Gujarati invitation card: ગુજરાતમાં લગ્ન હોય અને કંકોત્રી ના છપાય તેવું હોય નહીં આજકાલ ડિજિટલ યુગમાં આમંત્રણ આપવાનું પણ ડિજિટલ થઈ રહ્યુ છે કાર્ડ હોય કે કંકોત્રી દૂર રહેતા લોકોને મોબાઈલથી મોકલી આપવામાં આવે છે જે સરળ છે આ માટેની કેટલીક એપ્લિકેશન પણ અવેલેબલ છે.
ગુજરાતી લગ્ન કંકોત્રી બનાવો તમારા મોબાઇલમાં, આ રહી એપ
ગુજરાતી લગ્ન કંકોત્રી / Gujarati Invitation Card :
આ એપ્લિકેશનમાં ડિજિટલ કંકોત્રી તૈયાર થાય છે આ કંકોત્રીમાં તમે લગ્ન સંબંધિત અલગ અલગ વિધિ કે પ્રસંગ ની માહિતી પણ લખી શકો છો જેમ કે મંડપ મુહૂર્ત લગ્નની તારીખ સમય લગ્નનું સ્થળ તથા જેના લગ્ન થઈ રહ્યા હોય તે બંનેનું નામ પણ ગુજરાતીમાં લખી શકાય છે.
ગુજરાતી લગ્ન કંકોત્રી એપ કેવી રીતે વાપરવું?
આ એપ્લિકેશન દ્વારા અલગ અલગ ડિઝાઇન ના લગ્ન આમંત્રણ કાર્ડ તથા ગુજરાતી ભાષામાં બનાવી શકાય છે આનો ઉપયોગ ઓનલાઇન આમંત્રણ આપવા માટે થાય છે.
આર્ટીકલનું નામ | Gujarati invitation card |
એપનું નામ | ગુજરાતી લગ્ન કંકોત્રી |
સાઈજ | 20 MB |
રેટિંગ | 4.2 star |
ડાઉનલોડર્સ | 100K+ |
ગુજરાતી આમંત્રણ કાર્ડ:
આ એપ્લિકેશનમાં ઇંગલિશ તથા ગુજરાતી બંને ભાષાનો ઉપયોગ થઈ શકે છે તથા તેમાં વર અને કન્યા પક્ષ બંનેની કંકોત્રી નો ઓપ્શન આવે છે તમારી પસંદગી મુજબ તમે ફોટો પણ એડ કરી શકો છો તેમાં નવા નવા ટહુકાઓ પણ મળી રહે છે તમને ઘણી વિવિધતા મળી રહે છે
મંડપ મુહર્ત, ભોજન સમારંભ, મામેરું, રસ ગરબા, જાન પ્રસ્થાન, હસ્ત મેળાપ વગેરે તારીખ અને સમય સાથે લખી શકો.શુભ લગ્ન સ્થળ અને નિમંત્રકનું નામ મોબાઈલ નંબર સાથે લખી શકો.
કંકોત્રી મોકલવી પણ સરળ છે:
કંકોત્રી ડિજિટલ બનાવવાની હોવાથી બની જાય પછી ડાઉનલોડ કરીને તેને સરળતાથી સોશિયલ મીડિયા મારફતે તમે શેર કરી શકો છો.
Gujarati invitation card – ગુજરાતી કંકોત્રી માં તમે લગ્ન સંબંધિત વિવિધ પ્રસંગો ઉમેરી શકો છો જેમ કે મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ, લગ્ન યુગલનો ફોટો અને લગ્ન યુગલનું નામ ગુજરાતીમાં શકો છો.
ગુજરાતી લગન કંકોત્રી એપ કેવી રીતે વાપરવું?
- કંકોટરી/આમંત્રણ કાર્ડ ટેમ્પલેટ પસંદ કરો.
- ગુજરાતી કીબોર્ડ અને ગુજરાતી ફોન્ટનો ઉપયોગ કરીને કપલનું નામ લખો.
- તેમાં રાખવા માટે તમારી ગેલેરીમાંથી ફોટો પસંદ કરો.
- મંડપ મુહર્તની તારીખ અને સમય, લગ્નની તારીખ અને સમય અને લગ્નનું સ્થળ નક્કી કરો.
- તમારી પસંદગી મુજબ ટેક્સ્ટનો રંગ સેટ કરો.
તમારી પસંદગી મુજબ ગુજરાતી ટહુકો ઉમેરો.
કંકોત્રી ને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં આપેલા અલગ અલગ સ્ટીકર નો ઉપયોગ કરી શકો છો.
સંપૂર્ણ તૈયાર થયા બાદ ડાઉનલોડ કરીને આ કંકોત્રી તમે તમારા સોશિયલ મીડિયા દ્વારા એટલે કે whatsapp છે facebook વગેરે દ્વારા તમારા સગા સંબંધીઓને શેર કરી શકો છો. આ રીતે કરવાથી કાગળનો વ્યય પણ બચી શકે છે. ડિજિટલ યુગમાં ડિજિટલ થવું જરૂરી છે માટે આ રસ્તો આમંત્રણ માટે અપનાવી શકાય.
મહત્વપૂર્ણ લિંક
Gujarati invitation card એપ્લિકેશન | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
