HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં 12551 ખાલી પડેલી જગ્યા માટે 10 પાસ માટે લોટરી

Spread the love

HDFC Bank Bharti 2023: બેન્ક મા જોબ મલવી તે એક સપનુ હોઈ છે. તો આવી એક પણ તક જતી કરવી જોઈએ નહી. બેન્ક મા કોશીસ કરતુ રેહવાથી તેમા કારકીઁદી બનાવી શકાય છે.

HDFC Bank Bharti 2023:

જો બેંકમાં જ કારકિર્દી બનાવવી હોય તો HDFC BANK એક સારો વિકલ્પ રહેશે 2023 માં HDFC Bank Bharti 2023 માં 12,551 જેટલી જગ્યાઓ માટે ભરતી ની તક આવી રહી છે તેની લાયકાત 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે.

જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો એચડીએફસી બેન્ક માં સારા પગારની નોકરી મળી શકે છે.

એચડીએફસી બેન્ક એક ખાનગી સેક્ટરની બેંક છે જેમાં યુવાનો પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે અને તેમાં પગાર ધોરણ પણ સારું હોય છે.

HDFC Bank Jobs Apply Online

બેંક નું નામHDFC BANK
સેકટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટhdfcbank.com

પોસ્ટનું નામ

એનાલિટિક્સ ઓફિસર
રિકવરી ઓફિસર
પ્રોબેશનરી ઓફિસર
હેડ ઓફ ઓપેરશન
મેનેજર, નેટવર્ક એન્જીનીયર
જનરલ મેનેજર
ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
એક્સપર્ટ ઓફિસર
રિલેશનશિપ મેનેજર
આસિસ્ટન્ટ મેનેજર
બ્રાન્ચ મેનેજર
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ક્લાર્ક, કલેકશન
ઓફિસર, કસ્ટમર
તથા અન્ય પોસ્ટ

HDFC Bank Bharti 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ

એચડીએફસી બેન્ક દ્વારા 25 જાન્યુઆરી 2023 એ આ જાહેરાત બહાર પાડવામાં આવે છે અલગ અલગ પોસ્ટ મુજબ છેલ્લી તારીખો ફોર્મ ભરવાની અલગ અલગ છે આજે જે પોસ્ટ માટે તમારે ફોર્મ ભરવું હોય તેની છેલ્લી તારીખ જોઈને અરજી કરી દેવી.

See also  Forest Driver Recruitment 2023: ગુજરાત વન વિભાગ દ્વારા ડ્રાઈવરની ભરતી

HDFC Bank Bharti 2023 લાયકાત

ભરતી ની દરેક પોસ્ટ માટે અલગ અલગ લાયકાતો રાખવામાં આવી છે જેમ કે 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ તથા માસ્ટર ગ્રેટેડ માસ્ટર ગ્રેજ્યુએટ આજે તમારે જે પોસ્ટ માટે લાયકાત બરાબર બેસતી હોય તેમાં અરજી કરી શકો છો

નોકરી કઈ જગ્યાએ મળી શકે?

એચડીએફસી બેન્ક માંથી નોકરી ભારતભરમાં કોઈપણ રાજ્યમાં કોઈ પણ શહેરમાં મળી શકે છે શહેર વાઈઝ નોકરીની જગ્યાઓ એચડીએફસી બેન્ક ની ઓફિસિયલ સાઇટ પરથી મેળવી શકો છો.

પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

દરેક પોસ્ટ માટે અલગ અલગ પસંદગી પ્રક્રિયા હોય છે.
અરજી કર્યા બાદ અરજદારની પસંદગી ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે

HDFC Bank Bharti 2023 માટે અરજી કેમ કરવી?

  • HDFC બેંક માટે અરજી કરતી વખતે ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.
  • ​ ઓફિશિયલ લીંક ઉપરથી ઓફિશિયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરી અને તમે તે ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મમાં તમારી બધી જ ડીટેલ તથા જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • ​ સબમીટ કરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી લો.

hdfc bank recruitment 2023 official website

Hdfc Bank Recruitment 2023 Notification Pdf

HDFC Bank Bharti 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં 12551 ખાલી પડેલી જગ્યા માટે 10 પાસ માટે લોટરી.

FAQ’s

HDFC Bank માં ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ ખાલી પડેલી છે ?

HDFC બઁક માં ભરતી માટે કુલ 12551 જગ્યાઓ ખાલી છે.

HDFC બેંક ભરતી 2023 માટે ઓનલાઈન અરજીઓ ક્યારે શરૂ થશે?

HDFC બેંક ભરતી 2023 માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી?

HDFC બેંક ભરતી 2023 માટે ઑનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને સીધી લિંક ઉપર આપેલ છે.

27 thoughts on “HDFC Bank Bharti 2023: HDFC બેન્કમાં 12551 ખાલી પડેલી જગ્યા માટે 10 પાસ માટે લોટરી”

Leave a Comment

error: Content is protected !!