેમાંથી મેળવી શકાશે.

See also  Visva Bharati Recruitment 2023: Visva Bharati has announced a huge recruitment for a total of 709 posts from 10th pass to postgraduate, apply quickly

ગૌણ સેવા દ્વારા વર્ષ 2023-24 મા હાથ ધરવામા આવનાર મુખ્ય ભરતી પરીક્ષાઓની માહિતી નીચે મુજબ છે.

વિભાગસંવર્ગજગ્યા
નશાબંધી અને આબકારીની કચેરીકોન્સ્ટેબલ157
નિયામકશ્રી વિકસતિ જાતિસમાજ કલ્યાણ નિરીક્ષક46
નોંધણી સર નિરીક્ષકની કચેરીસબ રજીસ્ટ્રાર ગ્રેડ 145
નોંધણી સર નિરીક્ષકની કચેરીસબ રજીસ્ટ્રાર ગ્રેડ 259
વન સંરક્ષકની કચેરીહિસાબનીશ80
વિવિધ કચેરીઓજુનિયર ક્લાર્ક1869
વિવિધ કચેરીઓસિનિયર ક્લાર્ક812
વિવિધ કચેરીઓહેડ ક્લાર્ક149
આરોગ્ય અને પરિવાર કલ્યાણએક્ષ રે આસીસ્ટન્ટ141
આરોગ્ય અને પરિવાર કલ્યાણજુનીયર ફાર્મસીસ્ટ87
આરોગ્ય અને પરિવાર કલ્યાણકમ્પાઉન્ડર88
આરોગ્ય અને પરિવાર કલ્યાણસ્ટાફ નર્સ108
નર્મદા, જળસંપતિવર્ક આસીસ્ટન્ટ400
મહેસુલસર્વેયર817
આરોગ્ય અને પરિવાર કલ્યાણફિમેલ હેલ્થ વર્કર180
આરોગ્ય અને પરિવાર કલ્યાણફાર્મસીસ્ટ107

મહત્વપૂર્ણ લિંક:

જુઓ ભરતી કાર્યકમઅહીં ક્લિક કરો
HomePageઅહીં ક્લિક કરો
GSSSB recruitment 2023 / ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 2023-24 માં આટલી સરકારી ભરતીઓ આવી રહી છે, અત્યારથી જ તૈયારી ચાલુ કરી દો

વારંવાર પૂછાતા પ્રશ્નો F.A.Q.

GSSSB માટેની ઓફિસિયલ વેબસાઈટ શું છે?

GSSSB માટેની ઓફિસિયલ વેબસાઈટ
https://gsssb.gujarat.gov.in/ છે.

સરકારી ભરતી પરીક્ષાઓના ફોર્મ કઇ વેબસાઇટ પર ભરાય છે ?

OJAS

Leave a Comment

error: Content is protected !!