Gyanshakti Admission 2023: હવે તમારા બાળકને ધોરણ 6 થી 12 સુધી ખાનગી શાળામાં ફ્રીમાં ભણાવો

Spread the love

Gyanshakti Admission 2023 – જ્ઞાન શક્તિ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા 2023: હવે ખાનગી શાળામાં ધોરણ 6 થી 12 સુધી મફત માં શિક્ષણ મેળવો. પ્રાથમિક શાળાના બાળકોને સારું શિક્ષણ મળે તે માટે ગુજરાત સરકાર તરફથી ઘણી યોજના બાહર પડેલ છે. પરંતુ ધોરણ 6 પછી આ યોજના દ્વારા કસોટી આપીને પ્રવેશ મેળવી શકાય છે. હાલ માં આ જ્ઞાનશક્તિ પ્રોજેક્ટ બાહર પાડવામાં આવેલ છે. સરકારી શાળાઓ માં 1 થી 5 નો અભ્યાસ પૂરો કરેલ હોઈ તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર ને ખાનગી શાળાઓમાં ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર ફોર્મ ભરી જ શકે છે.

જ્ઞાન શક્તિ પ્રવેશ પરીક્ષા 2023: અત્યારના સમયમાં શિક્ષણ મેળવવું ખૂબ જ મોંઘુ થઈ ગયું છે. અને શિક્ષણ વિના અત્યારે કોઈ આગળ વધી શકે તેમ નથી. એટલે જ શિક્ષણ મેળવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. માટે જ સરકાર અત્યારે તે દિશામાં ઘણી યોજના બાહર પડી રહી છે. જેમ કે જ્ઞાન શકતી નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા 2023 છે. જે વિશે વિગતવાર જાણીએ :

Gyanshakti Admission 2023 Overview

યોજનાનું નામજ્ઞાનશક્તિ નિવાસી શાળા
જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
રક્ષાશક્તિ સ્કુલ્સ
જ્ઞાનશક્તિ ટ્રાયબલ નિવાસી શાળા
ક્યા ધોરણથી એડમિશન એડમીશન મળશેધોરણ ૬ માં એડમીશન
યોજનાનો ઉદ્દેશધો. ૬ થી ૧૨ સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ૨૩ માર્ચ, ૨૦૨૩
છેલ્લી તારીખ૫ એપ્રિલ, ૨૦૨૩
પરીક્ષાની તારીખ૨૭ એપ્રિલ, ૨૦૨૩
સતાવાર વેબસાઈટhttps://www.sebexam.org/
અન્ય યોજનાની માહિતી જણાવો અહીં ક્લિક કરો

આ યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે છે?

આ યોજના હેઠળ ધોરણ માં 6 માં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબ ના વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. સરકારી શાળામાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 ના વિદ્યાર્થી ને પૂરો કરેલ હોય તે ફોર્મ ભરી શકે છે.

See also  SBI E Mudra Loan 2023: ધંધા માટે મેળવો 50 હજારથી 10 લાખ સુધીની લોન

સ્વનિર્ભર સ્કૂલ મા ધોરણ 5 નો અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કૂલ તથા મોડેલ સ્કૂલ માં admission ફોર્મ ભરી શકે છે.

જ્ઞાન શક્તિ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા માટે ફી :

આ શાળામાં એડમીશન મેળવા માટે પ્રવેશ મેળવવા માટેનું ફોર્મ ભરવા માટે કોઈ પણ ફી રાખેલી નથી. એટલે કે પરીક્ષા માટે કોઈ ફી ચુકવવાની રેહતી નથી.

જ્ઞાનશક્તિ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા 2023

આ યોજનામાં આ સ્કૂલ મા જે પરીક્ષા લેવાશે તેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે.

