Indian Post Recruitment 2023 / 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં ભરતી અત્યારે જ અરજી કરો

Spread the love

Indian Post Recruitment 2023: શું તમે નોકરીની તલાશમાં છો તો ભારતીય પોસ્ટ વિભાગ તમારા માટે નોકરીની તકો લાવ્યો છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા અનેક જગ્યાએ ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2023, સાંજના પાંચ વાગ્યા સુધી કરી શકશો. જો તમે લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે તમે તાત્કાલિક અરજી કરી શકો છો. આ ભરતી માટેની વિગતવાર માહિતી તમે નીચે વાંચી શકો છો.

ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી 2023 / Indian Post Recruitment 2023

ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા ડિસેમ્બર 2022 માસમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી હતી એ જાહેરાત મુજબ પોસ્ટ ઓફિસમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ભરતી બહાર પાડવામાં આવી હતી આ ભરતી માટે જે લોકો આઠ ધોરણ પાસ કરેલા છે તે પણ અરજી કરી શકશે જ્યારે જો તમને નોકરી મળશે તો 63 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે આ ભરતીમાં અરજી કઈ રીતે કરવી તે વિગતવાર સમજાવવામાં આવેલું છે

ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે ખાલી જગ્યાની વિગતો

ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે ખાલી જગ્યાની વિગતો

આ ભરતી દ્વારા,

  • MV મિકેનિક માટે 4
  • કોપર અને ટિન્સમિથ માટે 1
  • MBA ઇલેક્ટ્રિશિયન માટે 1
  • અપહોલ્સ્ટરર માટે 1

જગ્યાઓ ભરવામાં આવશે.

Indian Post Recruitment 2023 ભરતી માટે જરૂરી લાયકાત

Indian Post Recruitment 2023 માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય સંસ્થામાંથી 8મું ધોરણ પાસ કરેલું હોવું ફરજિયાત રહેશે, તે ઉપરાંત, ઉમેદવાર પાસે તકનીકી સંસ્થામાંથી વેપારમાં પ્રમાણપત્ર અથવા માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે.

See also  IDBI Recruitment 2023: IDBI બેંક ભરતી 2023

વય મર્યાદા

આ ભરતીમાં એવો ઉમેદવારો જ અરજી કરી શકશે કે જેની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી ન હોય તથા 30 વર્ષથી વધારે ન હોય . જ્યારે OBC ઉમેદવારોને 3 વર્ષ અને SC ઉમેદવારોને 5 વર્ષ સુધીની છૂટ મળશે.

Indian Post Recruitment 2023 માટે પગાર ધોરણ

આ નોકરીમાં પસંદ થયેલા ઉમેદવારોને 19900 થી 63,200 રૂપિયા પ્રતિ મહિને પગાર આપવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગની ભરતી માટેની અરજી ફી

તમામ ઉમેદવારો માટે 200 રૂપિયાની સમાન અરજી ફી નક્કી કરવામાં આવી છે.

ભારતીય ટપાલ વિભાગ ભરતી

આ ભરતી માટે ઉમેદવારોએ ઑફલાઇન અરજી કરવાની રહેશે. એટલે કે, ફોર્મ અને જરૂરી દસ્તાવેજો નિર્ધારિત સમયે વિભાગના સરનામે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાના રહેશે. તમને ફરી એકવાર જણાવી દઈએ કે ભારતીય ટપાલ વિભાગની ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2023 સાંજે 5 વાગ્યા સુધી રાખવામાં આવી છે. એપ્લિકેશન અને અન્ય વિગતો માટે કૃપા કરીને નીચે આપેલા સ્ક્રીનશોટની મદદથી સૂચના વાંચો.

વોટ્સએપ ગ્રુપઅહીં ક્લિક કરો
વિશ્વગુજરાત હોમ પેજ અહીં ક્લિક કરો

1 thought on “Indian Post Recruitment 2023 / 8 પાસ માટે પોસ્ટ ઓફિસમાં ભરતી અત્યારે જ અરજી કરો”

Leave a Comment

error: Content is protected !!