[IGNOU Recruitment 2023] ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી દ્વારા 200 ખાલી જગ્યાઓ માટે ભરતી @www.ignou.ac.in

Spread the love

IGNOU Recruitment 2023 | IGNOU Bharti 2023 | IGNOU માં નોકરી મેળવવાની સુવર્ણ તક | IGNOU (ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી) દ્વારા હમણાં જ “જુનિયર આસિસ્ટન્ટ-કમ-ટાઈપિસ્ટ” ની 200 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. જે ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવે છે તે ઉમેદવાર તારીખ 20-04-2023 પહેલા IGNOU ની ઓફિસિયલ વેબસાઇટ www.ignou.ac.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

IGNOU Recruitment 2023 | IGNOU ભરતી 2023:

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency- NTA ) દ્વારા 200 જુનિયર સહાયક કમ ટાઇપીસ્ટ ની પોસ્ટ માટે ભરતી બહાર પાડેલ છે. લયકાત ધરાવતા ઉમેદવારો ભરતી માટે 20 એપ્રિલ 2023 પહેલા ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટેની વધુ માહિતી આ લેખ માં તમને નીચે આપેલ છે.

ઉંમર મર્યાદા, મહત્વની તારીખો, શૈક્ષણિક લાયકાત, પસંદગી ની પ્રકિયા અને અન્ય લાયકાતો માટેની જરૂરી માહિતી જોતી હોય તો આ લેખ પૂરો વાચો. જે લોકોને આ ભરતીમાં અરજી કરવાની ઈચ્છા હોય તેના માટે અહિયાં જરૂરી બધી જ વિગત આપવામાં આવી છે. આથી અરજી કરતા પેહલા official બહાર પાડેલ બધી જ વિગતો વાંચવી જરૂરી છે.જે અહિયાં અમે આપને ભરતી માટે જરૂરી તમામ માહિતી આપવાની કોશિશ કરી છે વધુ માહિતી માટે નીચે ઓફિસિયલ નોટિફિકેશન પણ આપેલ છે.

See also  અનુબંધમ રોજગાર પોર્ટલ 2023 મેળવો તમારા જિલ્લાની નોકરીની માહિતી @anubandham.gujarat.gov.in

IGNOU ભરતી 2023 – ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી 2023

IGNOU Recruitment 2023 માટે મહત્વપૂર્ણ માહિતી

સંસ્થાનું નામઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)
પોસ્ટ નું નામજુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ
કુલ ખાલી જગ્યા200
ભરતી નું સ્થળ સમગ્ર ભારત
છેલ્લી તારીખ20 એપ્રિલ 2023
અરજી કરવાનો મોડ ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટClick Here

જરૂરી શૈક્ષણિક લાયકાત :

શેક્ષણિક લાયકાતકોઈપણ માન્ય સંસ્થા માંથી ધો 12 પાસ (સમકક્ષ)
અંગ્રેજી ટાઇપિંગ40 WPM
હિન્દી ટાઇપિંગ 35 WPM

IGNOU ભરતી 2023 કુલ ખાલી જગ્યાઓ :

પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ
જનરલ 83
EWS21
OBC55
SC 29
ST12
કુલ જગ્યા 200

ભરતી માટે પરીક્ષા ફી: 

કેટેગરીચૂકવવાની ફી
સામાન્ય / OBC / EWSરૂ. 1000
SC / STરૂ. 600
સ્ત્રી ઉમેદવારરૂ. 600
PH (દિવ્યાંગ) માટે પરીક્ષા ફી ફી નથી
ફી કઈ રીતે ચૂકવવી ઓનલાઈન

ઉમર મર્યાદા : 

પોસ્ટનું નામજુનિયર આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ
ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ.
મહત્તમ ઉંમર: 27 વર્ષ
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, નવી દિલ્હી ભરતી નિયમો અનુસાર વયમાં છૂટછાટ વધારાની.

ચુકવણી :

  • 19900 થી 63200

જરૂરી સુચના :

આ ભરતી માટે અરજી કરતા પેહલા તેના માટે તે લોકો જે કંઈપણ લાયકાત જેમ કે ભણતર ની ડિગ્રી, અનુભવ, જોબ પ્રોફાઈલ, વયમર્યાદા વગરે જે કંઈ પણ શરતો રાખી છે વિશે જાણી લેવું જોઈએ.

IGNOU Recruitment 2023 ભરતી માટે અરજી કેવી રીતે કરવી ?  

જે લોકો આમાં ભરતી માટે apply કરવા માંગતા હોય તે લોકો એ application ઓનલાઈન કરવાની રહશે. Application તેની official website પરથી કરવાની રહશે. IGNOU ભરતી 2023 માટે અરજી કરવા માટે આ પગલાં અનુસરો

  • પગલું 1: સૌ પ્રથમ ઓનલાઈન અરજી કરવા માટે રજીસ્ટ્રેશન કરવું.
  • પગલું 2: ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું.
  • પગલું 3: તમારે નજીકના પરીક્ષા કેન્દ્રની પસંદગી કરવી.
  • પગલું 4: ત્યારબાદ ઉમેદવારના ફોટોગ્રાફ અને ઉમેદવારની સહિ ના સ્કેન કરેલા ફોટો JPG/JPEG ફોર્મેટ માં અપલોડ કરવા.
  • પગલું 5: ત્યારબાદ તેમાં આપેલી વિગતો મુજબ ચુકવણીની પદ્ધતિનો ઉપયોગ કરીને ફી ની ચુકવણી
See also  आसुस फोनपैड और सैमसंग गैलेक्सी 10-1 . के बीच ध्यान देने योग्य अंतर

IGNOU ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા

મિત્રો IGNOU ભરતી 2023માં સ્થાન મેળવવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી/ટાઈપિંગ કસોટી
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા
ઓફિસિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
ઓફિસિયલ નોટિફિકેશનDownload PDF
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ20 એપ્રિલ 2023
IGNOU Recruitment 2023

IGNOU Recruitment 2023 માટે વારંવાર પૂછાતા પ્રશ્નો

IGNOU – ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી માં કેટલી જગ્યાઓ માટે ભરતી છે?

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી ભરતી માં કુલ 200 ખાલી જગ્યાઓ માટે ભરતી છે.

IGNOU Recruitment 2023 ની અરજી કરવાની છેલ્લી તારીખ કેટલી છે?

IGNOU Recruitment 2023 માટે છેલ્લી તારીખ 20 એપ્રિલ 2023

IGNOU ભરતી 2023 માટે ઓફિસિયલ વેબસાઇટ કઈ છે?

https://recruitment.nta.nic.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરો

નોંધઃ આ ભરતી અંગે વધુ વિગતો જાણવા માટે મુખ્ય જાહેરાતનો અભ્યાસ કરવો.

Leave a Comment

error: Content is protected !!