  • કુલ ગુણ: 120
  • સમય: 150 મિનિટ
  • પરીક્ષાનુ માધ્યમ: ગુજરાતી/અંગ્રેજી

જ્ઞાનશક્તિ નિવાસી શાળા ઓનલાઇન ફોર્મ

  • આ યોજના માટે ઓનલાઇન ફોર્મ જ માન્ય રાખવામાં આવે છે.
  • બાળકોના ગુણો મુજબ તેને એડમિશન આપવામાં આવે છે.
  • Official website http://www.sebexam.org કે જેના પરથી પરીક્ષાને લાગતી માહિતી મળી રહે.
  • આ પરીક્ષામાં આવેદન પત્રો પણ ઓનલાઇન http://www.sebexam.org વેબસાઇટ પરથી મેળવી શકાય છે.
  • ઓનલાઇન અરજી માટે દર્શાવેલ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડૅ ચકાસવામાં આવે છે આથી વિદ્યાર્થી પોતે જ બધી માહિતી માટે જવાબદાર રહેશે.
  • આ પરીક્ષા માટે ગાંધીનગર થી આવેદન પત્ર ઓનલાઈન મંગાવાય છે તથા તેમાં જે માહિતી માંગેલી હોય તે માહિતી વિદ્યાર્થી દ્વારા છુપાવવામાં આવી હોય અથવા ખોટી આપેલી હોય તો તે બોર્ડને માલુમ પડશે તો તેવા વિદ્યાર્થીના પરિણામ રદ થઈ શકે છે પરીક્ષા માટેની બધી જ બાબતમાં રાજ્ય પરીક્ષા બોર્ડનો નિર્ણય જ માન્ય રહેશે.
  • આ પરીક્ષા ના ફોર્મ કુલ શાળામાં સીઆરસી ભવનમાં વગેરેમાં જે તે વિદ્યાર્થી પોતાની શાળાએથી ફ્રીમાં ભરી શકશે સ્વની પર શાળાના વિદ્યાર્થી લોક રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ માટે જ પ્રવેશ ફોર્મ ભરી શકશે રક્ષા શક્તિ સ્કૂલમાં શાળાઓમાં વધુમાં વધુ 25% વિદ્યાર્થીને જ પ્રવેશ આપવામાં આવે છે.
  • હવે વેબસાઈટ પર જઈ ઓનલાઇન ભરેલ ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને સાચવી લેવી. હોલ ટિકિટ ની જાણકારી આપને મોબાઈલ દ્વારા જાણ કરવામાં આવશે તથા વેબસાઈટ પર પણ ચેક કરતા રહેવું અને શાળા દ્વારા પણ જાણ કરવામાં આવશે.
  • વિદ્યાર્થીને હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ તેમાં આપેલી સૂચનાઓનો સૂચનાઓને ધ્યાનથી વાંચીને અભ્યાસ કરો.
  • હોલ ટિકિટ વખતે આપવામાં આવતી ઓએમઆર શીટ પર તમામ સૂચનાઓ હશે જેને વિગતવાર અભ્યાસ કરવો. આથી પરીક્ષા સમયે કોઈપણ ગૂંચવણ ઊભી ન થાય. હોલ ટિકિટ તારો ફોટો ચોટાડવાનો રહેશે.
  • જાહેરાતમાં વધુ માહિતી ની જરૂર જણાય તો ચાલુ કામકાજના દિવસે પણ શાળામાંથી કોપી કાઢ્યા બાદ વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ કરતા હોય કે કોઈપણ અન્ય બાળકો માટે સહી શિકાર અને ફોટો હોલ ટિકિટ પર ચોટાડવાનો રહેશે.
  • આ સમય દરમિયાન બીઆરસી અથવા ટીપીઈઓ ની કચેરીનો સંપર્ક કરીને તાલુકા પંચાયતની કચેરીમાં સંપર્ક કરી શકાય છે.
  • વિદ્યાર્થીએ પોતે જે ફોર્મ ભર્યું છે તેની વિગત સાચી છે તેવું સર્ટીફીકેટ ઓનલાઇન આપવાનો રહેશે જો કોઈ ખોટી વિગત રજૂ થાય તો ફોજદારી ગુનો બને તથા તે ફોર્મ પણ રદ થઈ જાય.
  • અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના કિસ્સામાં સક્ષમ અધિકારીનું જાતિ પ્રમાણપત્ર હોવું જરૂરી છે જે પ્રવેશ વખતે રજૂ કરવાનું હોય છે.
See also  Bank Of Baroda Senior Citizen Savings Scheme : બેંક ઓફ બરોડા સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

તો આ રીતે જે બાળકો આગળ શિક્ષણનો મેળવી શકતા હોય તેમના માટે આ એક ખૂબ જ ફાયદાકારક તથા ઉપયોગી યોજના બહાર પડે છે.

જ્ઞાન શક્તિ એડમિશન નોટિફિકેશન અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો
પરીક્ષાની તૈયારી કરવા નમૂના ની પ્રશ્ન બેંકઅહીં ક્લિક કરો
તમામ બીઆરસી ભવન ના સરનામાની યાદીઅહીં ક્લિક કરો
વિશ્વ ગુજરાત હોમપેજઅહીં ક્લિક કરો
Gyanshakti Admission 2023: હવે તમારા બાળકને ધોરણ 6 થી 12 સુધી ખાનગી શાળામાં ફ્રીમાં ભણાવો

FAQs : Gyanshakti Admission 2023 અંગે વારંવાર પૂછાતા પ્રશ્નો

જ્ઞાન શક્તિ નિવાસી શાળા પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે

૫ એપ્રિલ, ૨૦૨૩

Gyanshakti Admission 2023 પ્રવેશ પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે?

૨૭ એપ્રિલ, ૨૦૨૩

Leave a Comment

error: Content is protected !!