[ Exit Polls Result ] જાણો ગુજરાતમાં કોની સરકાર બનશે?

Spread the love

Exit Polls Result Gujarat Election 2022 | Gujarat Election 2022 Exit Polls: રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે જેમાં હાલ જ બીજા તબક્કાનો મતદાન પૂર્ણ થયું છે ત્યારે લોકોના મનમાં પ્રશ્નો છે કે કોની સરકાર બનશે તેના અનુસંધાને ZEE NEWS માટે આ એક્ઝિટ પોલ BARC દ્વારા કરવામાં આવ્યો છે, આ Exit Polls માં ગુજરાતની 182 વિધાનસભા મતવિસ્તારના લોકોને પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. આ ચૂંટણીના પરિણામો નથી, આ EXIT POLLના પરિણામો છે, જે બંને રાજ્યોના ચૂંટણી પરિણામો દર્શાવે છે. ધ્યાનમાં રાખો કે EXIT POLL Result માં (+/-) 5 ટકા માર્જિન ઓફ એરર છે.

Gujarat Assembly Election Exit Poll Result: આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કામાં આજે 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન પૂર્ણ થયા બાદ તરત જ એક્ઝિટ પોલના પરિણામો સામે આવશે, જેના કારણે ગુજરાતમાં આ વખતે કોની સરકાર બનવા જઈ રહી છે તે કેટલાંક અંશે સ્પષ્ટ થઈ જશે. અમે તમને એક્ઝિટ પોલના તમામ પાસાઓ વિશે માહિતી આપીશું. ગુજરાતમાં બીજા તબક્કામાં કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે.

સી.આર.પાટિલની ભાજપ અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સ

સી.આર.પાટીલ ભાજપા અધ્યક્ષ એ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યની જનતાએ મતદાન પ્રકિયમાં ખુબજ શાંતિ પૂર્ણ રીતે ભાગ લીધો છે. અને સાથે જ જનતાનો આભાર માન્યો હતો. પીએમ મોદી પ્રત્યે મતદારોએ ભરોસો દાખવ્યો છે. પ્રજાનો પીએમ મોદી સાથે લાગણીનો સેતુ છે એ પીએમ મોદીએ ચૂંટણી પ્રચાર દરમિયાન બતાવ્યો છે. પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર માનું છું…

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારો પસંદગી પ્રક્રિયાથી વ્યૂહરચના સુધી તેમણે કામગીરી નિભાવી તે માટે તેમનો આભાર. ભાજપના સૌ કાર્યકર મિત્રોનો પણ આભાર.. સી આર પાટિલે વધુમાં જણાવ્યું હતું કે, 8 ડિસેમ્બરે મત ગણતરી શરૂ થશે, ત્યારે અમે રેકોર્ડ બનાવીશું એવી અપેક્ષા છે જે પૂરી થશે. મતદાનનો અંતિમ આંકડો આવતા હજુ વાર લાગશે.

See also  [પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ] પોસ્ટ ઓફિસમાં પૈસા રોકનારા માટે ખુશ ખબર, નાણામંત્રીએ કરી મોટી જાહેરાત.

સૌરાષ્ટ્ર કચ્છમાં કોને કેટલી બેઠકો – Gujarat Exit Polls Result 2022 :


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: સૌરાષ્ટ્ર કચ્છમાં કુલ 54 વિધાનસભાની બેઠકો છે. ABP સીવોટર સર્વે મુજબ ભાજપને કુલ 38 બેઠકો મળી શકે તેવું અનુમાન છે, જ્યારે કૉંગ્રેસને કુલ 10 બેઠકો મળી શકે તેવું અનુમાન છે. જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળવાનું અનુમાન છે.

  • BJP-38
  • Congress-10
  • Aap-5
  • Other -1

ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીના પરિણામ – Gujarat Election ABP C-voter Exit Polls 2022 Live :

Gujarat Election: ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી

કેટલા ટાકા મતદાન થયુંઅહીં ક્લિક કરો
ABP Asmita લાઈવ જોવાઅહીં ક્લિક કરો
Zee News લાઈવ જોવાઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!