IB Recruitment 2023: 10 પાસ માટે આવી IB ભરતી

Spread the love

IB Recruitment 2023, 10 પાસ માટે આવી IB ભરતી: ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની પોસ્ટ માટે 1675 જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 28 જાન્યુઆરી 2023 થી ભરાવાના શરૂ થઈ જશે. ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા 17 ફેબ્રુઆરી 2023 સુધી ચાલુ રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) જગ્યાઓ માટે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

IB Recruitment 2023: 10 પાસ માટે આવી IB ભરતી

IB Recruitment 2023 Highlights

સંસ્થાનું નામઇન્ટેલિજન્સ બ્યુરો (IB)
પોસ્ટનું નામસિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી સ્ટાફ (MTS)
કુલ જગ્યાઓ1675
અરજી પક્રિયાઓનલાઈન
જોબ લોકેશનભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ17/02/2023
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટwww.mha.gov.in

IB MTS ભરતી માટે શૈક્ષણિક લાયકાત

માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

IB ભરતી માટે ઉંમર મર્યાદા

  • સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ: 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ
  • મલ્ટી ટાસ્કિંગ સ્ટફ (MTS): 18 થી 25 વર્ષ

IB ભરતી માં કુલ જગ્યાઓ

પોસ્ટનું નામકુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ1525
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)150

અરજી ફી

  • અન્ય તમામ ઉમેદવારો માટે : રૂ.450/-
  • Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે : રૂ.500/-
See also  खगोल विज्ञान और खगोल विज्ञान के बीच का अंतर

IB Recruitment 2023-ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું

  • ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  • જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  • ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  • નામ, જાતિ, જન્મ તારીખ વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન કરો.
  • છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટઆઉટ કરો અથવા ડાઉનલોડ કરી ને સેવ કરી લો લો.
ઓફિશિયલ નોટિફિકેશન મેળવવાઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો

IB ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત શું છે?

ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત હોવી જોઈએ.

IB ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

17 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાશે.

IB ભરતી માટે ઉંમર મર્યાદા કેટલી છે

સિક્યુરિટી આસિસ્ટન્ટ માટે 27 વર્ષથી વધુ ઉમર ન હોવી જોઈએ તથા MTS માટે 18 થી 25 વર્ષ.

Leave a Comment

error: Content is protected !!