IDBI Recruitment 2023: IDBI બેંક ભરતી 2023

Spread the love

IDBI Recruitment 2023: તાજેતર માં IDBI બેંક ભરતી 2023 જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં કુલ 600 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં આસિસ્ટન્ટ મેનેજર ની પોસ્ટ માટે ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે જણાવેલ ભરતીને લગતી માહિતી અને સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે.

IDBI Recruitment 2023

પોસ્ટનું નામIDBI Recruitment 2023
સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા – IDBI
કુલ જગ્યા600+
છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી, 2023
વેબસાઈટidbibank.in

IDBI બેંક ભરતી 2023 નોટિફિકેશન

આ ભરતી ની નોટિફિકેશન આઈડીબીઆઈ બેંક દ્વારા ઘ્વારા 17 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 17 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આઈડીબીઆઈ બેંક દ્વારા એસસીસ્ટન્ટ મેનેજર (ઓફિસર ગ્રેડ-A) ની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

600 થી વધુ ખાલી જગ્યા માટે ભરતી

IDBI બેંક ભરતી 2023 માં કુલ 600 જગ્યા છે. જેમાં જનરલ કેટેગરી માટે 244, એસસી કેટેગરી માટે 190, એસટી કેટેગરી માટે 17, ઓબીસી કેટેગરી માટે 89, ઈડબલ્યુએસ કેટેગરી માટે 60 તથા વિકલાંગ વ્યક્તિઓ માટે 32 જગ્યા છે.

શૈક્ષણિક લાયકાત:

મિત્રો, આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા તમને બેંકિંગ નાણાકીય સેવા અને વીમા ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

See also  Air Force Agniveer Recruitment 2023 Out for Vayu 1/2024, Apply Online

IDBI Recruitmemt 2023 પગારધોરણ

IDBI બેન્કની આ ભરતીમાં પસંદગી તથા બાદ ઉમેદવારને માસિક રૂપિયા 36,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે. જેમાં 7મું પગાર પંચ અનુસાર તેમનો ગ્રેડ પે 1490 રહેશે.

IDBI બેંક ભરતી 2023 પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)
IDBI Bharti Notification 2023અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

IDBI Recruitmemt 2023 માટે કેવી રીતે અરજી કરવી?

સત્તાવાર વેબસાઇટ https://www.idbibank.in/ પરથી ઓનલાઇન અરજી કરો.

IDBI ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

28 ફેબ્રુઆરી, 2023

Leave a Comment

error: Content is protected !!