ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? વાંચો સંપૂર્ણ માહિતી

Spread the love

જાણો આ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી માહિતી બતાવવા જઈ રહ્યા છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટેનું સમયપત્રક

મતદાન ઘટનાઓ1 લી તબક્કો
(89 એસી)
2 જી તબક્કો
(93 એસી)
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ5th November, 2022
(Saturday)
10th November, 2022
(Thursday)
નામાંકન કરવાની છેલ્લી તારીખ14th November, 2022
(Monday)
17th November, 2022
(Thursday)
નામાંકનોની ચકાસણી માટેની15th November, 2022
(Tuesday)
18th November, 2022
(Friday)
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ17th November, 2022
(Thursday)
21st November, 2022
(Monday)
મતદાનની તારીખ1st December, 2022
(Thursday)
5th December, 2022
(Monday)
મતગણતરી તારીખ8th December, 2022
(Thursday)
8th December, 2022
(Thursday)
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે10th December, 2022
(Saturday)
10th December, 2022
(Saturday)

ભાજપ ઉમેદવારોની યાદી  Click here

કોંગ્રેસ ઉમેદવારોની યાદી   Click here

આપ ઉમેદવારોની યાદી Click here

BTP ઉમેદવારોની યાદી Click here

See also  Know About Jantri Value : જંત્રી એટલે શું જંત્રીનો ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે જાણો વિગતાનુસાર

Leave a Comment

error: Content is protected !!